પ્રિયંકા ચોપરા પર ફરી ભડક્યો સલમાન ખાન,બોલી ગયો કંઇક એવું કે નિકને આવશે ગુસ્સોBansariMay 7, 2019May 7, 2019સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માંથી છેલ્લી ઘડીએ અચાનક જ પ્રિયંકા ચોપરાએ કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારે અણીના સમયે કેટરિના કૈફ સલમાનની વહારે આવી હતી...