ચોંકાવનારી ઘટના / ગાઝિયાબાદમાં 50 મિનિટ સુધી લિફ્ટમાં ફસાયો બાળક, દમ ઘૂંટવાથી બચવા કર્યું આ કામ
ગાઝિયાબાદના પોશ વિસ્તાર રાજનગર એક્સટેન્શનની એક સોસાયટી કેડબ્લ્યુ સૃષ્ટિમાંથી હેરાન કરી દેનાર ઘટના સામે આવી છે જ્યાં એક 10 વર્ષનુ બાળક 12મા માળે લગભગ 50...