GSTV
Home » salmankhan

Tag : salmankhan

સલમાનખાનની સજા માફ થશે કે નહીં આજે રાજસ્થાન કોર્ટમાં થશે ફેંસલો, કોર્ટમાં 3 અપીલ

Karan
બહુ જ ચર્ચામાં રહેલા કાળિયાર શિકાર કેસમાં સીજેએમ ગ્રામ્ય કોર્ટના આદેશની વિરુધ્ધ  સલમાન ખાન તરફથી દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી આજે થશે. બીજી તરફ

સલમાન યૂલિયાને છોડી આ સેક્સી એક્ટ્રેસ સાથે સેલિબ્રેટ કરશે વેલેન્ટાઇન, ટૂંક સમયમાં કરી લેશે લગ્ન

Bansari
બોલીવુડના દબંગ ખાન સલમાન ખાનનું નામ આમ તો અનેક હસીનાઓ સાથે જોડાઇ ચુક્યું છે. પરંતુ કેટરિના સાથે તેનો સંબંધ કંઇક ખાસ છે. સલમાન હાલ કેટરિના

સલમાન ખાન સૂરજ બડજાત્યા સાથે મળી બનાવશે ફેમિલી ડ્રામા, ફરી પ્રેમ છવાશે

Karan
મૈને પ્યાર કિયા, હમ સાથ સાથ હૈ, હમ આપકે હૈ કોન અને પ્રેમ રતન ધન પાયો જેવી ફિલ્મો બનાવનાર સૂરજ બડજાત્યા ફરી એક વાર સલમાન

સલમાન ઘણી વાર ઘરે આવ્યો અને રાત રહ્યો છે, આ HOT હિરોઈને 9 વર્ષે કર્યો ખુલાસો

Karan
53 વર્ષનો સલમાન ખાન લગ્ન ક્યારે કરશે આ પ્રશ્નનો જવાબ કોઈ જાણતું નથી. જ્યાં સલમાન ખાન આ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તેઓ તે પ્રશ્ન ટાળી

કેટરિના ફિલ્મ કરશે કે નહીં તે હવે આ સુપરસ્ટાર નક્કી કરશે, વાંચી રહ્યો છે બધી જ સ્ક્રીપ્ટ

Karan
કેટરિના કૈફની ઝીરો અને ઠગ્સ ઓફ હિંદુસ્તાન  ફિલ્મ નિષ્ફળ ગઇ છે. આ જોતાં તેને હવે ફિલ્મની ઓફરો મળતી નથી. બોલીવૂડના માંધાતાઓ કેટરિના સાથે કામ કરવા

સલમાને કપિલના શો માં કર્યો મેરેજ બાબતે મોટો ખુલાસો, આ છે ન કરવાનું કારણ

Karan
એક વખત કપિલ શર્મા તેના કોમેડી શો ને લઈને ફેન્સ વચ્ચે હાજર થઈ ગયા છે અને તેના નવા શોના આવનારા મહેમાન છે સલમાન ખાન .  તાજેતરમાં

સલમાન ખાન માટે કેટરિનાએ આ ફિલ્મ છોડી દીધી, હવે રેમો શોધશે નવી હિરોઈન

Karan
કેટરિના કૈફ અને વરુણ ધવન રૂપેરી પડદે સાથે દેખાય તે જાણીને લોકોને ખુશી થઇ હતી. જોકે હવે મળેલી બાતમી અનુસાર કેટરિના આ ફિલ્મમાંથી નીકળી ગઇ

પ્રથમ કમાણી 75 રૂપિયા કરનાર સલમાનખાન છે આટલા કરોડ રૂપિયાનો માલિક

Karan
સલમાન ખાને ૨૭ ડિસેમ્બરે પોતાનો ૫૩ મા જન્મદિવસની ઊજવણી ભવ્ય રીતે કરી હતી. તે લગભગ ૩૦ વરસથી મનોરંજન દુનિયા સાથે જોડાયેલો છે. તેના જીવનમાં ચડતી-પડતીઓ

કેટરિનાના મગજ પરથી પ્યારનું ભૂત ઉતરી ગયું, ફરી સલમાન આવ્યો મદદે

Karan
રણબીર કપૂર સાથે બ્રેકઅપ થતાં જ કેટરિનાના મગજ પરથી પ્યારનું ભૂત ઉતરી ગયું. એ દરમિયાન તેને ફરી પોતાની કારકિર્દી ધ્યાનમાં આવી અને ત્યારે સલમાન ફરી

સલમાનખાન દોસ્તીની સાથે નિભાવે છે પાક્કી દુશ્મની, આ છે ટોપ મોસ્ટ દુશ્મનો

Karan
સલમાન સાથે બોલીવૂડના ઘણા માંધાતાઓને ગેરસમજ અને દુશ્મની થઇ છે. જોકે આ મુદ્દે  સલમાન તેમનાથી હજી પણ નારાજ છે અને તેમને માફી આપી નથી. આ યાદીમાં

સલમાન મૂકાયો ટેન્શનમાં, બિગબોસ નહીં અા ફિલ્મ છે મોટું કારણ, થશે કરોડોનું નુક્સાન

Karan
ગુજરાતીઓના પવિત્ર તહેવાર નવરાત્રિ પર બનાવવામાં આવેલી હિન્દી ફિલ્મ ‘લવરાત્રિ’ની રિલીઝઅટકાવવા અને પ્રતિબંધિત કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાંઆવી છે. અરજદારનો આક્ષેપ છે કે ફિલ્મની પટકથા અને સંવાદનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવરાત્રિ પર્વ અને ગુજરાતીઓની ઠેકડી ઉડાડવામાં આવી છે. અરજીની વધુ સુનાવણીઆગામી અઠવાડિયે હાથ ધરાશે. એક ધાર્મિક સંગઠનની રજૂઆત છે કે પાંચમી ઓક્ટોબરે રિલીઝ થનારી ફિલ્મનું શીર્ષક નવરાત્રિપરથી ‘લવરાત્રિ’ રાખવામાં આવ્યું છે. આવું શીર્ષક રાખી તહેવારના મહાતમ્ય પર શંકા ઉભીકરવામાં આવી છે. ફિલ્મના ટ્રેલરમાં પણ નવરાત્રિ વિશે કેટલાંક વાંધાજનક સંવાદોનો ઉપયોગકરવામાં આવ્યો છે. નવરાત્રિ આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ છે. હિંદુઓ અને ખાસ કરીનેગુજરાતીઓ માટે તે અતિપવિત્ર પર્વ છે. જ્યારે ફિલ્મમાં એવું દર્શાવાવમાં આવ્યું છે કે નવરાત્રિએ એ યુવાધન માટે નજીક આવવાનું તેમજ પ્રેમપ્રસંગનો તહેવાર છે. ફિલ્મના ટાઈટલ અને રિલીઝનાકારણે હિંદુઓની લાગણી દુભાશે તેવી આશંકા અરજદાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

સલમાન થોડીવારમાં ચાર્ટર પ્લેનમાં થશે મુંબઈ રવાના

Charmi
જોધપુર સેશન્સ કોર્ટના વકીલે લંચ બાદ ત્રણ કલાકે જામીન અરજી પર ચુકાદો આપતા સલમાનને જામીન આપ્યા હતા. 25-25 હજારના બે જાત મુચરકા પર જામીન આપી

સલમાનને જામીન મળ્યા, બિશ્નોઇ સમાજ હાઈકોર્ટમાં જશે

Karan
સલમાન ખાનની જામીન અરજી પર બે વાગ્યા સુધી ચૂકાદો અાવવાની સંભાવના વચ્ચે હવે 3 વાગે અા અંગે નિર્ણય લેવાય તેવી સંભાવના હતી. જેમાં જજ જોષીઅે

સલમાનખાનનો જામીનનો ફેંસલો ટળ્યો : જાણો હવે ક્યારે મળશે જામીન

Karan
સલમાન ખાનની જામીન અરજી પર બપોરના બે વાગ્યા બાદ ચૂકાદો આવી શકે છે. જોધપુરની કોર્ટના જજ આર કે જોશીએ સૂનાવણી શરૂ કરી હતી. આમ તો

BIGG BOSS 11 ની વિનર બની શિલ્પા શિંદે, કહ્યું- ‘ફેન્સ ના કારણે બની વિનર’

Rajan Shah
બિગ બોસ સિઝન 11ની ટ્રોફી શિલ્પા શિંદેના નામે થઇ ચુકી છે. તેણે શોના ફાઇનલમાં હિના ખાનને માત આપી અને શોની વિનર બની. કલર્સ ચેનલના આ

ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂરના સોંગને પ્રમોશન કરવા પર TROLL થયો સલમાન ખાન

Rajan Shah
બોલીવુડના સુલ્તાન સલમાન ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલીય વાર નવા ચહેરાને લોન્ચ કરતા રહ્યા છે તથા તેમને તક આપતા રહ્યા છે. સલમાનને ઇસ્ડસ્ટ્રીમાં કેટલાઇ લોકોને પોતાની

BIGG BOSS 11 : OMG!  અર્શી ખાને સલમાન પર લગાવ્યો કેવો આરોપ!

Bansari
બિગબોસમાં આ અઠવાડિયે શોના કન્ટેસ્ટ્ન્ટ્સના પરિવારજનો તેમને મળવા આવ્યા છે. આપણે જોયું કે કેવી  રીતે અર્શી ખાને શિલ્પા શિંદેની મમ્મીનું અપમાન કર્યું હતું. અર્શીની આ

રેસ-3માં સલમાન સાથે આ કામ કરતી જોવા મળશે જેકલીન

Bansari
જેકલીન ટૂંક સમયમાં સુપરસ્ટાર સલમાન ખાન સાથે ફિલ્મ રેસ-3માં જોવા મળશે. આ ફિલ્મમાં ધમાલ મચાવવા માટે જેકલીન તૈયાર છે. અગાઉ રેસ-2માં પણ જેકલીન મહત્વપૂર્ણ ભૂમિકા

BIGG BOSS 11માં આ HOT એક્ટ્રેસની થશે વાઇલ્ડકાર્ડ એન્ટ્રી

Bansari
પોપ્યુલર રિયાલીટી શો બિગબોસની 11મી સીઝનમાં ઘરવાસીઓ વચ્ચે ચાલી રહેલા ઘમાસાન વચ્ચે ફક્ત એક જ વાઇલ્ડકાર્ડ એન્ટ્રી થશે. ઢિંચેક પૂજાના ફ્લોપ શો બાદ શોના નિર્માતાઓ

BIGG BOSS 11માં સલમાન કેટરીનાનું કરશે ‘સ્વૈગ સે સ્વાગત’

Bansari
સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ટાઇગર ઝિંદા હૈનું પ્રમોશન બિગબોસમાં કરશે કે નહી તે વાત હાલ ચર્ચાઇ રહી છે. સલમાન પોતાની ફિલ્મનું પ્રમોશન બિગબોસ હાઉસમાં

માનુષી છિલ્લરને લોન્ચ કરવા માટે સલમાન છે ઉત્સુક પરંતુ…..

Bansari
મિસ વર્લ્ડનો2017નો ઇતાબ પોતાના નામે કરનાર માનુષી છિલ્લરે ભારતનું નામ વિશ્વમાં રોશન કર્યું છે, સાથે જ માનુષીએ બોલીવુડના દિગ્ગજોનું ધ્યાન પણ આકર્ષ્યુ છે. માનુષીને એનેક ફિલ્મોની

BIGG BOSSના ઘરના આ સભ્યથી પરેશાન થઇને સલમાને છોડ્યું સ્ટેજ

Bansari
સલમાન ખાન પાછલી 8 સિઝન્સથી ‘બિગબોસ’ હોસ્ટ કરી રહ્યાં છે અને સલમાન જ ઘરના સભ્યોને સંભાળી શકે એ વાત કોઇ નકારી ન શકે. વારંવાર ઘરના
Do NOT follow this link or you will be banned from the site!