Archive

Tag: Sachin Tendulkar

કોહલીની કમાલ, ટેસ્ટમાં બ્રેડમેન બાદ સૌથી ઝડપી 25 સદી ફટકારી

વર્તમાન સમયમાં વર્લ્ડ નંબર-1 બેટ્સમેન વિરાટ કોહલી પોતાની કારકિર્દીમાં એક પછી એક અનેક સિદ્ધીઓ હાંસેલ કરતો જઇ રહ્યો છે. આ જ કડીમાં 30 વર્ષીય વિરાટે ઓસ્ટ્રેલિયાના ધરતી પર રવિવારે એક મોટી ઉપલબ્ધી હાંસેલ કરી છે. જેના કારણે તે ફરી ચર્ચામાં…

BCCIનાં ખરાબ દિવસો ચાલુ, ત્રિમુર્તિએ આ વાતને નકારી દીધી

દિગ્ગજ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની સદસ્યતા ધરાવતી ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)એ આ વખતે મહિલા ટીમનાં કોચ પદ પર ભરતી કરવાની વાતને નકારી ક્રિકેટ વહીવટી સમિતિ(COA)નાં અનુરોધને ઠુકરાવી દીધો હતો. ગયા મહિને રમેશ પોવારનો કરાર સમાપ્ત થયા પછી…

2012માં જ નક્કી થઇ ગઇ હતી 2015ના વર્લ્ડકપની ટીમ ,ગંભીરે ધોનીની કેપ્ટન્સી પર ઉઠાવ્યા સવાલ

આશરે 2 વર્ષથી ટીમ ઇન્ડિયામાંથી બહાર રહેલા ગૌતમ ગંભીરે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. દિલ્હી તરફથી રણજી ટ્રોફી રમતા તેમણે સદી ફટકારીને સન્યાસ લીધો. આ વચ્ચે તેમણે મહેન્દ્ર સિંહ ધોની સાથે સંબંધિત સનસનીખેજ ખુલાસો પણ કર્યો. ગંભીરે 2012માં ઓસ્ટ્રેલિયા…

વિરાટ કોહલી બન્યો ભારતનો સૌથી અમીર ખેલાડી, ધોની-સચિનની છે આટલી કમાણી

ફૉર્બ્સે ભારતની 100 સૌથી અમીર હસ્તીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી બીજા સ્થાને છે. ફૉર્બ્સની યાદી અનુસાર કોહલીની કુલ વાર્ષિક આવક 228.09 કરોડ રૂપિયા છે. જો કે આ યાદીમાં બોલીવુડના અભિનેતા સલમાન ખાન 253.25…

સારા તેંડુલકરે ભાઈ અર્જુનની હાઇટ પર કરી મજાક, લખી આ વાત

19 વર્ષિય અર્જુન તેંડુલકર પોતાના પિતા સચિન તેંડુલકરના પદચિન્હો પર ચાલીને નાની ઉંમરમાં જ ક્રિકેટની પિચ પર ઉતરીને પોતાની કારકિર્દી ઘડવા ઉતરી ગયા છે, પરંતુ લાંબી હાઇટને પગલે પોતાના પિતાથી વિપરીત બેટિંગની જગ્યાએ બોલિંગને પસંદ કરી. હાલમાં તેમણે પોતાના અંડર-19…

સચિન તેંડુલકરે આપ્યો ઓસ્ટ્રેલિયામાં જીતનો ગુરૂમંત્ર, કહ્યું- ટીમે તેના પર નિર્ભર રહેવુ પડશે

યુવા ભારતીય ઓપનર પૃથ્વી શૉને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝ પહેલા અભ્યાસ મેચમાં એડીમાં ઈજા થઇ છે, ત્યારબાદ એડિલેડમાં યોજાનારી પ્રથમ ટેસ્ટ મેચ પહેલા કેપ્ટન કોહલીની ચિંતા વધી ગઇ છે. મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયામાં જીતનો ગુરૂમંત્ર આપ્યો છે….

ઑસ્ટ્રેલિયામાં 8 રન બનાવીને દિગ્ગજોના ક્લબમાં સામેલ થઇ જશે કોહલી, ફક્ત 3 ખેલાડીઓના નામે છે આ રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં વિરાટ કોહલી માત્ર 8 રન બનાવીને એક ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી લેશે. તે ઓસ્ટ્રેલિયામાં 1000 ટેસ્ટ રન પૂરા કરનાર ભારતનો ચોથો ખેલાડી બની જશે. આ પહેલા સચિન તેંદુલકર, વીવીએસ લક્ષ્મેણ અને રાહુલ દ્રવિડ જ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં…

ઓસ્ટ્રેલિયામાં સચિનનો આ રેકોર્ડ તોડવાની કોહલી પાસે તક, રચી શકે છે નવો ઇતિહાસ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચની સીરીઝની શરૂઆત 6 ડિસેમ્બરથી થશે. કેપ્ટન વિરાટ કોહલી ઘરેલૂ મેદાન પર ભારતના નામે અનેક સિરિઝ કરી ચુક્યા છે. તેવામાં ઓસ્ટ્રેલિયાની ઘરતી પર ભારત ક્યારેય સીરીઝ જીતી નથી. પરંતુ કોહલીનો રેકોર્ડ સાથે એક અનોખો સંબંધ રહ્યો…

રોહિતના 58 રન…અને સચિન સાથે ‘હિટમેન’ બનાવશે આ ‘મહારેકોર્ડ’

હિટમેન રોહિત શર્મા એક એવા રેકોર્ડ તરફ આગળ વધી રહ્યાં છે જે ક્રિકેટની દુનિયામાં ભારતનો દબદબો યથાવત રાખશે. રોહિત ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાનાર ત્રીજી અને અંતિમ ટી-20માં ફર્ક વર્લ્ડ રેકોર્ડ જ નહી સર્જે પરંતુ વિશ્વ ક્રિકેટમાં સચિન તેંડુલકર સાથે ટીમ…

સચિનની નિવૃત્તિના 5 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા આજે ક્યા ઉભી છે, વાંચો રિપોર્ટકાર્ડ

ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજના દિવસે જ 5 વર્ષ પહેલા પોતાના ક્રિકેટ પર પૂર્ણવિરામ લગાવી દીધુ હતું. 16 નવેમ્બર, 2013ના રોજ વેસ્ટ ઇન્ડીઝની સામે રમાયેલી ટેસ્ટ ફક્ત સચિન તેંડુલકરની જીવનની 200મી ટેસ્ટ હતી, પરંતુ આ…

15 નવેમ્બરનો ‘મહાસંયોગ’: આજના દિવસે સચિને કર્યુ ડેબ્યૂ અને આજના જ દિવસે ક્રિકેટને કહ્યું અલવિદા

ક્રિકેટના ઇતિહાસમાં 15 નવેમ્બરનો દિવસ ખૂબ જ ખાસ છે. આજના જ દિવસે 1989ના રોજ 16 વર્ષ 205 દિવસના એક કિશોરે કરાચીના નેશનલ સ્ટેડિયમમાં ટેસ્ટ ટેબ્યૂ કર્યુ હતુ. તે સમયે તે મુશ્તાક મોહમ્મદ અને આકિબ જાવેદ બાદ સૌથી નાની ઉંમરે ડેબ્યૂ…

સચિન તેંદૂલકર પર બની આખી લાઈબ્રેરી, 60 પુસ્તકો અને 11 ભાષાઓ

ભલે સચિન તેંદૂલકરે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હોય પણ દેશ-વિદેશમાં તેમની લોકપ્રિયતા ઓછી નથી થઈ. લોકો સચિનને લઇને દિવાના છે. કેરળમાં આવા જ એક પ્રોફેસર આવ્યા છે, જેમણે સચિન તેંડુલકર પર કેન્દ્રિત વિશિષ્ટ પુસ્તકાલય સ્થાપિત કર્યું છે, જેની ચર્ચા ખૂબ…

‘વિરાટ કોહલી ફક્ત 1ને છોડીને દરેક રેકોર્ડ તોડી શકે છે’

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની આક્રમક બેટિંગના પ્રશંસકો ફક્ત ભારતમાં જ નથી, પરંતુ વિશ્વભરમાં છે. વિરાટની બેટિંગ સ્ટાઈલને પસંદ કરનારા લોકોની યાદીમાં એક નવુ નામ જોડાયું છે અને તે છે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્ટીવ વૉનું, જેમણે ભારતીય સુકાનીના વખાણ કર્યા…

શોએબ અખ્તરે વિરાટ કોહલી સામે મૂક્યો આ ચેલેન્જ, તેંડુલકર પણ અહીં પહોંચ્યા નથી

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પોતાની આક્રમક બેટિંગ દ્વારા એક પછી એક બધા રેકોર્ડ પોતાના નામે કરી પોતાનુ ફોર્મ મજબૂત કરી રહ્યાં છે. શનિવારે વેસ્ટ ઈન્ડીઝ સામેની ત્રીજી વન-ડેમાં કોહલીએ સતત ત્રીજી સદી બનાવીને રમતજગતમાં હડકંપ મચાવી દીધો હતો. વન-ડેમાં…

આ છે એવાં 5 આક્રમક બેટ્સમેન, જેણે વન-ડેમાં સૌથી ઝડપી 10 હજાર રન બનાવ્યા

ક્રિકેટ એક એવી રમત છે, જ્યાં મોટાભાગે ફક્ત બેટ્સમેનોએ બનાવેલા રેકોર્ડની વાત થતી હોય છે. કેટલાંક એવાં બેટ્સમેન છે, જે આ આક્રમક પ્રદર્શન કરી ચૂક્યા છે. જેના પર વિશ્વાસ કરવાનું મુશ્કેલ બની જાય છે. જેમકે યુવરાજ સિંહે એક ઓવરમાં 6…

10000 રન પૂરાં કરીને બનાવ્યો એવો રેકોર્ડ કે કોહલી બન્યો વિશ્વનો પ્રથમ બેટ્સમેન

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ 205 ઈનિંગમાં 10,000 રન પૂર્ણ કર્યા છે. ક્રિકેટ જગતમાં ભગવાન મનાતા સચિન તેંડુલકરને પછાડીને કોહલી વન-ડેમાં સૌથી ઝડપી 10,000 રન પૂર્ણ કરનાર બેટ્સમેન બની ગયા છે. સચિને 259 ઈનિંગમાં પોતાના 10,000 રન પૂર્ણ કર્યા…

‘સિક્સર કિંગ’ કહો કે ‘હિટમેન’, 8 સિક્સર ફટકારીને રોહિતે સર્જ્યો વિરાટ રેકોર્ડ

વેસ્ટઇન્ડીઝ સામે ગુવાહાટી વન ડેમાં ટીમ ઇન્ડિયાના હિટ મેન તરીકે જાણીતા રોહિત શર્માએ પોતાના વન ડે કરિયરની 20મી સદી ફટકારી હતી. રોહિતે 117 બોલમાં 152 રન ફટકાર્યા. રોહિતે પોતાની ઇનિંગમાં 15 ફોર અને 8 સિક્સર ફટકારી. આ સાથે જ રોહિત…

હવે બસ થોડા કદમ દૂર અને તૂટી જશે તેડુલકરનો રેકોર્ડ ?

વિરાટ કોહલી ભારતની હાલની પાવરફુલ રનમશીન છે. જેણે આ વર્ષે એક જ કેલેન્ડરમાં 2000 રન પૂરા કરવાનો કિર્તીમાન પોતાના ખિસ્સામાં સેરવી લીધો. જે આ પહેલા કોઇ પણ ક્રિકેટર નથી કરી શક્યો. એક નવો મેચ આવતો જાય છે તેમ તેમ વિરાટ…

રેકોર્ડના ‘શિખરે’ વિરાટ કોહલી, કરી સચિન તેંડુલકરની બરાબરી

ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ રવિવારે વેસ્ટ ઈન્ડીઝ સામેની પ્રથમ વન-ડેમાં રેકોર્ડનો ખડકલો કરી દીધો છે. ભારતીય દાવના 10મી ઓવરના પ્રથમ બોલે વિરાટ કોહલીએ ચોગ્ગો લગાવી પોતાનો વ્યક્તિગત સ્કોર 42 રને પહોંચાડ્યો, તેવી રીતે તેમણે પોતાના કેટલાંક રેકોર્ડ પોતાના નામે…

BB12: વર્લ્ડકપની એ ઘટના યાદ કરીને રડી પડ્યો શ્રીસંત, સચિન માટે કહી આ મોટી વાત

બિગ બૉસ 12 શ્રીસંત એક વાર ફરીથી રડતો જોવા મળ્યો. સોમવારના એપિસોડમાં તે ભાવુક થતો નજરે પડ્યો. તેણે કેમેરા સામે વર્લ્ડ કપ બાદની તે ઘટનાનો ઉલ્લેખ કર્યો જ્યારે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કોઇએ તેના નામનો ઉલ્લેખ ન કર્યો અને ત્યારે…

ભારતીય ટીમ માટે પૃથ્વી શૉએ કર્યુ આ પરાક્રમ, સીનિયર બેટ્સમેનો પણ કરી શક્યા નથી

ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝને બીજી ટેસ્ટમાં 10 વિકેટથી પરાજય આપી 2-0થી શ્રેણી પર કબજો મેળવ્યો છે. ટેસ્ટ શ્રેણી દરમ્યાન વિન્ડિઝ ટીમ ભારતની આગળ નબળી સાબિત થઈ. તો શિખર ધવનનુ સ્થાન લેનાર યુવાન બેટ્સમેન પૃથ્વી શૉ પણ મેન ઑફ ધ…

યુવા પૃથ્વી શૉમાં શાસ્ત્રીને દેખાય છે વિશ્વના આ ત્રણ મહાન બેટ્સમેનની ઝલક

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીને 18 વર્ષીય યુવા બેટ્સમેન પૃથ્વી શૉની બેટિંગમાં દિગ્ગજ સચિન તેંડુલકર, સહેવાગ અને વીંડીઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાની ઝલક પણ જોવા મળે છે. વીંડીઝ સામે પોતાની પહેલી સીરીઝમાં શ્રેષ્ઠ ખેલાડી આંકવામાં આવેલા પૃથ્વી શૉ વિશે…

પૃથ્વી શૉ અંગે ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ શું કહ્યું?

ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીને યુવાન ખેલાડી પૃથ્વી શૉની બેટિંગમાં આધુનિક યુગના બે સફળ બેટ્સમેનની સાથે એક એવા બેટ્સમેનની ઝલક દેખાય છે, જેણે બેટિંગા નિયમોના દાયરાથી બહાર જઈને રમીને સફળતા પ્રાપ્ત કરી છે. રવિવારે વેસ્ટ ઈન્ડિઝની સામેની બે ટેસ્ટ મેચોની…

અર્જૂન તેંડુલકરની ઘાતક બોલીંગ, 5 વિકેટ ઝડપીને મુંબઇને અપાવી શાનદાર જીત

દુનિયાના લગભગ તમામ બેટિંગ રેકોર્ડ પોતાના નામે કરનાર મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો પુત્ર અરુજન તેંડુલકર ફરી ચર્ચામાં આવ્યો છે. અર્જુન વીનુ માંકડ અંડર-19 ટ્રોફીમાં મુંબઈ તરફથી રમી રહ્યો છે. તેણે ગુજરાત સામેની મેચમાં 5 વિકેટ ઝડપી છે. અર્જુનની 5 વિકેટને…

વિરાટે તોડ્યો સચિનનો વધુ એક રેકોર્ડ, રાજકોટમાં કર્યા 5 મોટા કમાલ

વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ સીરીઝની પહેલી મેચમાં કેપ્ટન વિરાટ કોહલિએ પોતાની ટેસ્ટ કરિયરની 24મી ઇન્ટરનેશનલ ક્રિકેટની 59મી સદી ફટકારી છે. વિરાટની આ સદી 184 બોલમાં પૂરી થઇ. આ સાથે જ વિરાટે અનેક ઉપલબ્ધીઓ પોતાના નામે કરી છે. તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો…

તેંડુલકરે એશિયા કપમાં ભારતીય ટીમની જીતના વખાણ કર્યા, જાણો શું કહ્યું?

તાજેતરમાં રમાયેલા એશિયા કપમાં બાંગ્લાદેશને હરાવી ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે યુએઈમાં રમાયેલા એશિયા કપના  વખાણ કરીને જીતનો સંપૂર્ણ શ્રેય આખી ટીમને આપ્યો હતો. તેમણે કહ્યું, ‘મેં બધી મેચ જોઈ નથી. જ્યારે પણ મેં…

દ્રવિડના માર્ગે ચાલીને તેંડુલકરે જે બાબતનો કર્યો ઇન્કાર તે જાણીને વધી જશે માન

ભારતના પ્રસિદ્ધ બેટ્સમેનમાંના એક અને માસ્ટર બ્લાસ્ટરના હુલામણા નામથી જાણીતા સચિન તેંડુલકરે પશ્ચિમ બંગાળની જાધવપુર વિશ્વવિદ્યાલયમાંથી ડૉકટરની ડિગ્રી લેવાનો ઈનકાર કર્યો છે. જાધવપુર વિશ્વ વિદ્યાલયે સચિનને માનદ ડી.લિટની ડિગ્રી આપવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ સચિને સન્માનપૂર્વક આ ડિગ્રીને લેવાનો ઈનકાર…

લાલબાગના રાજાના દરબારમાં પહોંચ્યા સચિન અને અંજલિ તેંડુલકર

મુંબઈમાં ગણેશોત્સવનું અનેરુ મહત્વ રહેલુ છે..અને તેમાં પણ લાલબાગ કા રાજાના દર્શન કરીને ભક્તો ધન્ય થતા હોય છે.ત્યારે આજે સચિન તેંદુલકર અને તેની પત્ની અંજલિ તેંદુલકરે લાલબાગ કા રાજાના દર્શન કર્યા હતા. પંડાલમાં આજે વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યુ હતું….

વિવાદોમાં રહેતી આ એક્ટ્રેસે ક્રિકેટના ભગવાન પર લગાવ્યાં ગંભીર આરોપ, થઇ ગઇ ટ્રોલ

વારંવાર વિવાદોમાં રહેતી ટોલીવુડ એક્ટ્રેસ શ્રી રેડ્ડીએ એવું કઈ કર્યું કે જેનાથી ક્રિકેટ ફેંસ ઘણા દુખી થયા છે. શ્રી રેડ્ડીએ સચિન તેંદુલકરને ફેસબુક પર એક વિવાદીત પોસ્ટ લખી. જેના પર ફેન્સનો ગુસ્સો ઘણો વધી રહ્યો છે. ૧૦ સપ્ટેમ્બરે શ્રી રેડ્ડીએ…

સચિન તેંડુલકરના ફેને બનાવી અનોખી લાઇબ્રેરી,’ક્રિકેટના ભગવાન’ પર 11 ભાષાઓમાં છે પુસ્તકો

ક્રિકેટમાંથી નિવૃતિ બાદ પણ જેની લોકપ્રિયતા એટલીજ બરકરાર છે તેવાં ક્રિકેટનાં ભગવાન સચીન તેંડુલકર પરનાં પુસ્તકોની એક અનોખી લાઈબ્રેરી બનાવાઈ છે. વાત છે. કેરલની જ્યાં ઈતિહાસનાં પ્રોફેસર વશિષ્ઠ મણિકોરે આવી લાઈબ્રેરી બનાવી છે. ઉલ્લેખનીય છે કે આવાં મહાન ક્રિકેટર પર…