ગોડસેને દેશભક્ત ગણાવનારી સાધ્વી પ્રજ્ઞા વિરૂદ્ધ પોલીસ કેસ દાખલ
મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસને દેશભક્ત ગણાવવા બદલ ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની મુશ્કેલી થમવાનું નામ નથી લેતી. કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઈન્દોરના કોતવાલી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞા...