રશિયા-યુક્રેન/ યુદ્ધના ૫૭મા દિવસે રશિયાએ મારિયુપોલ શહેર પર કબજો કર્યો: પુતિનની જાહેરાત
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને મારિયુપોલ શહેર કબજે કરી લીધાની જાહેરાત કરી હતી. પુતિને જાહેરાત કરી હતી કે યુક્રેનના પોર્ટ શહેર મારિયુપોલને સફળતાપૂર્વક સ્વતંત્ર કરી દેવામાં...