Archive

Tag: Salary

1500નો વાયદો કરીને 900 રૂપિયા જ વધાર્યા, જામનગરના આંગણવાડી વર્કર બહેનો રોષે ભરાયા

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં 400 જેટલી આંગણવાડી વર્કર બહેનોએ બજેટની પ્રતિકૃતિની હોળી કરી હતી. આંગણવાડી બહેનોએ ગુજરાતના બજેટમાં નાણામંત્રી દ્વારા તેમના પગાર વધારામાં અન્યાય કર્યાનો આક્ષેપ કર્યો હતો. સરકારે તેમને 1500 રૂપિયાના વધારાના વચન સામે 900 રૂપિયાનો જ વધારો કરતા તેઓ…

બચત વધારવી છે તો ઘટાડો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ, કરી શકશો મોટું રોકાણ

જો તમારા પગારનો મોટો હિસ્સો ક્રેડિટ કાર્ડનુ બિલ પેમેન્ટ કરવામાં જ જઈ રહ્યો છે આ તરફ તમારે ધ્યાન આપવાની જરૂર છે. આ સાથે જ તમારું મોટુ રોકાણ બનાવવા ઈચ્છો તો તમારે ક્રેડિટ કાર્ડથી અંતર બનાવવુ પડશે. આજે અમે તમને અમૂક…

આઇસલેન્ડની યુવતી સાથે લગ્ન કરશો તો દર મહિને મળશે 3 લાખનો પગાર, થયો મોટો ખુલાસો

લગ્નની વાત આવે એટલે આજકાલના યુવાનો ઉત્સુક થઈ જાય છે. કેટલાક લોકો લગ્ન કરવા માટે તલપાપડ હોય છે જ્યારે કેટલાક લોકો લગ્નના બંધનને આઝાદીનો અંત સમજે છે અને તેનાથી દૂર ભાગે છે. કહેવાય છે ને કે લગ્ન એટલે એવા લાડૂ…

ખાનગી કર્મચારીઓ માટે મોટા સમાચાર : આ ડોક્યુમેન્ટ જમા નહીં કરાવ્યા હોય તો કપાઈ જશે પગાર

જો તમે કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરો છો તો તમને ઈન્વેસ્ટમેન્ટ પ્રૂફ માટે ઈ-મેલ આવવાના શરૂ થઇ જશે. ઈ-મેલમાં કંપનીનો એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ તમને એક નિશ્ચિત તારીખ સુધી પોતાના ઈન્વેસ્ટમેન્ટના પ્રૂફ સોંપવા માટે કહેશે. જો તમે કંપનીને પોતાનુ ઈન્વેસ્ટમેન્ટનો પુરાવો સોંપ્યો…

ખેડૂતોને મળશે બે મોટી ભેટ, દરેક સીઝનમાં પગાર-વ્યાજમુક્ત લોન

કેન્દ્ર સરકાર ખેડૂતોને ટૂંક સમયમાં બે મોટી ભેટ આપવા જઇ રહી છે. જેની જાહેરાત આવતા અઠવાડિયા સુધી અથવા બજેટ પહેલા થઇ શકે છે. જે હેઠળ જ્યાં ખેડૂતોને માસિક પગાર મળશે, તો ખેતી માટે વ્યાજમુક્ત લોન પણ મળશે. દર મહિને આટલો…

મોદી સરકાર આપશે 5,000 રૂપિયા સેલેરી, ચૂંટણી પહેલાં ખેલશે મોટો દાવ

ત્રણ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના હાથે હારનો સામનો કર્યા બાદ મોદી સરકાર લોકસભાની ચૂંટણી માટે કોઈ જોખમ લેવા માગતી ના હોય તેમ લાગી રહ્યુ છે. તેમાં પણ રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી અટકળો પ્રમાણે મોદી સરકાર લોકસભાની ચૂંટણી જાહેર થાય તે…

આ કંપનીએ ફ્રેશર્સનો પગાર 20 ટકા વધાર્યો, 25,000 કર્મચારીઓને ભરતી કરશે

આઈટી કંપની કૈપેજેમિનીએ ફ્રેશર્સના પગારમાં 20 ટકાનો વધારો કર્યો છે. કંપની નવા લોકોની ભરતી પણ કરશે. બીએસ મુજબ, કંપનીએ કહ્યું કે કેમ્પસ દ્વારા ભરતી થનારા લોકોને 15 થી 20 ટકા વધુ પગાર અપાઇ રહ્યો છે. આ ફ્રેશર્સને લગભગ 3.8 લાખ…

આઈટી કંપની ઈન્ફોસિસ પોતાના કર્મચારીઓને આપી રહી છે આ ઑફર

દેશની મોટી આઈટી કંપની ઈન્ફોસિસ પોતાના કર્મચારીઓને પગાર ડબલ કરવાની સુવર્ણ તક આપી રહી છે. કંપનીએ કર્મચારીઓની સ્કિલ વધારવા અને એટ્રીશન રેટ ઘટાડવા માટે નવી યોજના બનાવી છે. જે હેઠળ કર્મચારીઓનો પગાર ડબલ થઈ શકે છે. ટીઓઆઈ મુજબ, કંપનીનો નવો…

ઓછો પગાર એટલે દર્દીના જીવનું જોખમઃ સુરતમાં પગાર માટે નર્સો ઉતરી રસ્તા પર

સુરતમાં આજે નર્સિંગ સ્ટાફે વિશાળ રેલી યોજીને સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ પગાર ચુકવણીની માંગ કરી છે. પ્રાઇવેટ નર્સિંગ હોમ એકટ મુવમેન્ટ ફોરમ દ્વારા આયોજિત રેલીમાં સિવિલ હોસ્પિટલનો નર્સિંગનો સ્ટાફ પણ સામેલ થયો હતો. કુલ પાંચસો જેટલા લોકો રેલીમાં જોડાયા હતા…

કેન્દ્રના કર્મચારીઓનો પગાર વધશે : હવે આ છે નવી ગણતરીની પદ્ધતિ, જાણો તમારો કેટલો વધશે

કેન્દ્ર સરકાર સતત તેના કર્મચારીઓની વેતનમાં વધારો કરવાનો પ્રયાસ કરે છે. આ માટે, તે નવી પદ્ધતિઓ પણ લાવી રહી છે. તેમની જૂની માગણીઓ અનુસાર વેતન (પગાર)માં વધારો ન થવાને કારણે નિરાશ હોવા છતાં, કેન્દ્ર સરકારના કર્મચારીઓને 7માં સીપીસી હેઠળ અલગ…

ખુશખબરઃ 10 ટકા વધી જશે તમારો પગાર, આ સેક્ટરના લોકોને બખ્ખાં

પગારદારો માટે આવતુ વર્ષ ખુશીઓની ભેટ લઈને આવનારું છે. એક વૈશ્વિક બ્રોકરેજ ફર્મનું માનીએ તો વર્ષ 2019માં ભારતમાં પગારમાં 10 ટકાનો વધારો થઈ શકે છે. વૈશ્વિક ઍડવાઈઝરી બ્રૉકિંગ એન્ડ સૉલ્યુશન્સ કંપની વિલિટ ટાવર્સ વૉટ્સને એક સર્વે કર્યો છે. આ સર્વેમાં…

પગાર તો છે ચણા-મમરા બરાબર, ગુજરાતના આ ધારાસભ્યો છે કરોડપતિ

લોકોની સેવા કરવા રાજનીતિમાં આવેલા નેતાઓને એવી તો શું પૈસાની વધુ જરૂર પડે છે કે અધધ પગાર વધારો કરી દેવાય છે. આ નેતાઓના મોટેભાગે કોઈને કોઈ બિઝનેસ તો છે જ અથવા કોઈને કોઈ બિઝનેસ સાથે સંકળાયેલા હોય છે. એટલે તેમની…

વિશ્વમાં આ 5 જગ્યાઓએ મળે સૌથી વધુ પગાર, મહિને 5 લાખથી પણ વધારે

એક જ કૉલેજમાં પાસ થયા હોવા છતાં બે વિદ્યાર્થીઓની વાર્ષિક આવકમાં તફાવત હોય છે. જેના બે મહત્વના કારણ હોય છે. જે કંપનીમાં તેમને નોકરી મળી તે સૌપ્રથમ કારણ છે. જ્યારે બીજુ કારણ છે કે ક્યા શહેર અથવા દેશમાં નોકરી લાગી….

બોલીવુડના સ્ટાર્સના બોડીગાર્ડની સેલરી જાણીને તમારા હોશ ઉડી જશે

તમારા મનમાં એવો પ્રશ્ન  ઉદભવતો હશે કે તેઓ બોડીગાર્ડ કેમ રાખે છે?  તેઓ તેમના ચાહકોથી ખુદને બચાવા માટે બોડીગાર્ડને રાખે છે. આ બોડીગાર્ડોએ વરસોથી સ્ટાર્સની રક્ષા કરી છે અને તેની સાથે કેરિયરના ઘણા ઉતાર ચડાવ જોયા છે. તેમની કામ અને…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના શો માટે ડો. હંસરાજ હાથી દરરોજની આટલી ફી લેતા,જાણો વિગત

મુંબઈઃ લોકપ્રિય શો તારક મેહતાના ઉલ્ટા ચશ્મામાં ડો. હંસરાજ હાથીની ભૂમિકા ભજવનાર અભિનેતા કવિ કુમાર આઝાદનું વિતેલા સપ્તાહે નિધન થયું હતું. તેના નિધનથી ટીવી અને બોલિવૂડ જગત શોકમાં છે. તેમનું નિધન થયું છે તેના લોકોને હજુ વિશ્વાસ જ નથી થઈ રહ્યો….

જીલ્લા પંચાયતના અધિકારીઓની આડોડાઈથી કંટાળી સાબરકાંઠામાં આ પ્રકારનો ઠરાવ કરાયો

સાબરકાંઠા જીલ્લા પંચાયતના અધિકારીઓ હવે જો કોઈની સામે અણ છાજતું વર્તન કરશે તો તેમનો એક દિવસનો પગાર કપાશે. સાબરકાંઠા જીલ્લા પંચાયતના કેટલાક અધિકારીઓના મનસ્વી વર્તનને લઈને બુધવારની સાધારણ સભામાં હોબાળો મચ્યો અને સાબરકાંઠા જીલ્લાના ઇતિહાસમાં સૌપ્રથમ વાર અધિકારીઓનો પગાર કાપવો…

આ છે દેશના ટૉપ-10 CEO જેને મળે છે કરોડોની સેલરી

ભારત એશિયાનો બીજો એવો દેશ છે જ્યાં સૌથી વધુ અબજોપતિ છે. દુનિયાનું સૌથી મોંઘું ઘર ભારતમાં છે. આ ઉપરાંત, ભારત એવા દેશોમાં પણ સામેલ છે જે CEOsને સૌથી વધુ સેલેરી આપે છે. તો આવો જાણીએ સૌથી વધુ સેલેરી મેળવતા ભારતના ટોપ…

તમારી સેલરી પડશે GSTની માર, કંપનીઓ આ રીતે ઘટાડશે ટેક્સનું ભારણ?

હવે તમારી સેલરી પર જીએસટીની અસર જોવા મળશે. એક અહેવાલમાં તેવો દાવો કરવામાં આવ્યો છે કે આન અસરના પગલે દેશભરની કંપનીઓ પોતાના કર્મચારીઓના સેલરી પેકેજમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે કારણ કે કર્મચારીની સેલરીનું બ્રેકઅપ કંપનીઓ પર ભારે પડશે. શોપિંગ અને…

નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સ્વયંસેવકોનો કામના બદલામાં પગાર બાબતે હંગામો

ચંપારણ સત્યાગ્રહ શતાબ્દિના વર્ષના સમાપન સમારંભ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં સ્વચ્છાગ્રહીઓ દ્વારા ભારે હોબાળો મચાવાયો છે. દેશના ઘણાં રાજ્યોમાંથી આવેલા સ્વચ્છતા સ્વયંસેવકોએ કામના બદલામાં પગાર મામલે હંગામો મચાવ્યો હતો. ચંપારણ સત્યાગ્રહ શતાબ્દિ વર્ષના સમાપન સમારંભનો વિષય સત્યાગ્રહથી સ્વચ્છાગ્રહ હતો…

હવે માતાપિતાની સંભાળ ન રાખવા પર સરકાર કાપી લેશે પગાર

જો તમે તમારા માતા-પિતાની સેવા નહીં કરતા હોય તો તમને આ ભારે પડી શકે છે. સામાજિક ન્યાય વિભાગે માતાપિતા ભરષ પોષણ અધિનિયમના નિયમોમાં બદલાવ કર્યો છે. સરકારે કાયદો બનાવ્યો છે કે જો માતાપિતા ભરણપોષણને લઇને કોઇ ફરિયાદ કરે છે તો…

નવા ફોર્મ્યૂલા પર કામ કરી રહી રહ્યા છે COA , વધી શકે છે ભારતીય ક્રિકેટર્સની સેલરી

ભારતીય ક્રિકેટર્સને નવા વર્ષમાં મોટી ભેંટ મળી શકે છે.  ટીમ ઇન્ડિયાના ટોપના ક્રિકેટર્સ ઉપરાંત  ઘરેલું ક્રિકેટ રમી રહેલા ખેલાડીઓની સેલરીમાં ઘણ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ તરફથી  નિમવામાં આવેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ સીઓએ નવા ફોર્મ્યૂલા પર…

છોટા ઉદેપુર: જિલ્લાકક્ષાએ લેવાતી પરીક્ષામાં ફરજ બજાવનારા શિક્ષકોને મહેનતાણાથી વંચિત રખાયા

છોટાઉદ્દેપુર જિલ્લામાં તંત્રની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જિલ્લામાં લેવામાં આવેલી તલાટી, કોન્સ્ટેબલ સહિત હેલ્થ વર્કરની પરીક્ષામાં ફરજ બજાવતા શિક્ષકોને મહેનતાણાથી વંચિત રાખવામાં આવ્યાં છે. છેલ્લા એક વર્ષમાં 200 શિક્ષકોને ફરજ બદલ પગાર ચૂકવવામાં ન આવતા શિક્ષકોએ…

જો પગારદારોને સેલરી ઓછી અપાઈ તો 50,000નો દંડ, થઈ શકે છે જેલ

સરકારે ગુરુવારે લેબર બિલ લોકસભામાં રજૂ કર્યુ છે. જેના દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં દરેક શ્રેણીના 40 કરડોથી વધુ શ્રમિકોની ન્યૂનતમ સેલરી નક્કી કરવાનું કામ કેન્દ્રીય સ્તર પર કરવામાં આવશે. શ્રમ મંત્રી બંડારૂ દત્તાત્રેયે જણાવ્યું કે નવા બિલમાં 1936, 1948, 1965 અને…

પેટ્રોલ પંપના કર્મચારીઓના પગારમાં પ૦ ટકાનો થશે વધારો

કેન્દ્ર સરકાર પેટ્રોલ પંપના આ કર્મચારીઓને બે ખાસ વીમા યોજનાનો લાભ આપશે. દેશભરમાં સરકારી ઓઇલ કંપનીઓમાં કામ કરતા પ૬,૦૦૦ પેટ્રોલ પંપના નવ લાખ જેટલા કર્મચારીઓને લાભ મળશે. કર્મચારીઓને હવે પ૦ ટકા જેટલો પગાર વધારો મળશે. કર્મચારીઓ માટે લઘુતમ વેતનની કેન્દ્રીય…

દેવું એટલું થઈ ગયું કે અંબાણી હવે પગાર પણ નહીં લે

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ  સંકટમાં ચાલી રહેલી પોતાની ટેલિકૉમ કંપની રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ પાસેથી આ નાણાકીય વર્ષમાં કોઇ સેલેરી કે કમિશન નહી લેવાનો નિર્ણય કર્યો છે. રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર, ”આ નિર્ણય કંપનીના પ્રમોટર્સ લીધો છે. કંપનીના…