વેક્સિનના બે ડોઝ લીધા નહીં હોય તો આ કચેરીઓમાં નહીં મળે પ્રવેશ, સરકારે જારી કર્યા આદેશ
કોરોના સંક્રમણના વધતા જતા કેસો અંગે સરકારે ગંભીર થઇને ગાંધીનગરના સચિવાલય, સ્વર્ણિમ સંકુલ, બોર્ડ-નિગમ, અર્ધ સરકારી કચેરીઓ તેમજ રાજ્યભરમાં આવેલી સરકારી કચેરીઓમાં એવા આદેશ કર્યા...