GSTV
Home » Sabarkantha » Page 4

Tag : Sabarkantha

દૂધની ફેટમાં ભાવનો ઘટાડો, માર્કેટયાર્ડના દલાલો જેવી બની રહી છે સાબરડેરી

Karan
એક તરફ દૂધના નફાના ભાવમાં ઘટાડો કરીને સાબરડેરીએ પશુ પાલકોની હાલત કફોડી કરી છે. ત્યારે બીજી બાજુ સાબરડેરી દ્વારા ગાય અને ભેંસના દૂધનાં કિલો ફેટમાં...

હિંમતનગરમાં ટ્રાફિક પોલીસે કહ્યું 3 દિવસમાં ઢોરોને ખસેડી લો નહીંતર…

Mayur
હવે સાબરકાંઠા પોલીસ પણ ટ્રાફિક માટે જાગ્યુ છે. શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. જીલ્લાના તમામ શહેરોમાં પોલીસે રેલી કાઢી હતી. અને...

પ્રાંતિજ ખાતે આયોજિત સેમિનારમાં વિદ્યાર્થીઓને અપાયું આધુનિક ટેક્નોલોજી વિશે માર્ગદર્શન

Bansari
આજની નવિન ટેકનોલોજીએ ખાસ કરીને ઇન્ટરનેટે માનવજીવન ઘણુ સહજ બનાવી દીધું છે.તો સામા પક્ષે તેના દુરઉપયોગથી ઘણા લોકોનું જીવન દોજખ બની જાય છે. આ આધુનિક...

સાબરકાંઠાઃ ખેડૂતો પર કુદરતનો કેર, પહેલા ગરમીથી પાકને નુકસાન હવે કાતરા જીવાતનો ત્રાસ

Arohi
સાબરકાંઠાના ખેડૂતો માટે જાણે કે કુદરતે કેર વરસાવ્યો હોય એમ લાગી રહ્યું છે. પહેલા અસહ્ય ગરમી અને હવે પાકમાં કાતરા નામની જીવાતનો ત્રાસ સહન કરવો...

સાબરકાંઠાઃ વડાલી લવ જેહાદ મામલો, યુવક યુવતીને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યા

Arohi
સાબરકાંઠાના વડાલીના લવજેહાદ મામલે યુવક યુવતીની ભાળ મળી છે. યુવક યુવતીને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યા છે અને મોડીરાતે પોલીસ તેઓને હિંમતનગર લઈ આવી છે. યુવતીના...

સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં ડખો, કોંગ્રેસના 6 સભ્યોએ આપ્યા રાજીનામા

Bansari
સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં ડખો સામે આવ્યો છે. જિલ્લા પચાયતની સમિતિમાં નિમણુક ન થવાના કારણે કોંગ્રેસના નારાજ થયેલા 6 સભ્યોએ રાજીનામું આપતો પત્ર લખ્યો છે. નારાજ...

સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં ડખો : કોંગ્રેસ પંચાયત ગુમાવે તેવી સ્થિતિ

Karan
સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં ડખો સામે આવ્યો છે. જિલ્લા પચાયતની સમિતિમાં નિમણુક ન થવાના કારણે કોંગ્રેસના નારાજ થયેલા 6 સભ્યોએ રાજીનામું આપતો પત્ર લખ્યો છે. નારાજ...

સાબરકાંઠા: વેપારીના અપહરણ બાદ પ્રાંતિજ પોલીસે માત્ર ૭૨ કલાકમાં ચાર અપહરણ કર્તાઓને ઝડપી લીધા

Arohi
સાબરકાંઠાના પ્રાંતિજના તાજપુરના વેપારીનો અપહરણ બાદ છુટકારો થયો હતો. વેપારીના અપહરણ બાદ ૧૦ લાખની ખંડણી માંગવામાં આવી હતી. જો કે પ્રાંતિજ પોલીસે માત્ર ૭૨ કલાકમાં...

સાબરડેરીએ દૂધના નફામાં ઘટાડો કરતાં પશુપાલકોમાં રોષ, ઠેર-ઠેર ચક્કાજામ

Yugal Shrivastava
સાબરકાંઠા જિલ્લામાં પશુપાલકો વિફર્યા છે. સાબરડેરીએ દૂધના નફામાં ઘટાડો કરી દેતા પશુપાલકોમાં રોષ ફેલાયો છે. ત્યારે હજારો પશુપાલકો ડેરી સામે આંદોલન કરીને રસ્તા પર ઉતરી...

સાબરકાંઠા: વ્યાજખોરના આતંકથી પરેશાન થઈને હોટલ માલિકનો આપઘાત

Arohi
સાબરકાંઠાના વડાલી ખાતે વ્યાજખોરના આતંકીથી પરેશાન થઈને હોટલ માલિકે આપઘાત કર્યો છે. ગામડી ગામના હોટલ માલિકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યુ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે...

સાબરકાંઠા: દૂધના નફામાં કાપ મુકવાના સાબરડેરીના નિર્ણયનો વિરોધ

Arohi
સાબરકાંઠાની સાબરડેરીની નીતિના વિરોધમાં સભાસદો લડી લેવાના મુડમાં છે. અને ખેડૂતોએ ઈડરના ચોટાસણ ગામ પાસે દૂધ ઢોળીને વિરોધ વ્યકત કર્યો છે. ડેરી સંચાલકોની મનમાની સામે...

અાવ રે વરસાદ….. 4 જિલ્લામાં ભારે પવન સાથે મેઘરાજાએ પધરામણી કરી

Karan
ગુજરાતમાં વરસાદ અાગામી સપ્તાહમાં પડવાની સંભાવનાઅો વચ્ચે અાજે 4 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેને પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. વરસાદની...

સાબરકાંઠા: હિંમતનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના બળવાખોરના કારણે ભાજપે સત્તા આંચકી

Arohi
સાબરકાંઠાના હિંમતનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા આંચકી લીધી છે. આજે ચૂંટણી સમયે કોંગ્રેસનો એક સભ્ય ગેરહાજર રહ્યો હતો. જ્યારે એક સભ્ય ભાજપમાં જોડાતા...

સાંબરકાંઠા : કેશરંજમાં મામલતદાર અને સર્કલ ઓફિસરની કામગીરીના વિરોધમાં ગ્રામજનોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

Bansari
સાબરકાંઠાના વડાલીના કેશરગંજ ગામના લોકોએ આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી છે.મામલતદાર અને સર્કલ ઓફિસરની કામગીરીના વિરોધમાં ગ્રામજનોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.ગામના જુના સર્વે નંબરની જમીનના દબાણો...

ગુજરાતની એક શાળા જ્યાં એકથી સાત ધોરણ એક જ વર્ગમાં ચાલતા હોવાથી પ્રવેશોત્સવનો બહિષ્કાર

Mayur
સાબરકાંઠાના વિજયનગરના કેવાલા ગામે શાળા પ્રવેશોત્સવનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. શાળામાં એકથી સાત ધોરણના એક જ વર્ગમાં ચાલતું હોવાને લઈને વાલીઓએ બહિષ્કાર કર્યો છે. વાલીઓ...

સાબરકાંઠા: સીએમ બદલાતા હોવાની ચર્ચા પર રૂપાણીએ જવાબ આપવાનું ટાળ્યું

Arohi
ગુજરાતમાં ફરી એક વખત મુખ્ય પ્રધાન બદાલાતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે આ મુદ્દે સીએમ વિજય રૂપાણીએ જવાબ આપવાનું ટાળ્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ...

જીલ્લા પંચાયતના અધિકારીઓની આડોડાઈથી કંટાળી સાબરકાંઠામાં આ પ્રકારનો ઠરાવ કરાયો

Yugal Shrivastava
સાબરકાંઠા જીલ્લા પંચાયતના અધિકારીઓ હવે જો કોઈની સામે અણ છાજતું વર્તન કરશે તો તેમનો એક દિવસનો પગાર કપાશે. સાબરકાંઠા જીલ્લા પંચાયતના કેટલાક અધિકારીઓના મનસ્વી વર્તનને...

સાંબરકાંઠા : ગૌચરની અને ફોરેસ્ટ વિભાગની જમીનો પર ક્વોરી વેસ્ટના ડુંગરો ખડકાતા લોકોમાં રોષ

Bansari
સાબરકાંઠાના તલોદ તાલુકાના આંત્રોલી ગામના લોકોએ ક્વોરીની ફેક્ટરીઓના વિરોધમા રેલી કાઢી કાઢી હતી. ગૌચરની અને ફોરેસ્ટ વિભાગની જમીનો પર ક્વોરી વેસ્ટના ડુંગરો ખડકાતા લોકો રોષે...

બંધનું એલાન છતા સવારથી પ્રાંતિજમાં બજારો રાબેતા મુજબ ખુલ્લી

Mayur
સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે આપવામાં આવેલા પ્રાંતિજ બંધના એલાનથી પ્રાંતિજ બાકાત રહ્યું હતુ. અને બજારો રાબેતા મુજબ ખુલ્લાં જોવાં મળ્યા હતા. ખેડૂતો અને પાસ દ્વારા બંધનું...

સાબરકાંઠા: શાકભાજી ફેંકીને ખેડૂતોએ દર્શાવો રોષ, નેશનલ હાઈવે આઠ પર ચક્કાજામ

Arohi
સાબરકાંઠાના પ્રાંતિજમાં ખેડૂતોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. ખેડૂતોએ નેશનલા હાઈવે પરના ત્રણ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો અને શાકભાજી રસ્તા પર ફેંકીને રોષ...

ભૂજ બાદ હવે સાબરકાંઠાની સરકારી હોસ્પિટલ બાળ મૃત્યુઆંકને લઈને ચર્ચામાં

Arohi
કચ્છના ભૂજ અને ભાવનગરની સર.ટી હોસ્પિટલ બાદ હવે સાબરકાંઠાની સરકારી હોસ્પિટલ પણ બાળ મૃત્યુઆંકને લઈને ચર્ચામાં આવ્યા છે. પ્રાંતિજના સરકારી દવાખાનાઓમાં 2017-18માં 167 નવજાત બાળકોનું...

નકલી પીએસઆઈના ત્રાસથી અસલી પીએસઆઇ મૂંઝવણમાં મુકાયા

Mayur
ચિઠોડા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈના નામે ફોન કરીને બીભત્સ ગાળો દેતા નકલી પી.એસ.આઈનો ત્રાસ વિજયનગર તાલુકામાં વધ્યો છે. જેને લઈને હવે અસલી પી.એસ.આઈ મુંઝવણમાં મુકાયા છે....

અધિકારીઓના ભૂલની સજા મહિલાઓને : 11 આંગણવાડી કાર્યકરોને છુટ્ટા કરી દેવાયા

Mayur
સાબરકાંઠા જીલ્લાના આદિવાસી તાલુકા એવા વિજયનગરમાં ૧૧ આંગણવાડીના કાર્યકરોને કોઈ પણ નોટીસ વિના છૂટા કરી દેવાયા છે. નોકરીના બે વર્ષ બાદ હવે ભરતી અનિયમિત હોવાનાં...

પ્રાંતિજમાં યોજાયો કિસાન કલ્યાણ મહોત્સવ

Karan
રાજ્યભરમાં યોજાયેલા કિસાન કલ્યાણ મહોત્વોની જેમ સાબરકાંઠાના પ્રાંતિજ માર્કેટ યાર્ડમાં પણ મહોત્સવ યોજાયો હતો.જેમાં આધુનિક ટેક્નોલોજીથી ખેતી અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું હતું…જ્યારે મહોત્સવમાં વિવિધ...

હિંમતનગરમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત

Karan
હિંમતનગર પાસે બેરણા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.  હિંમતનગર શામળાજી હાઈવે પર અગીયોલ ગામ પાસે કારનું ટાયર ફાટતાં કાર એક ટ્રક સાથે અથડાઈ. જેમાં...

સાબરકાંઠા આરટીઓ બોગસ વાહન વિવાદમાં સપડાઈ

Karan
રેડીયમનાં પટ્ટા હોય કે પછી હોય આર.સી.બુકની ડીલીવરી સાબરકાંઠા આર.ટી.ઓ ઓફીસ હંમેશા વિવાદમાં રહે છે. આ વખતે સાબરકાંઠા  આર.ટી.ઓ ઓફીસ બોગસ વાહન પાસીંગ વિવાદમાં સપડાઈ...

સાબરકાંઠામાં ગરમીનું પ્રમાણ વધતા સરકારી દવાખાનામાં દર્દીઓનો વધારો

Karan
સાબરકાંઠામાં ગરમીનું પ્રમાણ વધતા જ સરકારી દવાખાનામાં દર્દીઓનો વધારો થયો છે. ખાસ કરીને લુ લાગવાના દર્દીઓમાં વધારો થયો છે.. તો આવા વાતાવરણમાં લોકોએ વધુ પાણી...

પ્રાંતિજમાં તંત્ર દ્વારા દબાણ હટાવ કામગીરી

Karan
પ્રાંતિજની રબારી કોલોની ખાતે તંત્ર દ્વારા દબાણ દુર કરવામાં આવ્યું હતુ.નગરપાલિકાની જગ્યા ઉપર કરવામાં આવેલુ દબાણ તંત્ર દ્વારા દુર કરવામાં આવ્યું હતુ. તો પશુઓના શેડ...

હિંમતનગરમાં વેપારીઓ ધરણા પર ઉતર્યા, પાલિકા વિરુદ્ધ કર્યા સુત્રોચ્ચાર

Karan
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ટાવરચોક પાસે વેપારીઓ ધરણા પર ઉતર્યા છે. નગરપાલિકાએ રોડ પર ડિવાઈડર લગાવી દેતાં વેપારીઓમાં રોષ ફેલાયો છે. દુકાનો બંધ રાખીને પાલિકા વિરુદ્ધ...

સાબરકાંઠામાં 15 દિવસ પહેલા મૃત પામેલી વિધાર્થીનીના આખરે અંતિમ સંસ્કાર

Karan
સાબરકાંઠાના પોશિના દત્રાલ ગામે છેલ્લા 15 દિવસથી ચડોતરુ કરીને રાખવામાં આવેલા વિદ્યાર્થિનીના મૃતદેહના આખરે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.. દુષ્કર્મની ઘટનાને પોલીસ અકસ્માતમાં ખપાવતી હોવાનો...
Do NOT follow this link or you will be banned from the site!