1600થી વધુ ડોક્ટરોએ ગ્રામિણ વિસ્તારમાં સેવા આપવાનો કર્યો ઈનકાર, સરકારે 49 કરોડ વસુલવાના બાકી
ગુજરાત સરકારે બુધવારે વિધાનસભાને માહિતી આપી હતી કે છેલ્લા ત્રણ વર્ષમાં સરકારી મેડિકલ કોલેજોમાંથી પાસ આઉટ થયેલા 1,600 MBBS સ્નાતકોએ પ્રવેશ સમયે બોન્ડ પર સહી...