GSTV

Tag : sabarkatha

સાબરકાંઠા જીલ્લામાં ગઈ કાલે સાંજે ફૂંકાયેલા વાવાઝોડાથી સાબર એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ૬૦ લાખનું અનાજ પલળી ગયું

GSTV Web News Desk
સાબરકાંઠા જીલ્લામાં ગઈ કાલે સાંજે ફૂંકાયેલા વાવાઝોડાએ હિમતનગર જી.આઈ.ડી.સીના પ્લોટમાં 60 લાખથી વધુનું નુકશાન કર્યું છે. હિમતનગરમાં ગઈ કાલે સાંજે ભારે વાવાઝોડા સાથે વરસાદ થયેલો...

પત્ની એવું કરી રહી હતી કે પતિ જોઈ ગયો, ઉઠાવી કોદાળીને પતાવી દીધી

Mayur
તલોદ તાલુકાના હરસોલ ગામના ખેત સીમાડામાં ગતરોજ બપોરે પોતાના જ પતિ દ્વારા ઝીંકાયેલા કોદાળીના ઘાથી ઈજાગ્રસ્ત સુમિત્રા રાવળ નામની મહિલાનું સારવાર દરમ્યાન ગણતરીના કલાકોમાં મોત...

VIDEO : આ બાળકીએ પોતાના શબ્દોમાં શિક્ષકોની તમામ વ્યથા કહી દીધી

Mayur
સાબરકાંઠાના હિંમતનગરની બાળકી શિક્ષણ અને શિક્ષકોની વરણી સ્થિતિ રજૂ કરતી હોય વીડિયો વાયરલ બન્યો છે. સરકારી શાળાના શિક્ષકોને ભણાવવા સિવાય કઈ કઈ જવાબદારી સોંપવામાં આવે...

સાબરકાંઠામાં ઘાસચારો લેવા જઈ રહેલા યુવક પર રિંછનો જીવલેણ હુમલો

Mayur
સાબરકાંઠાના વિજયનગરમાં આવેલા કંથારીયા ગામે યુવક પર રીંછે હુમલો કર્યો. પશુ માટે ઘાસચારો લેવા જઈ રહેલા યુવક પર હુમલો કર્યો છે. રસ્તામાં સામે આવી જતા...

રિંગણના પાકમાં મબલખ ઉત્પાદન મેળવવું હોય તો જાણો શું કહે છે નવસારી કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંત

Mayur
શાકભાજીમાં એક અગત્યના પાક તરીકે રિંગણની ઓળખ છે. ગૃહિણીઓના રસોડામાં રિંગણ ન હોય તેવું બને જ નહીં. ત્યારે ખેડૂતો દ્રારા પણ રિંગણના પાકને સફળ બનાવવા...

ઈઝરાયલી પદ્ધતિથી માટીના ઉપયોગ વગર રોપા ઉછેર કરી લાખોની કમાણી કરી રહ્યો છે આ ખેડૂત

Mayur
શાકભાજી એ દૈનિક જરૂરિયાત બની છે. ત્યારે ઘણાં એવા શાકભાજી પાક છે જેના રોપા ઉછેરીને તેની ફેરરોપણી કરવામાં આવે છે. શાકભાજીના નાના બીજમાંથી ધરુ ઉછેરવા...

10 પેટીથી શરૂઆત કરી હતી આ ખેડૂતે, આજે 700 પેટી સાથે મધ ઉછેરમાં સમગ્ર ગુજરાતમાં કાઢ્યું છે કાઠુ

Mayur
ગુજરાતના સરહદી વિસ્તારમાં આવેલો બનાસકાંઠા જિલ્લો ખેતીમાં અવ્વલ નંબરે જોવા મળી રહ્યો છે. શિક્ષિત યુવકો પણ હવે ખેતી તરફ જોડાયા છે. ત્યારે બનાસકાંઠાની જીવાદોરી સમાન...

સાબરકાંઠા : ટાબરિયો વેપારીનું પાકિટ મારી ભાગ્યો, લોકોએ દોડી પકડ્યો, બાંધ્યો અને…

Mayur
સાંબરકાંઠાના પ્રાતિંજ એપ્રોચરોડ ઉપર આવેલા નિર્માણ શોપીંગ સેન્ટરમાં એક ટાબરીયો વેપારીનું પાકીટ મારીને ભાગ્યો હતો. જોકે વેપારીએ તેજ સમયે બૂમાબૂમ કરી તો રોડ પર અવર...

સાંબરકાંઠાના ઈડરમાં લવમેરેજનો વિરોધ : ભાજપના નેતા ઉતર્યા મેદાને, મૂકી આ આકરી શરતો

Mayur
સાંબરકાંઠાના ઈડરમાં લવમેરેજનો વિરોધ વંટોળ ઉઠ્યો છે. જેમા લવ મેરેજ રજીસ્ટર અંગેના નિયમો બદલવા ભાજપના નેતા મેદાને ઉતર્યા છે. અને તેમણે ગ્રામ પંચાયતોમાં રજિસ્ટર થતા...

હું આજથી કોઈ કાર્યક્રમમાં હાજરી નહીં આપું તેમજ મને કોઈ પ્રસંગમાં બોલાવવો નહી

Mayur
રામકથા દ્રારા ભારત જ નહીં પણ વિશ્વભરમાં ખ્યાતિપ્રાપ્ત એવા મોરારી બાપુએ સાંબરકાંઠાના બામણા ખાતે એક મહત્વનું નિવેદન આપ્યું છે. મોરારી બાપુએ કહ્યું હતું કે, તેઓ...

હવે જૂનાગઢ સુધી નહીં થવું પડે લાંબુ, ગુજરાતના આ પર્વત પર પણ શરૂ થઈ આરોહણ-અવરોહણ સ્પર્ધા

Mayur
ગીરનાર પર યોજાતી આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઉત્તર ગુજરાતના લોકોએ પણ છે ક જુનાગઢ સુધી લાંબા થવું પડતું હતું. જો કે હવે ઉત્તર ગુજરાતના...

સાબરકાંઠા સેવાસદનમાં કપિરાજનો આતંક, ત્રણ દિવસની અવનવી તરકીબો બાદ પૂરાયો પાંજરે

Mayur
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સેવાસદન ખાતે છેલ્લા ત્રણ દિવસથી એક કપિરાજે આતંક મચાવ્યો હતો. તાલુકા સેવાસદનમાં વિવિધ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઑ તથા અહી વિવિધ કચેરીમાં આવતા...

સાબરડેરીમાં ભરતી કૌભાંડની શંકા : નોકરી માટે 15થી 22 લાખ રૂપિયાનો ભાવ બોલાયો, થયો મોટો ખુલાસો

Mayur
સાબરકાંઠાની સાબર ડેરીમાં કર્મચારી ભરતીમાં રૂપિયા લેવાયા હોવાને ડેરીના એમડીએ સ્વીકાર્યુ છે. અરવલ્લીના કિર્તી પટેલ અને ડેરીના એમડીની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. જેમાં 189...

VIDEO : વાતાવરણમાં અચાનક પલ્ટો આવી જતા ગુજરાતના આ વિસ્તારમાં ભર શિયાળે ચોમાસુ થઈ ગયું

Mayur
સાબરકાંઠાના તલોદ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારે ઝરમર વરસાદ પડવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તલોદમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યુ છે....

ઈડર : 43 કલાકથી બરફ પર છે લાશ, આ કારણે પરિવારજનો નથી કરી રહ્યા મૃતદેહનો સ્વીકાર

Mayur
ઇડર ઉમેદપુરામાં ગત રોજ યુવકનું પ્રેમ પ્રકરણને લઈને કુવામાં પડવાથી મોત થયું હતું. જેને લઈને પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કર્યો છે. અને મૃતકના અંતિમ સંસ્કાર કરવાનો...

આ જિલ્લામાં 21,000 ખેડૂતોએ મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલું પણ પહોંચ્યા 3

Mayur
સાબરકાંઠા જીલ્લા સહીત ગુજરાતભરમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. જો કે સાબરકાંઠા જીલ્લામાં ટેકાના ભાવે મગફળીનાં વેચાણમાં ખેડૂતોએ ઉદાસીનતા બતાવી છે....

ખેતી નિયામક અધિકારી ડમી ગ્રાહક બની દુકાને ગયો અને દુકાનદારની ખુલી ગઈ મસમોટી પોલ

Mayur
સાબરકાંઠામાંથી ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત સેલફોર્સની દવા વેચવાનુ‌‌ નેટવર્ક ઝડપાયુ છે. સાબરકાંઠા ખેતી‌નિયામક‌ની‌ ટીમે ડમી ગ્રાહક‌ બની આ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ડમી ગ્રાહકે સેલફોર્સની...

સુરતના હિરા અને કાપડ ઉદ્યોગ બાદ મંદીનો પવન ઉત્તર ગુજરાતના આ ઉદ્યોગને લાગ્યો

Mayur
સુરતનો હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં મંદીની બૂમ બાદ હવે ઉત્તર ગુજરાતના સાબરકાંઠાનો સિરામિક ઉદ્યોગ પણ મંદીના ભરડામાં આવ્યો છે. સાબરકાંઠામાં આવેલા સિરામિકના ૧પમાંથી ચાર...

RTOએ જે નંબર ટ્રેક્ટરને આપ્યો હતો તે બાદમાં બાઈકને પણ આપી દેતા ટ્રેક્ટર ધરાવતા ભાઈ દોડતા થઈ ગયા

Mayur
સામાન્ય રીતે ફોર વ્હીલર અને ટુ વ્હીલર ગાડીના નંબરની સીરીજો અલગ અલગ હોય છે. જો કે સાબરકાંઠા આર.ટી.ઓનાં તત્કાલીન અધિકારીઓને આની સૂઝ નહીં હોય કે...

સાબરકાંઠામાં એવી જગ્યાએ પાણી ભરાયું જ્યાંથી ફરજીયાત લોકોને નીકળવાનું રહે છે

Mayur
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ રેલ્વે અંડરબ્રીજમાં વરસાદી પાણી ભરતા વાહન ચાલકો તથા રોજીંદી અવરજવર કરતા લોકો ફસાયા છે. અંડરબ્રીજમાં ભરાયેલા પાણીના કારણે...

ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ, નદીઓ બે કાંઠે વહેતા ઘોડાપૂર જેવી સ્થિતિ

Mayur
હવામાન વિભાગની આગાહીના પગલે અને રાજસ્થાનમાં પડેલા વરસાદ બાદ ગુજરાતમાં પણ આજે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી હેતની હેલી વરસાવી...

ઈડર : સ્થાનિકોની ભૂલના કારણે ઈડરિયાગઢની તળેટીમાં 1000થી વધુ માછલીઓના મોત

Mayur
વિશ્વ પર્યાવરણ દિનની એક તરફ ઉજવણી કરાઇ છે. ત્યારે સ્થાનિકોની પોતાની જ ભૂલોને કારણે ઈડરિયા ગઢની તળેટીના મંદિરમાં ૧૦૦૦ થી વધુ માછલીઓ મોતને ભેટી છે....

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માટે મુસીબત, ડેમમાં હવે 13 ટકા જ પાણી

Mayur
સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં નાના મોટા થઈને 14 જેટલા જળાશયો આવેલા છે. અને તમામ ડેમમાં સરેરાશ 13 ટકા જેટલું જ પાણી છે. તો જળાશયોમાંથી સિંચાઈ...

એક અનોખા લગ્ન : વરરાજા ખરા, વરઘોડો પણ ખરો, જમણવાર પણ ખરો, માત્ર કન્યા જ નહિ !!!

Mayur
એક અનોખા લગ્ન. વરરાજા ખરા. વરઘોડો પણ ખરો. જમણવાર પણ ખરો. માત્ર કન્યા જ નહિ !!! નવાઈ લાગશે. પણ આવા જ એક અનોખા લગ્ન થયા...

ગુજરાતના આ વિસ્તારમાં વાતાવરણે અચાનક પલ્ટો મારતા વરસાદ પડ્યો

Mayur
સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં વાતાવરણે અચાનક પલટો માર્યો છે. વાતાવરણ બદલાતાં જ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી છાંટાનો આરંભ થયો અને સાથે સાથે ભારે પવન પણ ફુંકાવા...

સાબરકાંઠા કોંગ્રેસમાં કકળાટ : અરવલ્લી જિલ્લો લોકસભાનું પ્રતિનિધિત્વ કરે

Mayur
સાબરકાંઠા જીલ્લા લોકસભા ચુંટણીમાં કોંગ્રેસનો કકળાટ શમાવાનું નામ નથી લેતો. ઉમેદવારો માટે ગઈ કાલે ઉત્તર ગુજરાત પ્રભારી જીતેન્દ્ર બગેલની મધ્યસ્થી છતાં સમાધાન થઇ શક્યું નથી....

હિંમતનગરનો નર્સીંગ સ્ટાફ જ ‘મુન્નાભાઇ’ નીકળ્યો, કોઇ જાતની દાક્તરી ટ્રેનિંગ જ લીધી નથી

Mayur
હિંમતનગરની હોસ્પિટલોમાં અનટ્રેન્ડ નર્સીંગ સ્ટાફને નોકરીએ રાખવાનો આરોપ લાગ્યો છે. જેના વિરોધમાં સ્ટુડન્ટ અને નર્સીંગ દ્રારા રેલી કાઢવામાં આવી હતી. અને જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં...

સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો મુકાયા મુસીબતમાં પાકનું વાવેતર થઇ ગયું પણ પાણી ?

Mayur
સાબરકાંઠા જીલ્લાના ખેડુતોએ શિયાળુ પાકનું વાવેતર તો કરી દીધુ. પરંતુ વરસાદના અભાવે પાણી ન મળવાનો ભય ખેડુતોને સતાવી રહ્યો હતો. ત્યારે તંત્ર દ્વારા કેનાલમાં પાણી...

સાબરકાંઠાના ભરબજારમાં મકાનની પેરાફીટ ધરાશાયી થઇ ગઇ

Mayur
સાબરકાંઠાના પ્રાંતિજ બજાર વિસ્તારમાં એક મકાનની પેરાફીટ ધરાશાયી થઈ હતી.વહેલી સવારે ઘટના બનતાં મોટી જાનહાની ટળી હતી. પેરાફીટ પરથી વીજીકંપનીના વાયરો પસાર થાય છે. મકાન...

ઢુંઢર દુષ્કર્મકાંડ બાદ વણસેલી સ્થિતી બાદ, વિરોધનો જુવાળ હવે પડી રહ્યો છે શાંત

Yugal Shrivastava
ઢુંઢર દુષ્કર્મકાંડ બાદ વણસેલી સ્થિતી હવે ધીમેધીમે થાળે પડી રહી છે. પરપ્રાંતીયો સામે ઉભો થયેલો વિરોધનો જુવાળ હવે શાંત પડી રહ્યો છે. સાબરકાંઠા પોલીસની સમજાવટ...
Do NOT follow this link or you will be banned from the site!