એસ.જયશંકરે શ્રીલંકામાં ટોચના તમિલ નેતાઓની સાથે મુલાકાત કરી, ભારતીય મૂળના તમિલ સમુદાય સાથે આ મુદ્દા પર થઈ ચર્ચા
વિદેશ મંત્રી એસ. જયશંકરે સોમવારે શ્રીલંકાના ટોચના તમિલ નેતાઓ સાથે મુલાકાત કરી અને લઘુમતી સમુદાયની સમાનતા, ન્યાય, શાંતિ અને ગૌરવની આકાંક્ષાઓને સાકાર કરવા અંગે ચર્ચા...