યુધ્ધને લીધે હીરા ઉદ્યોગની ચિંતા વધી, રૃપિયાની સામે ડોલર મજબૂત થતાં જૂનાં પેમેન્ટો રોકી રાખવાનું વલણ
રશિયાના યૂક્રેન સાથેના યુદ્ધને કારણે ડોલરના રેટમાં વધારો થવાથી હીરા ઉદ્યોગકારોની ચિંતા વધી ગઈ છે. ડોલર વધુ ઉછળીને 80 આસપાસ પહોંચે તો, દોઢ-બે મહિના પેમેન્ટ...