GSTV

Tag : s jayshankar

ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે કે નહીં? નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગે આપ્યો જવાબ

Zainul Ansari
રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના ભારતના નિર્ણયનો બચાવ કરતાં વિત્તમંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે રાષ્ટ્ર હિત જ સર્વ પ્રથમ હોઈ શકે, શા માટે અમારે...

ચીનને ઝટકો/ ભારત શ્રીલંકાના શહેર જાફનાના ત્રણ ટાપુઓમાં હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ સ્થાપશે

Zainul Ansari
ભારત શ્રીલંકાના શહેર જાફનાના ત્રણ ટાપુઓમાં હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ સ્થાપશે. આ પરિયોજનાને પહેલા ચીન દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. જે મુદ્દે ગત વર્ષે કોલંબો અને...

વિદેશ મંત્રી એસ.જયશંકર ચાર દિવસ માટે માલદીવ અને શ્રીલંકાના પ્રવાસે, BIMSTEC બેઠકમાં લેશે ભાગ

Zainul Ansari
વિદેશ મંત્રી એસ જયશંકર તેમના સમકક્ષોના આમંત્રણને પગલે આજથી 30 માર્ચ સુધી માલદીવ અને શ્રીલંકાની ચાર દિવસીય મુલાકાત લેશે. સૂત્રોના જણાવ્યા મુજબ, જયશંકર 26 થી...

હવે સરકારનો વાંક ન કાઢતા / શા માટે વિદ્યાર્થીઓ ફસાયા હતા યુક્રેનમાં? વિદેશમંત્રીએ આપ્યું આ મોટું કારણ

Zainul Ansari
યુક્રેનમાં ભારતના ફસાયેલા નાગરિકો અને વિદ્યાર્થીઓને બહાર કાઢવા મુશ્કેલ થયા હતા. હવે સદભાગ્યે બધા નાગરિકોને સ્વદેશ લાવવામાં સફળતા મળી છે. પરંતુ જ્યારે યુક્રેનમાંથી ભારતીયોને પરત...

‘મુંબઇ બ્લાસ્ટમાં સામેલ આતંકીઓને ફાઇવ સ્ટાર સુવિધાઓ’ UNSCમાં વિદેશ પ્રધાને ખોલી પાકિસ્તાનની પોલ

Bansari Gohel
વિદેશ પ્રધાન ડો. એસ જયશંકરએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરીષદ (UNSC)માં આતંકવાદ વિરૂધ્ધ આંતરરાષ્ટ્રિય સહયોગ સાથે સંકળાયેલા એક પરિસંવાદમાં પાકિસ્તાનને નિશાન બનાવ્યું, જયશંકરે ચીનનું નામ લીધા...

2+2 વાટાઘાટ : ભારત-અમેરિકા વચ્ચે થયા આ 5 મહત્વના કરાર, BECA પર મહોર વાગતા જ ચીનની વધી મુશ્કેલી

Bansari Gohel
ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક Basic Exchange and Cooperation Agreement (BECA) કરાર પર હસ્તાક્ષર થઇ ગયા છે. મંગળવારે બંને દેશો વચ્ચે 2 + 2 વાટાઘાટો...

ચીની સરહદે 1962ના યુદ્ધ પછીની આ સૌથી ખતરનાક સ્થિતિ, વિદેશમંત્રીએ પણ સ્વીકાર્યું કે સૌથી મોટો આ પડકાર

Bansari Gohel
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું હતું કે સરહદે ચીનના વલણથી બન્ને દેશોના સબંધો બગડયા છે, તેની ના પાડી શકાય એમ ન હતી. પાછલા વર્ષોમાં આટલી ખરાબ...

આતંકવાદ મુદ્દે વિદેશ પ્રધાન એસ જયશંકરે આપ્યું નિવેદન, કહ્યું: આતંકવાદ કેન્સર સમાન

pratikshah
વિદેશ પ્રધાન એસ.જયશંકરે કહ્યું છે કે આતંકવાદ એક કેન્સર છે. જેમ કોરોના મહામારી સંભવિત રીતે સમગ્ર માનવજાતને પ્રભાવિત કરે છે તેવી જ રીતે આતંકવાદ પણ...

લદ્દાખમાં તણાવની વચ્ચે વિદેશ પ્રધાને આપ્યુ મોટું નિવેદન, China સાથે મુકાબલા માટે ભારતે રહેવું પડશે તૈયાર

Mansi Patel
લદ્દાખ સરહદે ભારત અને ચીનની વચ્ચે પ્રવર્તી રહેલા તણાવની વચ્ચે વિદેશ પ્રધાન એસ.જયશંકરે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભારતે ચીનનો મુકાબલો...

ભારત ચીન તણાવ વચ્ચે વિદેશ પ્રધાનનું ચોંકાવનારું નિવેદન, કહ્યું: “સામનો કરવો પડશે”

pratikshah
લદ્દાખ બોર્ડર પર ચીન સાથે ચાલી રહેલા ટેન્શન વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ભારતે ચીનનો સામનો...

ચીન સાથે તણાવ વચ્ચે રશિયાએ નિભાવી દોસ્તી, હથિયારોના ઝડપી સપ્લાયની આપી બાંહેધરી

pratikshah
કહેવત છે કે મુશ્કેલીના સમયે જે આપણો સાથ આપે તે જ આપણો સાચો મિત્ર કહેવાય. ભારત અને ચીન વચ્ચે હાલ તણાવની સ્થિતિ વ્યાપેલી છે ત્યારે...

ગલવાનમાં જે થયું એ ચીનનું ષડયંત્ર, ડ્રેગનની વિદેશમંત્રી જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કાઢી ઝાટકણી

Mansi Patel
ગાલવાન ખીણમાં ભારતીય સૈનિકોને છેતરીને હુમલો કર્યા બાદ હવે ચીન વાટાઘાટો દ્વારા આગળનો રસ્તો શોધવાની સલાહ આપી રહ્યું છે. આજે, બંને દેશોના વિદેશ પ્રધાનો વચ્ચેની...

‘મને તમે કોઇ પણ એવો દેશ બતાવો કે જે કહેતો હોય કે દુનિયાના દરેક વ્યક્તિનું અહીં સ્વાગત…’ બગડ્યા મોદી સરકારના મંત્રી

Mayur
મોદી સરકારના વિદેશપ્રધાન એસ જયશંકરે નાગરિકતા સંશોધન કાયદાને લઇને વિરોધ કરી રહેલા લોકો પર પલટવાર કર્યો છે. એક કાર્યક્રમને સંબોધિત કરતા વિદેશપ્રધાને કહ્યું કે દરેક...

દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂ નહોતા ઈચ્છતા કે સરદાર પટેલ તેમના કેબિનેટમાં રહે

Mayur
સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના કેબિનેટમાં સરદાર પટેલનો સમાવેશ કરવાને લઈને વર્તમાન વિદેશ મંત્રી એસ.જયશંકરે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વી.પી મેનનની...

રાજ્યસભાની ચૂંટણી મુદ્દે વિદેશ પ્રધાન એસ.જયશંકરે સુપ્રીમ કોર્ટમાં કેવિએટ અરજી દાખલ કરી

Mayur
વિદેશ પ્રધાન એસ.જયશંકરે સુપ્રીમ કોર્ટમાં કેવિએટ અરજી દાખલ કરી છે. તેનો મતલબ એ થયો કે જો કોઇ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ...

સંરક્ષણ સંબંધોને મજબૂત કરવાના હેતુથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રાજનાથ સિંહ વચ્ચે મુલાકાત

Mayur
ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ...

અમદાવાદમાં ‘કાશ્મીર’ સ્ટાઈલ પત્થરમારાની ઘટના બાદ નોંધાઈ ફરિયાદ, ક્લિક કરી જૂઓ FIRની કોપી

Mayur
અમદાવાદમાં અસમાજીક તત્વો દ્રારા શહેરને બાનમાં લઈ પોલીસ પર પત્થરમારો કરવાની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. જે પછી પોલીસે પણ કાર્યાવાહી હાથ ધરતા 5...

ટ્રમ્પ જેનો સૌથી વધારે વિરોધ કરી રહ્યા છે ભાજપના મંત્રીએ તે જ મુદ્દો ઉઠાવી અમેરિકનોને ખુશ કરી દીધા

Mayur
ભારતે સાવધાનીપૂર્વક વ્હાઈટ હાઉસ સમક્ષ હાઈ-સ્કીલ્ડ પ્રોફેશનલ્સ માટેનો એચ-1બી વીસા કાર્યક્રમનો મુદ્દો ચર્ચા માટે ઉઠાવ્યો છે. ટ્રમ્પે સત્તા પર આવ્યા પછી ભારતીય કંપનીઓ અને આઈટી...

ભારતને માત્ર એક સિવાય બધા જ પડોશી સાથે સારા સંબંધો : જયશંકર

Mayur
પ્રાદેશિક સહકાર મુદ્દે પાકિસ્તાનનો સ્વાભાવિક ઉલ્લેખ કરતાં વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું ભારતને માત્ર એક સિવાય બધા જ પડોશી દેશો સાથે સારા સંબંધો છે. ઈન્ડિયા...

‘કોઇને સમર્થન જાહેર નથી કર્યુ’પીએમ મોદીના ‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’ નારા પર વિદેશ પ્રધાનની સ્પષ્ટતા

Bansari Gohel
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઉડી મોદી કાર્યક્રમમાં ટ્રમ્પની હાજરીમાં અબકી બાર ટ્રમ્પ સરકારનો નારો આપ્યા બાદ વિવાદ શરૂ થયો છે. ત્યારે વિદેશપ્રધાન એસ. જયશંકરે સમગ્ર વિવાદ...

‘અબ કી બાર ટ્રમ્પ સરકાર’ પર રાહુલ ગાંધીનો કટાક્ષ, ‘PMને કૂટનીતિ શીખવે વિદેશપ્રધાન’

Bansari Gohel
બીજી તરફ રાહુલ ગાંધીએ વિદેશપ્રધાન એસ. જયશંકરની સ્પષ્ટતા બાદ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી વડાપ્રધાનની કુટનીતિ અને...

અમારે રશિયા પાસેથી શું ખરીદવું શું ન ખરીદવું એ ત્રીજા દેશે વિચારવાનું નથી : જયશંકર

Bansari Gohel
ભારત અને રશિયા વચ્ચે હથિયારોની ડીલને લઇને અમેરિકા હંમેશા વાંધો ઉઠાવતું રહે છે. ત્યારે ભારતે આ વખતે બંને દેશો વચ્ચે માથું ન મારવા અમેરિકાને રોકડું...

મોદી સરકારના આ મંત્રીએ પાકિસ્તાનને આપ્યું નવું નામ ‘ટેરરિસ્તાન’

Mayur
આતંકવાદને આશ્રય આપનાર પડોસી દેશ પાકિસ્તાનને મોદી સરકારે ટેરરિસ્તાન નામ આપ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને ટેરરિસ્તાન તરીકે સંબોધી ફરી એક વખત નિશાન સાધ્યું...

પાકિસ્તાન સાથે વાત કરવા તૈયાર પણ ‘ટેરરિસ્તાન’ સાથે કોઈ ચર્ચા નહીં કરીએ: જયશંકર

Mayur
ભારતના પાકિસ્તાન સાથે ચર્ચા કરવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ તે ‘ટેરરીસ્તાન’ સાથે કોઈ વાટાઘાટો નહીં કરે તેમ જણાવતા વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારપૂર્વક કહ્યું કે...

POK પર એસ. જયશંકરના નિવેદન બાદ પાકે. અહીં રોદણા રોવાનું કર્યું શરૂ, કરી આ અપીલ

Arohi
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર વિદેશપ્રધાન એસ. જયશંકરે આપેલા નિવેદનથી પાકિસ્તાન ફરી એક વખત છંછેડાઇ ગયું છે. એસ. જયશંકરના નિવેદન બાદ પાકિસ્તાને ફરી આંતરરાષ્ટ્રીય સમુદાય પર...

‘જમ્મુ કાશ્મીરનો મુદ્દો ભારત-પાકિસ્તાનનો છે’, એસ.જયશંકરે અમેરિકાને આપ્યો જવાબ

Mayur
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જમ્મુ કાશ્મીર મુદ્દે આપેલા નિવેદન બાદ ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે ટ્વિટ કરી પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ કે, આસિયાન સંમેલનમાં અમેરિકાના...

રાજ્યસભામાં વિદેશ પ્રધાન એસ.જયશંકરે કુલભૂષણ મુદ્દે આપ્યું આ મહત્વનું નિવેદન

Mayur
આંતરરાષ્ટ્રીય કોર્ટે કુલભૂષણ કેસ મામલે પાકિસ્તાનને મોટો ઝાટકો આપ્યા બાદ વિદેશ પ્રધાન એસ. જયશંકરે રાજ્યસભામાં જવાબ આપ્યો. તેમણે જણાવ્યુ કે, ICJ કોર્ટના ચુકાદા બાદ ભારતની...

વિદેશ મંત્રી એસ. જયશંકરે લીધા રાજ્યસભાનાં સદસ્યતાના શપથ

Mansi Patel
વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે રાજ્યસભામાં સદસ્યતાનાં શપથ ગ્રહણ કર્યા હતા. જયશંકર પાછલા સપ્તાહે ગુજરાતથી ઉચ્ચ સદન માટે ચૂંટાયા છે. સદનની બેઠક શરૂ થતાં આજે...

વિદેશમંત્રી એસ.જયશંકરની હાજરીમાં અમદાવાદમાં ભાજપના સદસ્યતા અભિયાનનો પ્રારંભ

GSTV Web News Desk
અમદાવાદના દિનેશ હોલમાં ભાજપના સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય વિદેશમંત્રી ડો.એસ.જયશંકર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એસ જયશંકરે...

રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપના ઉમેદવારો પહોંચ્યા જગન્નાથ, આરતી ઉતારી કરી પૂજા અર્ચના

Mansi Patel
રાજ્યસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવારોએ ચૂંટણી શરૂ થાય તે પહેલા જગન્નાથના ચરણોમાં શિશ ઝુકાવ્યુ. વિદેશ પ્રધાન અને જુગલજી ઠારો આજે સવારે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે પહોંચ્યા...
GSTV