નાણા મંત્રાલયે ગ્રામીણ સંસ્થાઓ માટે જાહેર કર્યું કરોડોનું અનુદાન, જાણો ક્યાં રાજ્યોના નામ છે સામેલ
નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે 18 રાજ્યોના ગ્રામીણ સંસ્થાઓ માટે 12,351.5 કરોજ રૂપિયાની રકમ જાહેર કરી છે. આ રકમ નાણાકિય વર્ષ 2020-21 માં જાહેર કરવામાં આવેલ...