નોટબંધી ઉપર ઉજવણી કરી રહેલી BJP પર ભડકી શિવસેના, કહ્યુ- મરનારા લોકોની મજાક બનાવી રહી છે પાર્ટી
નોટબંધીના ચાર વર્ષની ભાજપ દ્વારા ઉજવણીને લઈને શિવસેનાએ ધારદાર કટાક્ષ કર્યો છે. શિવસેનાએ જણાવ્યું કે, કેન્દ્રના આ પગલાંથી સંખ્યાબંધ લોકોએ આત્મહત્યા કરી હતી તેમજ અનેકના...