Archive

Tag: Saif Ali Khan

લગ્નની ચર્ચાઓ વચ્ચે તૈમૂર ચડી ગયો ઘોડી, ભરોસો ન હોય તો જોઇ લો તસવીરો

તૈમૂર અલી ખાનને કોઇ ખાસ ઓળખ આપવાની જરૂર નથી. લોકપ્રિયતાના મામલે ટોરના હિરો-હિરોઇનને તૈમૂર ટક્કર આપી રહ્યો છે. તેવામાં તાજેતરમાં જ તૈમૂરના લગ્નને લઇને ચર્ચાઓ થતી હતી. આ વચ્ચે જ તૈમૂર તો ઘોડીએ પણ ચડી ગયો છે. ના…ના… તમે કંઇ…

ના કરિના મારી માતા બનવા ઇચ્છે છે અને ના હું તેની દીકરી

અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન તાજેતરમાં પોતાની ફિલ્મ ‘કેદારનાથ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને આ બાબતે તેણી મીડિયા સાથે ખૂબ વાતચીત કરી રહી છે. એક ઈન્ટરવ્યૂ દરમ્યાન જ્યારે સારા અલી ખાનને પૂછવામાં આવ્યું કે કરીનાની સાથે…

સેક્રેડ ગેમ્સની બીજી સિઝનનું શૂટિંગ કચ્છમાં, સૈફ અલી ખાને બીચ પર કર્યું શૂટિંગ

હિન્દી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા સૈફ અલી ખાન હાલ કચ્છમાં એક વેબ સિરીઝનું શૂટિંગ કરી રહ્યો છે. તેણે માંડવી બીચ તથા શહેરના અલગ અલગ લોકેશન પર શુટિંગ કર્યું. શુટિંગ જોવા તથા અભિનેતાને જોવા દરેક લોકેશન પર લોકોની ભીડ જામી હતી. સૈફ…

જ્યારે કરીનાએ સૈફને કહ્યું,’હું સારા-ઇબ્રાહિમની મા ન બની શકું’

કરીના કપૂર ખાને તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે સારા અલી ખાન બૉર્ન સ્ટાર છે. સારાના ડેબ્યૂને લઇને કરીના ખૂબ જ ખુશ છે. પરંતુ જ્યારે વાત આવે સારા સાથેના સંબંધોની તો કરીના પોતાને સારાની મા નથી માનતી. હકીકતમાં તાજેતરમાં જ…

હવે દરેક ઘરમાં હશે તૈમૂર, સૈફીનાના લાડલાની લોકપ્રિયતા સામે મોટા-મોટા સ્ટાર્સ પણ ફેલ

સૈફીનાના છોટે નવાબનો જ્યારથી જન્મ થયો છે ત્યારથી લઇને તે સતત ચર્ચામાં છે. પહેલા તેનું નામ અને હવે તેની નાની-નાની હરકતો લોકોને તેની તરફ આકર્ષે છે. ક્યારેક તૈમૂર ઘોડેસવારી કરતો જોવા મળે છે તો ક્યારેક પોતાની નાની બહેન ઇનાયા સાથે…

કરિના અને સૈફનો લાડલો તૈમૂર અલી ખાન કમાણી કરવા લાગ્યો, એક ફોટાની છે આ કિંમત

બોલિવુડ સ્ટાર સૈફ અલી ખાન અને કરિના કપુરના દિકરા તૈમુર અલી ખાનનું સ્ટારડમ દિવસે-દિવસે વધતું જાય છે. તેની નાની-નાની બાબતોની નોંધ લેવાય છે. સોશિયલ મિડિયા પર હેડલાઈન્સમાં રહેનાર તૈમુરના નામના માર્કેટમાં રમકડા પણ આવવા લાગ્યા છે. ક્યુટનેસને લીધે લોકપ્રિય બનેલા…

સૈફની દીકરી સારાએ કહ્યું, જો હું કરિનાને આ કહું ને તો તેની હાલત ખરાબ થઈ જશે

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દિકરી સારા અલી ખાન ફિલ્મ કેદારનાથથી બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. આજકાલ તે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. સારા અલી ખાન પિતા સૈફની બીજી પત્ની કરીના કપૂર ખાન સાથે એક સ્પેશિયલ બૉન્ડિંગ ધરાવે છે….

તૈમૂરની એક તસવીરની કિંમત જાણીને આંખો પહોળી થઇ જશે, સૈફે ખુદ કર્યો ખુલાસો

સૈફ અલી ખાન અને કરીના કપૂરના નાનકડા નવાબ તૈમૂરને કોઇ ઓળખની જરૂર નથી. તે જન્મની સાથે જ ઇન્ટરનેટ સેન્સેશન બની ગયો છે. પોતાની ક્યૂટનેસથી સૌકોઇનું દિલ જીતનાર તૈમૂલ અલી ખાન બોલીવુડના ફેવરીટ સ્ટાર કિડ્ઝમાંથી એક છે. View this post on…

પિતા સૈફની સામે જ સારાએ કહ્યું કે આ ઍક્ટર સાથે લગ્ન કરવાની ઇચ્છા છે

તાજેતરમાં જ કૉફી વિથ કરણ સીઝન 6નો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં સૈફ અલી ખાન અને તેની દિકરી સારા અલી ખાન નજરે પડ્યાં. આવું પહેલીવાર બનશે જ્યારે કોઇ પિતા અને દિરકીની જોડી કોઇ ચેટ શૉમાં સાથે જોવા મળ્યાં હોય….

જોતાં પહેલાં જાણો કેવી છે સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટેની ફિલ્મ ‘બાઝાર’

ગૌરવ કે. ચાવલાનું નામ એડવર્ટાઇઝમેન્ટની ઇન્ડસ્ટ્રીમાં જાણીતું છે પરંતુ પહેલીવાર તેણે ફિલ્મ ડાયરેક્શનમાં પગ મુક્યો છે. શેર માર્કેટના ચડાવ-ઉતાર અને આ દુનિયામાં થતી વાતોને બાઝાક ફિલ્મ દ્વારા ગૌરવે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. ચાલો જાણીએ કેવી છે આ ફિલ્મ. ફિલ્મની વાર્તા…

‘સેક્રેડ ગેમ્સ’ના દર્શકો માટે માઠા સમાચાર, #MeTooના કારણે રદ્દ થઇ શકે છે ‘સીઝન 2’

એક્ટર હોય કે ડિરેક્ટર, પ્રોડ્યુસર હોય કે સિંગર, બોલીવુડમાં મી ટૂની આંધી એવી આવી કે ભલભલા દિગ્ગજોના દામન પર ડાઘ લાગ્યા. લેખક.ગીતકાર અને કોમેડિયન વરૂણ ગ્રોવર પર પણ તેની કોલેજમાં અભ્યાસ કરતી જૂનિયર યુવતીએ યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. એક…

Confirmed! હવે નવાબ સૈફ અલી ખાન બનશે છત્રપતિ શિવાજી, અજય દેવગન પણ લીડ રોલમાં

તાનાજી ધ અનસંગ વોરિયર ફિલ્મનું પોસ્ટર ગત્ત વર્ષે અજય દેવગને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રિવીલ કર્યું હતું. હવે અજય આ ફિલ્મમાં તાનાજી માલૂસરનો કિરદાર પ્લે કરી રહ્યો છે. ત્યારે ફિલ્મમાં અજયની સામે મજબૂત કિરદાર નવાબ સૈફ અલી ખાન પ્લે…

#MeToo: સૈફઅલી ખાને કર્યો ચોંકાવનારો ખુલાસો, 25 વર્ષ પહેલાં મારું પણ થયું શોષણ

બોલીવુડમાં #MeToo કેમ્પેઇનમાં ઘણાં કલાકારો પોતાની સાથે થયેલા અન્યાયને લઇને ખુલાસા કરી રહ્યાં છે. એક્ટર સૈફ અલી ખાને પણ આ કેમ્પેઇનને સમર્થન આપ્યું છે. આ ઉપરાંત, તેમણે પોતાની સાથે 25 વર્ષ પહેલાં થયેલા શોષણને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જો…

તૈમૂરને સાચવવાનો એટલો અપાય છે પગાર કે ઘણાનું વાર્ષિક પેકેજ હશે

આજકાલ તૈમૂર હંમેશાં મીડિયાની નજરમાં રહે છે. પરંતુ દરેક સમયે તૈમૂરની સાથે રહેનાર નેનીને લઇને એક સમાચાર છે. તૈમૂરની નેની તેમનું પૂરું ધ્યાન રાખે છે. તેમનું નામ છે સાવિત્રી. સાવિત્રીના વિશે કૈરાના કપુરના પિતા રણધીર કપુરે પણ થોડા દિવસો પહેલા…

કરીના કપૂરે ફેમિલી સાથે સેલિબ્રેટ કર્યો બર્થ ડે, જુઓ Inside Pics

બોલીવુડની બેગમ એટલે કે કરીના કપૂર આજે પોતાનો બર્થ ડે એન્જોય કરી રહી છે. એક્ટ્રેસે રાતે 12 વાગે ફેમિલી સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો. પાર્ટીમાં સૈફ અલી ખાન, સોહા, કુણાલ ખેમુ, કરિશ્મા, બબીતા-રણધીર કપૂર, કુણાલ કપૂર, સમાયરા જેવા સ્ટાર્સ સામેલ…

PHOTOS : તૈમૂર પર ચડ્યો સ્પોર્ટ્સનો ફિવર, બેડમિન્ટન બાદ હવે ફુટબોલમાં તાક્યો ગોલ

સઇફ અલી ખાન અને કરિના કપૂર ખાનનો પુત્ર તૈમૂર અલી ખાન તાજેતરમાં સ્પોર્ટી મૂડમાં જોવા મળ્યો. ઘણી વખત જોવા મળે છે કે સેફ જ્યારે પણ રમતો રમવા આવે છે ત્યારે તૈમૂરને પણ તેમની સાથે લઈને આવે છે. તાજેતરમાં તે બેડમિન્ટન…

કાળિયાર કેસ : સૈફ અલીખાન, સોનાલી બેન્દ્રે અને નિલમને લઇને અાવ્યા મોટા સમાચાર

રાજસ્થાન સરકારે કાળિયાર શિકાર કેસ મામલે હાઈકોર્ટ જવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાન સરકાર આ મામલે અભિનેતા સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, નીલમ કોઠારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે.  પાંચ મહિના પહેલા કોર્ટે સલમાન ખાનને બાદ કરતા તમામ આરોપીઓને…

કરીનાનો બિકીની અવતાર, સૈફ સાથે માલદિવમાં કરી રહી છે એન્જોય

બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન હાલ પોતાના પતિ સૈફ અલી ખાન અને દિકરા તૈમૂર સાથે માલદિવમાં એન્જોય કરી રહી છે. તેની સાથે સોહા અલી ખાન અને તેનો પતિ કુણાલ ખેમુ તથા દિકરી ઇનાયા પણ છે. તાજેતરમાં જ કેટલીક તસવીરો સામે…

સૈફ અલી ખાનનો નાગા સાધુ અવતાર થયો Leak, શું આ હૉલીવુડ કેરેક્ટરની છે કૉપી?

વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સમાં સૈફ અલી ખાનના કામે સૌકોઇને ઇમ્પ્રેસ કર્યા. આ સિરિઝ માટે એક્ટરે પોતાનો લુક બદલ્યો છે. તે સરદારના રોલમાં જોવા મળ્યો હતો. તેણે આ રોલ માટે દાઢી અને વજન વધાર્યુ હતું. સેક્રેડ ગેમ્સ બાદ હવે તેની કારકિર્દી…

તૈમૂરે બહેનો સાથે આ અંદાજમાં કરી રક્ષાબંધનની ઉજવણી, જુઓ Cute Photos

બોલીવુડ એક્ટ્રેસ કરીના અને સૈફના લાડલા તૈમૂરની કેટલીક ખાસ તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં જોઇ શકાય છે કે તૈમૂરે ક્યૂટ અંદાજમાં રક્ષાબંધનની ઉજવણી કરી છે. તેણે સોહા અલી ખાનની દિકરી ઇનાયા અને સારા અલી ખાન પાસે રાખડી બંધાવી. Rakhi…

5 હજાર કરોડનો માલિક છે સૈફ અલી ખાન, પરંતુ તૈમૂર નથી તેનો વારસદાર!

આજે 16 ઓગસ્ટના રોજ બોલિવુડ એકટર સૈફ અલી ખાન આજે પોતાનો ૪૮મો જન્મદિવસ મનાવી રહ્યા છે. સૈફનો જન્મ દિલ્હીમાં થયો હતો. સૈફની દાદી સાજિદા સુલ્તાન ભોપાલના છેલ્લા નવાબ હમીદુલ્લા ખાનના દીકરી હતા. નવાબ હમીદુલ્લાએ પોતાની દીકરીને પોતાની વારસદાર જાહેર કરી…

કરીના કપૂરે સૈફને આપ્યું સરપ્રાઇઝ, જુઓ બર્થ ડે બૅશના Inside Pics

બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન આજે પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સૈફનો જન્મ 16 ઓગસ્ટ 1970ના રોજ નવી દિલ્હી ખાતે થયો હતો. સૈફના આ ખાસ દિવસે પત્ની કરીના તેને કોઇ સપર્રાઇઝ ન આપે તેવું કેવી રીતે બને? સૈફના બર્થ…

સૈફ અલી ખાન આગામી ફિલ્મમાં નાગા બાવાની ભુમિકા ભજવશે

બોલીવુડના અભિનેતા સૈફ અલી ખાન હાલ વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સને લઈ ભારે ચર્ચામાં છે. સૈફે આ વેબ સિરિઝમાં એક પોલીસ કર્મચારીની ભુમિકા કરી છે. પરંતુ હાલ સૈફ અલી ખાન પોતાની આગામી ફિલ્મ હન્ટરને લઈ ચર્ચામાં છે. ફિલ્મમાં અભિનેતા અલગ જ…

સેક્રેડ ગેમ્સમાં બહુચર્ચિત ન્યૂડ સીન વિશે એક્ટ્રેસ કુબ્રા સૈતે કર્યો ચોંકાવનારો ખુલાસો

સૈફ અલી ખાન અને નવાજુદ્દીન સિદ્દીકી સ્ટારર વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સ હાલ વિવાદોમાં છે. ત્યારે નેટફ્લિક્સની આ વેબસીરીઝ તેના બોલ્ડ સીનને કારણે ફરીથી વિવાદોમાં આવી છે. સીરિઝના એક ન્યૂડ સીનની હાલ ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. જેમાં ટ્રાન્સજેન્ડરનો રોલ કુબ્રા…

સૈફ અલી ખાનની દીકરી સારાની મદદ કરવા માટે આગળ આવી કરીના કપૂર!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અભિષેક કપૂરની ફિલ્મ કેદારનાથથી બોલિવૂડમાં એન્ટ્રી કરશે. ફિલ્મ અનેક કારણોસર વિવાદમાં પણ સપડાઈ છે. પરંતુ આ ફિલ્મ હજી રીલિઝ નથી થઈ ત્યાં સારાને રોહિત શેટ્ટીની ફિલ્મ સિંબામાં પણ કામ મળી ગયું છે….

શાહરૂખ-અમિતાભના ઘરની કિંમત ચોંકાવનારી : સૈફ અલી ખાનના પેલેસની કિંમત સૌથી વધારે

હાલમાં જ અભિનેત્રી સોનમ કપૂરે દિલ્હીના બિઝનેસમેન આનંદ આહૂજા સાથે લગ્ન કર્યા છે. સમાચાર મુજબ, આનંદ 3000 કરોડની સંપત્તિના માલિક છે. દિલ્હીમાં તેમના બંગલાની કિંમત 173 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. બિઝનેસમેન આનંદ આહૂજાનો આ બંગલો 3170 સ્કવેર ફીટમાં ફેલાયેલો…

વેબ સીરીઝમાં જોવા મળશે સેફ, નવાઝ અને રાધિકા

પહેલા રૂપેરી પડદો, એ પછી ટચૂકડો પડદો અને હવે ડિજીટલ દુનિયા દર્શકો પર છવાઇ રહી છે. વેબ સીરીઝમાં હવે બોલીવૂડમાં ટોચના કલાકારો પણ કામકરવામાં રસ લઇ રહ્યા છે. જેમાં સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી અને રાધિકા આપ્ટેનું નામ પણ સામેલ…

સલમાનથી લઇને સંજય દત્ત સુધી લાંબી છે આ સ્ટાર્સના આરોપોની લિસ્ટ

20 વર્ષ જૂના કાળિયાર શિકાર કેસમાં ફસાયેલા સલમાન ખાનને જોધપુર કોર્ટે દોષી ઠેરવ્યાં છે. સલમાન એવા પહેલા એક્ટર નથી જેમણે કોર્ટમાં આ રીતે હાજર રહેવું પડ્યું હોય. સલમાન ઉપરાંત બોલીવુડના એવા ઘણાં બૅડ બૉય્ઝ છે જેણે આવા કોઇ કેસના કારણે…

જોધપુર કોર્ટ : 20 વર્ષ જૂના કાળિયાર શિકાર કેસ મામલે સલમાન ખાન દોષી જાહેર

20 વર્ષ જૂના કાળિયાર શિકાર કેસ મામલે સલમાન ખાનને જોધપુરની કોર્ટે દોષિત જાહેર કર્યો છે. આ ઉપરાંત અન્ય આરોપીઓને કોર્ટે દોષ મુક્ત જાહેર કર્યા છે. પોતાના પર લાગેલા તમામ આરોપો નકાર્યા છે. કોર્ટ રૂમમાં સલમાન ખાન સહિત, સૈફ અલી ખાન,…

કાળિયાર કેસ : 20 વર્ષથી ચાલતા કેસમાં સુનાવણી આવતી કાલે, જોધપુર પહોંચ્યા આરોપી સ્ટાર્સ

બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન, તબુ અને સોનાલી બેન્દ્રે તાજેતરમાં જ જોધપુર એરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવ્યાં હતા. કાળિયાર શિકાર કેસની સુનાવણી માટે ત્રણેય આરોપી જોધપુર પહોંચ્યા છે. હકીકતમાં 5 એપ્રિલના રોજ 19 વર્ષ પહેલાના કાળિયાર શિકાર મામલે જોધપુર કોર્ટનો…