GSTV
Home » sabrimala

Tag : sabrimala

નવા વર્ષના પ્રથમ અઠવાડિયે જ સુપ્રીમ કોર્ટ દેશના સૌથી મોટા 4 ચૂકાદાઓની સુનાવણી હાથ ધરશે

Mayur
ક્રિસમસ વેકેશન બાદ વર્ષ 2020માં સુપ્રીમ કોર્ટ આજે ફરીથી સંપૂર્ણ રીતે કાર્યરત થશે અને મહત્વના કેસો અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં સૌથી મહત્વની પિટિશનો...

એર ઇન્ડિયા બંધ થવાની વાત પાયાવિહોણી અને અફવા

Mayur
એર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની લોહાનીએ આિર્થક સંકટનો સામનો કરી રહેલી એર ઇન્ડિયા બંધ થઈ જશે આ સમાચારને સંપૂર્ણપણે નકારી દીધા છે અને તેને પાયાવિહોણી...

તીર્થયાત્રા માટે શનિવારે સાંજે ખુલ્યા સબરીમાલા મંદિરના કપાટ, સરકારે સુરક્ષા વ્યવસ્થા કરી કડક

Mansi Patel
કેરળના સબરીમાલામાં આજથી બે મહિના માટે મંદિરના કપાટ કડક સુરક્ષા વચ્ચે ખુલ્યા છે.  ત્યારે જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટે આ કેસને લઈને લીધેલા નિવેદન...

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગેનો કેસ સાત જજોની લાર્જર બેન્ચને સોંપાયો

Mayur
સુપ્રીમ કોર્ટે સબરીમાલામાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશના મુદ્દે દાખલ કરવામાં આવેલી પુન:વિચારણા અરજીઓ પર સુનાવણી કરતી વખતે તેને સાત જજોની બનેલી બંધારણીય પીઠને મોકલી દીધી...

રફાલમાં ભ્રષ્ટાચારની તપાસની માગ કરતી રિવ્યૂ પિટિશન અંગે આજે સુપ્રીમનો નિર્ણય

Mayur
રફાલ સોદામાં મોટુ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ કેન્દ્ર સરકાર પર લગાવવામા આવ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ હતી, જોકે કોઇ પણ પ્રકારની...

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે સુુપ્રીમ કોર્ટમાં આજે ચુકાદો

Mayur
કેરળના સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશ આપવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાની ફરીથી સમીક્ષા કરવા અંગે કરાયેલી અરજીઓ આજે ચુકાદો આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાને...

SCનો મોટો ફેંસલો, હવે ચીફ જસ્ટીસની ઓફીસ પણ આવશે RTIના દાયરામાં

Mayur
સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેચે બુધવારે મોટો નિર્ણય કર્યો છે. હવે મુખ્ય ન્યાયધિશ(CJI)ની ઓફિસ પણ RTIના કાર્યક્ષેત્ર હેઠળ આવશે. જો કે, સુપ્રીમ કોર્ટે તેમાં...

સબરીમાલા મંદિરમાં દર્શન કરનારી મહિલા CCTVમાં દેખાઈ, ભારતની નથી આ મહિલા

Karan
સબરીમાલામાં મહિલાઓની એન્ટ્રી પર ચાલી રહેલા વિવાદની વચ્ચે એક સીસીટીવી ફૂટેજ પરથી તે વાતની પુષ્ટી થઇ છે કે ગુરૂવારે એક શ્રીલંકાની મહિલાએ મંદિરમાં પ્રવેશ કર્યો...

કેરળ સરકાર 600 કિલોમીટર લાંબી મહિલા શૃંખલા બનાવવા જઇ રહ્યું છે, જાણો શા માટે ?

Mayur
કેરળ સરકાર સબરીમાલામાં મહિલાઓના પ્રવેશના વિરોધ કરનારા પ્રદર્શનકારીઓની વિરૂદ્ધમાં એક જાન્યુઆરીએ 600 કિલોમીટર લાંબી મહિલા શ્રૃંખલા બનાવશે. આ શ્રૃંખલા કાસરગોડથી તિરૂવનંતપુરમ સુધી બનશે. કેરળના મુખ્યપ્રધાન...

ભલે સોશિયલ મીડિયા હોય પણ જો તમે કોઈની ધાર્મિક લાગણી દુભાવી તો સમજો ગયા

Yugal Shrivastava
કેરાળમાં પઠાણમથિતાની પોલીસે મહિલા કાર્યકર રેહાના ફાતિમાની ધરપકડ કરી હતી. રેહાના પર ફેસબુક પોસ્ટ દ્વારા ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. અને તેની...

સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા પણ મહિલાઓને ન મળ્યો પ્રવેશ, તૃપ્તી દેસાઈને તો એરપોર્ટથી જ….

Karan
કેરળમાં સબરીમાલા મંદિરમાં બે મહિનાની વિશેષ પુજા માટે મંદિરના કપાટ ખુલ્યા છે. શુક્રવારે સાંજે પાંચ વાગ્યે મંદિરમાં શ્રદ્ધાળુઓએ પ્રવેશ મેળવ્યો. ભગવાન અયપ્પાના દર્શન માટે મોટી...

ભૂમાતા બ્રિગેડની તૃપ્તિ દેસાઇ હવે સબરીમાલા મંદિરમાં કરશે પ્રવેશ

Mayur
સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં તમામ વયજૂથની મહિલાઓના પ્રવેશનો ચુકાદો આપ્યો છે. પરંતુ હજી સુધી સબરીમાલા મંદિરની અંદર પરંપરાગત રીતે પ્રતિબંધિત વયજૂથની મહિલાઓનો પ્રવેશ થયો નથી....

સબરીમાલા મંદિરમાં ઓનલાઈન પોર્ટલ પર 3 લાખ લોકોનું રજિસ્ટ્રેશન, અને કુલ…..મહિલાનો પણ સમાવેશ

Karan
સબરીમાલા મંદિરના ઓનલાઈન પોર્ટલ પર ત્રણ લાખ લોકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં દશથી પચાસ વર્ષની વયમર્યાદાની 539 મહિલાઓ પણ સામેલ છે. કેરળ પોલીસના સહયોગથી...

કેરળમાં સબરીમાલા મંદિરના કપાટ ફરી ખુલ્યા, મહિલાઓના પ્રવેશને લઈ આ સ્થિતિ યથાવત્

Karan
કેરળ પોલીસે સોમવારે સબરીમાલા મંદિરના કપાટ ફરીવાર ખુલ્યા છે. જે બે દિવસ માટે ખુલ્લા રહેશે. ભગવાન અયપ્પાના દર્શન માટે ભક્તોની મોટી ભીડ જામી છે. સુપ્રીમ...

સબરીમાલા અંગે સુપ્રીમના નિર્ણયથી નારાજ અંકલેશ્વરમાં રેલીનું આયોજન, RSSના આગેવાન પણ જોડાયા

Karan
સબરીમાલા અયપ્પા મંદિરમાં સ્ત્રી પ્રવેશ મુદ્દે સુપ્રીમ કોર્ટના ફેસલાની વિરૂદ્ધમાં સંઘ પ્રેરિત સબરીમાલા અયપ્પા મંદિર સેવા સમાજ દ્વારા અંકલેશ્વર ખાતે જપ યાત્રા રેલીનું આયોજન કરવામાં...

લોહીવાળા કપડાં મામલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિઅે અાપ્યો સણસણતો જવાબ

Karan
સબરીમાલા મંદિરની મહિલાઓના પ્રવેશ પર નિવેદન આપીને વિવાદોમાં આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટીકાકારોને પોતાના અંદાજમાં સણસણતો જવાબ આપ્યો હતો. સ્મૃતિ ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ પર એક...

સબરીમાલા મુદ્દે સ્મૃતિ ઇરાનીના નામે સોશિયલ મીડિયામાં ફરતા થયા ખોટા સમાચાર

Karan
કેરળના સબરીમાલા મંદિરમાં દશ વર્ષથી પચાસ વર્ષ વચ્ચેની કિશોરીઓ અને મહિલાઓના પ્રવેશ વગર કપાટ બંધ થઈ ચુક્યા છે. ભાજપ, RSS, મંદિર પ્રશાસન અને સ્થાનિક સંગઠન...

સબરીમાલા મંદિર વિશે રજનીકાંતે કહ્યું, કોઇએ પણ આમા હસ્તક્ષેપ કરવો જોઇએ નહીં

Mayur
દક્ષિણ ભારતીય ફિલ્મોના મેગાસ્ટાર રજનીકાંતે નેતા બનવા તરફ થોડા દિવસો પહેલા પગલા માંડયા છે. સબરીમાલા મંદિરમાં દશથી પચાસ વર્ષ વચ્ચેની વયજૂથની કિશોરીઓ અને મહિલાઓના પ્રવેશ...

મંદિરમાં પુરુષો માત્ર ધોતીમાં અને મહિલાઓ સલવાર સૂટ કે સાડીમાં જ પ્રવેશી શકશે

Karan
દેશમાં સુપ્રીમકોર્ટના અાદેશ છતાં સબરીમાલામાં મહિલાઅો ભગવાન અયપ્પાના દર્શન કરી શકતી નથી. પોલીસ સુરક્ષા છતાં મહિલાઓ સબરીમાલા ખાતે ભગવાન અયપ્પાના મંદિરમાં પ્રવેશી શકી નથી. શ્રદ્ધાળુઓના...

યુવાવર્ગની મહિલા સબરીમાલામાં પ્રવેશ કરશે ત્યારે શિવસેનાના કાર્યકર્તા આત્મહત્યા કરશે : શિવસેના

Mayur
કેરળના સબરીમાલા મંદિરમાં દરેક વયજૂથની મહિલાઓના પ્રવેશને મંજૂરી બાદ ખાસો હંગામો મચેલો છે. હવે શિવસેનાના કેરળ એકમે ચોંકાવનારું એલાન કર્યું છે. સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ...

સબરીમાલા મંદિર વિવાદ : સુપ્રીમે મહિલાઅોને અાપી લીલીઝંડી

Karan
કેરળના સબરીમાલા મંદિરમાં  મહિલાઓને પ્રવેશ  માટે સુપ્રીમ કોર્ટે લીલીઝંડી આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમામ વયની મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે. મહિલાઓને મંદિરમાં પ્રવેશન...
Do NOT follow this link or you will be banned from the site!