GSTV
Home » Sabarkantha

Tag : Sabarkantha

સાબરકાંઠા જીલ્લામાં મગફળી અને કપાસમાં નુકશાની બાદ હવે ખેડૂતોએ ઘઉની ખેતી શ્રીગણેશ કર્યા

Mansi Patel
સાબરકાંઠા જીલ્લામાં મગફળી અને કપાસમાં નુકશાની બાદ હવે ખેડૂતોએ ઘઉની ખેતી શ્રીગણેશ કર્યા છે.ખેડૂતોએ ઘઉ, બટાકા, રાયડા સહિતની ખેતીની શરૂઆત કરી છે. પરંતુ ખાતર બિયારણના...

મોદીના ગુજરાતમાં સન્માન અને દલિતો પર અત્યાચાર મામલે 105 લોકોનું ધર્માતરણ, તંત્રની ચૂપકીદી

Mansi Patel
ગુજરાતમાં ફરી એક વાર ધર્મ પરિવર્તનનો મુદ્દો ઉછળ્યો છે. સાબરકાંઠા જીલ્લામાં એક સાથે ૧૦૫ અનુસુચિત જાતના લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરતા વહીવટી તંત્ર પણ હરકતમાં...

સાબરકાંઠામાં ભારે વરસાદને પગલે અનેક કોઝવે પાણીમાં ગરકાવ, ખેડૂતોને લાખોનું નુકશાન

Nilesh Jethva
સાબરકાંઠા જીલ્લામાં સરેસાશ 4 ઈંચ થી 8 ઈંચ જેટલો વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી ઉભી થઈ છે. હાથમતી નદી ગાંડીતુર બનતા વાસણા કોઝવે, મોર...

ગટર લાઈન સાફ કરવા ઉતરેલા યુવાને જીવ ગુમાવ્યો! પણ પ્રમુખ, ચીફ ઓફિસર સહીતનાનું પેટનું પાણી ન હલ્યું

Arohi
સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજમાં ચોકઅપ થયેલી ગટર લાઈન સાફ કરવા પડેલા એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. ગટરનાં પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત નીપજ્યુ છે. આ...

સાબરકાંઠા : ગટર સાફ કરવા ઉતરેલા મજૂરનું શ્વાસ રૂંધાતા મોત

Nilesh Jethva
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ગટરમાં ઉતરેલા રોજમદારનું મોત થયુ છે. સાફ સફાઇ કરવા ગટરમાં ઉતરેલા રોજમદારનું શ્વાસ રૂંધાઇ જતા મોત થયુ હતુ. જ્યારે અન્ય એક શખ્સને...

સાબરકાંઠાનો સિરામીક ઉદ્યોગ મંદીનાં ભરડામાં, ફેક્ટરીઓનાં 5000થી વધુ લોકો બેરોજગાર બન્યા

Mansi Patel
થોડા દિવસ પહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતુ કે મંદી ક્યાંય નથી માત્ર હવા છે. જોકે સાબરકાંઠાના સિરામીક ઉદ્યોગમાં કંઈક અલગ જ સ્થિતિ છે....

સાબરકાંઠા RTOનો છબરડો, ફોર વ્હીલર અને ટુ વ્હીલરને એક જ નંબર ફાળવી દીધો

Nilesh Jethva
સામાન્ય રીતે ફોર વ્હીલર અને ટુ વ્હીલર ગાડીના નંબરની સીરીજો અલગ અલગ હોય છે. જો કે સાબરકાંઠા આર.ટી.ઓનાં તત્કાલીન અધિકારીઓને આની સૂઝ નહીં હોય કે...

આ કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં નવા જૂનીના એંધાણ, પોતાના જ સભ્યોએ પ્રમુખ સામે બાયો ચઢાવી

Nilesh Jethva
સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. મહિલા પ્રમુખ સામે 21 જેટલા સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી. 7 ભાજપના અને 14 કોગ્રેસના...

સાબરકાંઠા : ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકો પાણીમાં ડૂબ્યા, ફાયર ટીમ ધટના સ્થળે

Nilesh Jethva
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાદોલીયા સાબરમતી નદીમાં ચાર યુવકો ડૂબ્યા હતા. ત્રણ યુવકો અને એક આધેડ પાણીમાં ડુબ્યા હતા. પ્રાંતિજ ફાયર ફાયટર તેમજ હિંમતનગરના ફાયર ફાયટરોની...

સાબરકાંઠામાં આવેલુ છે મુઘલ કાળમાં બનેલું અનોખુ જૈન મંદિર

Nilesh Jethva
સાબરકાંઠા જીલ્લામાં જૈન મંદિરો તો અનેકો આવેલા છે. જો કે આ બધામાં હિમતનગરના વખારિયા વાડમાં આવેલું મોઘલ સમયનું જૈન દેરાસર તેની કળા અને કોતરણીના સંયોગથી...

નારિયેળની છાલ અને માટીમાંથી ઈડરમાં મહિલાઓએ બનાવી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ

Arohi
ગણેશ મહોત્સવની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જેને લઇને હવે ગણેશજીની પ્રતિમાઓને આખરી ઓપ આપવામાં કારીગરો વ્યસ્ત બન્યા છે. જેમાં ઇડરના બડોલીની મહીલાઓ ગૃહ ઉદ્યોગ...

સાબરકાંઠા : સાબરડેરીના ચેરમેન મહેશ પટેલે આપ્યું રાજીનામું

Nilesh Jethva
સાબરકાંઠાની અગ્રણી સહકારી સંસ્થા સાબરડેરીના ચેરમેને રાજીનામું આપ્યું છે. સહકારી અગ્રણી‌ મહેશ પટેલે રાજીનામુ આપ્યુ છે. જયંતિભાઇ પટેલ નવા ચેરમેન બન્યા હતા. 1964માં સાબર ડેરીની...

રાજ્યના આ શહેરમાં શિક્ષણના ગોરખધંધાનો પર્દાફાશ, પૈસા ફેંકો, ડિગ્રી મેળવો

Nilesh Jethva
એક તરફ રાજ્ય સરકાર શિક્ષણને પારદર્શી બનાવવાની મોટી મોટી વાતો કરે છે. પરંતુ બીજી તરફ શિક્ષણના જ બની બેઠેલા દલાલો નકલી ડિગ્રીનો ધીકતો ધંધો કરી...

વરસાદના કારણે સાબરકાંઠાના તલોદ તાલુકાનું સુરપુર ગામ બન્યુ સંપર્ક વિહોણુ

Arohi
સાબરકાંઠાના તલોદ તાલુકાનું સુરપુર ગામ સંપર્ક વિહોણુ બન્યુ છે. ઉપરવાસમાં વરસાદ બાદ સુરપુર ગામે ચેકડેમ ઓવરફ્લો તયો છે. જેથી જેઠાજીના મુવાડાથી સુરપુર તરફ જવાનો રસ્તો...

સાબરકાંઠામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ખાડામાંથી રોડ શોધવો પડે તેવી સ્થિતિ

Arohi
સાબરકાંઠા જીલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે મગરપીઠ જેવો બનવા લાગ્યો છે. અહીંથી જો પુરપાટ રીતે વાહન લઇને કોઇ નીકળે તો ચોક્કસપણે અકસ્માત સર્જાઇ તેવી સ્થિતી...

સાબરકાંઠાઃ હિમતનગરના વીરપુરમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી કોમી એકતાનો સંદેશ અપાયો

Arohi
સાબરકાંઠાના હિમતનગરના વીરપુરમાં આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગામના મુસ્લિમોએ તિરંગો લહેરાવી આઝાદી પર્વની ઉજવણી કરી હતી. મીની ભારત કહેવાતા વીરપુર ગામના કાશ્મીરીઓએ રાષ્ટ્રધ્વજને...

સાબરકાંઠાના પ્રાંતિજમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી, વીડિયો થયો વાયરલ

Mansi Patel
સાબરકાંઠાના પ્રાંતિજમાં ટ્રાફિક પોલીસની દબંગાઈનો વીડિયો વાયરલ થયો છે. ટ્રાફિક પોલીસે પ્રાંતિજ ટોલટેક્સ પર સ્થાનિક અધિકારીની ઓફીસનો દરવાજો તોડવાની કોશિશ કરી હતી. ટ્રાફિક પોલીસના બે...

સાબરકાંઠા જીલ્લામાં ભારે વરસાદને પગલે 15 ગામ સંપર્ક વિહોણા

Nilesh Jethva
સાબરકાંઠા જીલ્લામાં ગત રાત્રીએ ધોધમાર વરસાદ ખાબકતા નાની નદીઓ નાળાઓ અને કોઝવે ઉભરાઈ ગયા છે. હિંમતનગરના જાંબુડી પાસેથી પસાર થતા કોઝવે પર પાણી ફરી વળતા...

સાબરકાંઠામાં પડેલા ભારે વરસાદ બાદ 15 ગામો સાથેનો સંપર્ક તૂટ્યો

Bansari
સાબરકાંઠામાં પડેલા ભારે વરસાદના કારણે હિંમતનગરના જાંબુડી કોઝ-વે પર પાણી ફરી વળ્યા છે.અને 15 ગામો સંપર્ક તૂટ્યો છે.લાલપુર,  હિંમતપુર, મોર ડુંગરા, જેવા અનેક ગામને જોડતો...

સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને કરોડો રૂપિયાનો વિમો ચૂકવાયો, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Nilesh Jethva
સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 7 હજાર 20 ખેડૂતોને મગફળીના પાક માટે 8.62 કરોડની વીમાની સહાય ચુકવવામાં આવી છે. જેને લઇને ખેડૂતોમાં ખુશીનો...

પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં ભારે વરસાદ, ડુંગર પરથી વરસાદના પાણી ધસમસતા આવ્યા નીચે

Mansi Patel
યાત્રાધામ પાવાગઢમાં વહેલી સવારે એક કલાકમાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. જેથી ડુંગર પરથી ધસમસતા પાણી નીચે ઉતર્યા હતા. ત્યારે પાણીના પ્રવાહના કારણે તકેદારી રૂપે...

60 વર્ષ સુધી લીવ ઈન રિલેશનશીપમાં રહ્યા બાદ આ યુગલે કર્યા લગ્ન

Mansi Patel
આજના આધુનિક યુગમાં કેટલાય યુવાઓ લીવ ઈન રિલેશનશીપમાં રહેવા ઈચ્છતા હોય છે. પરંતુ શું તમે માની શકો છે કે કોઈ યુગલ 60 વર્ષ સુધી લીવઈન...

ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં ભૂકંપનો‌ આંચકો અનુભવાયો, લોકો ઘરની બહાર દોડી આવ્યા

Nilesh Jethva
ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભૂકંપના આચકા અનુભવાયા છે. સાબરકાંઠામા ભુકંપનો‌ આચકો અનુભવાયો છે જેમા ઈડર, પોશીના, ખેડબ્રહ્મા, હિંમતનગર સહિતના શહેરોનો સમાવેશ થાય છે. આ આંચકો...

સાબરકાંઠા વિસ્તારમાં આદર્શ ક્રેડિટ સોસાયટીની ઓફિસે તાળા, કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યાની ચર્ચા

Nilesh Jethva
લોકો ઓછી મહેનતે વધુ લાભ મેળવવાના બહાને કોઈને કોઈ સ્કીમમાં જોડાતા હોય છે. થોડી દિવસો પૂર્વે જ વિનય શાહ નામના વ્યક્તિએ પોન્ઝી સ્કીમ મારફતે કરોડો...

સાબરકાંઠા જીલ્લામાં લોક ગરમીથી શેકાયા, પારો પહોંચ્યો 43 ડીગ્રીને પાર

Nilesh Jethva
રાજ્યમાં દિવસેને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે. ભારે ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. સાબરકાંઠા જીલ્લામાં ગરમીનો પારો ફરી ઉચકાયો છે. 43 ડીગ્રી...

સાબરકાંઠાના હિંમતનગરના ચાંદરાણી ગામમાં એક માસ અગાઉ થયેલી હત્યામાં લાશ મળી ખેતરમાંથી

Bansari
સાબરકાંઠાના હિંમતનગરના ચાંદરાણી ગામમાં એક માસ અગાઉ હત્યા કરીને જમીનમાં દાટી દીધેલી લાશને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મામલતદારને સાથે રાખી લાશને બહાર...

સાબરકાંઠામાં વધુ એક દલિત પર દમન, દલિતનાં વરઘોડાને લઈને ગામલોકોનો વિરોધ

Mansi Patel
રાજયમાં દલિતો પર દમનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજના સીતવાડા ગામે ખુદ દલિત પોલીસ કર્મચારીનો પરિવાર જ દમનનો ભોગ બન્યો છે. સાબરકાંઠા...

સાબકાંઠા-અરવલ્લી જીલ્લાના સહકારી રાજકારણમાં ગરમાવો, સાબરડેરીના ચેરમેન પદને પડકારાયો

Arohi
સાબરકાંઠા જીલ્લાની અગ્રણી સહકારી સંસ્થા સાબરડેરીમાં ચેરમેન તરીકે મહેશ પટેલની વરણી થયા બાદ હવે ડેરીના પેટા નિયમને આગળ ધરી ચેરમેન પદને પડકારવામાં આવ્યો છે. જેને...

આ ઈન્ટરનેશનલ કંપનીએ ગુજરાતનાં ખેડૂતો સામે કર્યો કેસ

Mansi Patel
અમદાવાદમાં ખેડૂતો સામે પેપ્સિકો કંપનીએ કોપીરાઈટનો દાવો કર્યો છે. પેપ્સીકો કંપનીએ કોમર્શિયલ કોર્ટમાં ચાર ખેડૂતો સામે કેસ કર્યો છે. અમુક બટાકાની કોપીરાઈટ હોવાનો કંપનીએ આક્ષેપ...

મોદીની સભા પહેલા તંત્ર સાવધાન, મોડી રાતે શરૂ કર્યો હતો અટકાયતોનો દોર

Arohi
વડાપ્રધાન મોદીની સાબરકાંઠાના હિંમતનગરમાં સભા પહેલા વિરોધ ન થાય તે માટે તંત્ર સાવધ બન્યુ છે. મોડી રાતથી જિલ્લામાં અટકાયતોનો દોર શરૂ થયો છે. જિલ્લામાંથી સર્વ...
Do NOT follow this link or you will be banned from the site!