સલમાનને બનેવીને ફિલ્મમાં રોલ આપવા માટે શ્રેયસ તળપદે, અરશદ વારસીની કરી હકાલપટ્ટી? જાણો હકીકત
સલમાન ખાનની ફિલ્મ ‘કભી ઇદ કભી દિવાલી’માંથી શ્રેયસ તળપદે તથા અર્શદ વારસીની હકાલપટ્ટી કરી તેના સ્થાને સલમાનના બનેવી આયુષ શર્મા તથા ઝહીર ઇકબાલને ગોઠવી દેવામાં...