Archive

Tag: rupani goverment

ગુજરાતની આ શાનને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવાનું IBનું એલર્ટ, રૂપાણી સરકારે લીધા આ પગલાં

જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફના જવાનોના કાફિલા પર પુલવામા થયેલા આત્મઘાતી હુમલા બાદ હવે સેન્ટ્રલ ઈન્ટેલિજન્સે ગુજરાતમાં પણ આતંકી હુમલાનો ઈનપુટ આપ્યો છે. જે વિશે ગુજરાત પોલીસને માહિતી આપી દેવામાં આવી છે. ગુજરાત પોલીસને ઈન્ટેલિજન્સ એજન્સીથી મળેલા ઈનપૂટ અનુસાર રાજ્યના મહત્વપૂર્ણ ઠેકાણાઓ…

રૂપાણી સરકારના મંત્રીએ કહ્યું, લોકસભાની ચૂંટણી રોકી દો પહેલાં પાકિસ્તાનને ઠોકી દો

ગુજરાતના કેબિનેટ કક્ષાના વન મંત્રી ગણપત વસાવાએ આવેશમાં આવીને એવો બફાટ કર્યો છે કે લોકસભાની ચૂંટણીને રોકી ને પણ પહેલાં પાકિસ્તાનને સાફ કરવું જોઇએ. તેમણે એક પ્રવચનમાં કહ્યું છે કે “લોકસભાની ચૂંટણીને રોકી દો, પાકિસ્તાનને ઠોકી દો.”– સિનિયર મંત્રીના આ…

આશાબેનને ભાજપમાં લાવવામાં નીતિનભાઈ પટેલ ભલે રહ્યા હોય સફળ પણ આમાં થયા નિષ્ફળ

ગુજરાતમાં શિયાળાના વધુ એક રાઉન્ડની સાથે જ સ્વાઇન ફ્લુએ પણ માથું ઉંચક્યું છે. આજે ગુજરાતમાં સ્વાઇન ફ્લુના ૭૦ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત વધુ ૩ વ્યક્તિના સ્વાઇન ફ્લુથી મૃત્યુ થયા છે. આ સાથે જ ૧ જાન્યુઆરીથી અત્યારસુધી સ્વાઇન ફ્લુથી મૃત્યુઆંક…

ગુજરાતમાં 16.82 લાખ ખેડૂતોના ખાતામાં આવશે આ મહિને રૂપિયા, મોદી આપશે ચૂંટણી ગિફ્ટ

ગુજરાતમાં વરસાદની અછત અને સિંચાઇના પાણીના અભાવના કારણે ૧૬ જિલ્લાના કુલ ૯૬ તાલુકાના ૨૭.૮૬ લાખ હેક્ટર વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરાયો છે. જેમાં આર્થિક પાયમાલીને ભોગવી રહેલા ખેડૂતોને સરકારે હેક્ટરદીઠ ૫,૩૦૦થી ૬,૩૦૦ સુધીની રકમ સહાયપેટે ચૂકવવાનો નિર્ણય લીધો હતો. આ માટે…

રૂપાણી સરકારે વેપારીઓને આપી સૌથી મોટી ચૂંટણી ગિફ્ટ, 24 કલાક ખુલ્લી રાખી શકાશે દુકાનો

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત 24 કલાક રિટેઈલ દુકાનો ખુલ્લી રાખવાની જોગવાઈ કરાઈ છે. કેબિનેટે શ્રમ અને રોજગાર કાયદામાં સુધારો કરવાની મંજૂરી આપી છે. સરકારની જોગવાઈ પ્રમાણે દુકાનધારક કાયદાકીય રીતે પરવાનગી હાંસલ કરીન 24 કલાક દુકાન ચાલુ રાખી શકશે. ખાસ કરીને…

રૂપાણી સરકાર વીજકંપનીઓ પર મહેરબાન, પંચની મંજૂરી પહેલાં 787 કરોડનો બોજ લાદી દેવાયો

વેરિયેબલ ચાર્જ વધારવા માટે ગુજરાત વીજ નિયમન પંચની પૂર્વ મંજૂરી મળે તે પહેલા જ અદાણી પાવરે યુનિટદીઠ વેરિયેબલ ચાર્જમાં ૯૪ પૈસાનો અને ટાટા પાવરે વેરિયેબલ ચાર્જમાં યુનિટદીઠ ૧૧ પૈસાનો વધારો કરી દીધો છે. આમ જર્કની વીજ કંપનીઓ પર અસીમ કૃપા…

રૂપાણી સરકારે પોલીસનું સ્મિત વધાર્યું, આવાસ બાબતે આપી મોટી ભેટ

રાજ્યમાં હવે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈને મોટા આવાસ ફાળવવામાં આવશે. હવે બે રૂમના સ્થાને તેમને ત્રણ રૂમના મોટા આવાસ મળશે. ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે કોન્સ્ટેબલોને 41.85ના સ્થાને હવે 50થી 55ચોરસ મીટરના આવાસ ફાળવવામાં આવશે. અને પીએસઆઈને 55.46ના સ્થાને…

બ્રાહ્મણવાડાની 69 કરોડની જંત્રીવાળી જમીન રૂપાણી સરકારે 5 કરોડમાં પધરાવી દીધી

ઉંઝા એપીએમસીના નવા એક્સટેન્શન યાર્ડ બનાવવા માટે સરકારે ગૌચરની જમીન પાણીના ભાવે એપીએમસીને આપી દેતા ભારે વિવાદ સર્જાયો છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં સ્થાનિકોએ ગૌચર બચાવો અભિયાન શરૂ કરીને કલેક્ટર કચેરી ખાતે ધરણા શરૂ કર્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે…

ગુજરાતમાં અહીં ઢગલાબંધ નોકરીઓ સામે દાવેદાર છે ઓછા, રૂપાણીએ કર્યું ઉદ્ઘાટન

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ ફેર શરૂ થયો છે. આ જોબ ફેરમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 60,000 જેટલા વિદ્યાર્થીઓને આ જોબ ફેરમાં નોકરી મળશે. મહત્વની બાબત એવી છે કે જોબ લેનાર સામે જોબ આપનારી…

ગુજરાતમાં 4 દાયકાથી રહેતા હોવા છતાં તમે ગુજરાતી નથી, નહીં મળે અનામતનો લાભ

ગુજરાતમાં સૌ પ્રથમ દેશમાં ભલે સવર્ણ અનામતનો લાભ અપાયો હોય તેમાં છૂટછાટ પણ ગુજરાતની રૂપાણી સરકારે આપી છે. આ સાથે એ નોંધવું ઘટે કે 1978 બાદ ગુજરાતમાં રહેવા આવનારને સામાન્ય વર્ગમાં 10 ટકા આરક્ષણનો લાભ નહીં મળે. આમ ગુજરાતમાં 1978…

ગુજરાતના ખેડૂતો પર રૂપાણી સરકાર વરસી, આ સહાયને બમણી કરી દીધી

રાજ્ય સરકારે ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી જમીનના લાભાર્થીઓને જમીન નવસાધ્ય કરવા હેક્ટર દીઠ અપાતી રૂા.૧૫,૦૦૦ની સહાય વધારીને રૂા.૩૦,૦૦૦ કરવામાં આવી છે. આ અંગે મહેસૂલ વિભાગે ઠરાવ પણ કરી દીધો છે. ખેતીની જમીનના વિકાસ માટેનું ખર્ચ…

પાણીની જેમ રૂપિયા વહાવ્યા રૂપાણી સરકારે, જમવાની એક ડીશનો ભાવ છે 6,500 રૂપિયા

વાઈબ્રન્ટ સમિટમાં દેશ- વિદેશથી આવનારા ડેલિગેટ્સ, આમંત્રિતોના ભોજનથી લઈને રહેવા અને ફરવામાં કોઈ કચાશ ન રહે તેના માટે ગુજરાત સરકારે ધૂમધામથી તૈયારીઓ કરી છે. મહાત્મા મંદિરમાં વીવીઆઈપીના ભોજન માટે ઈન્ટરનેશનલ ફાઈવ સ્ટાર હોટેલ્સને ઓર્ડર અપાયો છે. પહેલા દિવસે બપોરે ગુજરાત…

3 દિવસ પીએમ મોદી હશે ગુજરાતમાં : આ છે મિનિટ ટૂ મિનિટનો કાર્યક્રમ, આવો છે બંદોબસ્ત

18થી 20 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને શોપિંગ ફેસ્ટિવલનું પીએમ મોદી ઉદ્ઘાટન કરશે. જેને પગલે મોદી 17થી 18 જાન્યુઆરી ગુજરાતમાં રહેશે અને 19 જાન્યુઆરીએ સેલવાસ અને ત્યાર બાદ દિલ્હી જવા નીકળશે. પીએમની આ મુલાકાતનો મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમ…

રૂપાણી સરકારના મંત્રીની તબિયત લથડી, મેડિકલ ચેકઅપ માટે સિંગાપોર લઇ જવાયા

રાજ્ય કક્ષાનાં મંત્રી પરષોત્તમ સોલંકીની તબિયત બગડી છે. જેના કારણે તેમને સિંગાપોર મેડિકલ ચેકઅપ માટે લઇ જવામાં આવ્યાં છે. આ પહેલા પણ તેમને સારવાર માટે સિંગાપોર લઇ જવાયા હતાં. નોંધનીય છે કે મોદી સરકારથી મંત્રીમંડળમાં સ્થાન મેળવતાં આવેલા કોળી સમાજના…

ગુજરાતના આ સરકારી કર્મચારીઓને બખ્ખાં : વધ્યો પગાર, સરકાર 900 કરોડ ચૂકવશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની સરકારી યુનિવર્સિટી અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી-બિનસરકારી અનુદાનિત કોલેજોના શૈક્ષણિક કર્મચારીઓને કેન્દ્રીય સાતમા પગાર પંચની ભલામણ મુજબ પગાર સુધારણાનો લાભ સ્કેલ ટુ સ્કેલ આપવાનો નિર્ણય કર્યો છે. આવા કર્મચારીઓને તા. 01 જાન્યુઆરી-2019થી સાતમા પગાર પંચ મુજબના પગાર…

રૂપાણી સરકાર એમ માને છે કે રફાલ મામલે મોદીએ કાપ્યું છે કાચું, કારણ કે અનિલ અંબાણી કપાયા

આ વાઇબ્રન્ટ સમિટમાં આ વખતે પાકિસ્તાનના ડેલિગેશનને આમંત્રણ આપવાના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. એક પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય સચિવ જે એન સિંઘે પણ કબૂલ્યું હતું કે ગુજરાત ચેમ્બર્સ દ્વારા પાકિસ્તાનના ડેલિગેશનને વાઇબ્રન્ટ સમિટ માટે હાજર રહેવાનું નિમંત્રણ અપાયું છે. તેઓએ…

લોકસભામાં આ 3 વચનો મોદીને પીએમની ખુરશી અપાવશે, ભાજપના ચૂંટણી ઢંઢેરામાં હશે ટોપ પર

ભારતમાં સસ્તા મકાનો બનાવવાની કેન્દ્ર સરકારની યોજના વર્ષોથી ચાલતી આવે છે પરંતુ 2014 પછી નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી તેમણે ગરીબોના આવાસ પ્રત્યે વધુ ધ્યાન આપતા શહેરી ગરીબો અને હવે મધ્યમવર્ગ માટે ઘરનું ઘર સ્વપ્ન નહીં હકીકત બની…

ભાજપના કદાવર નેતાની હત્યા બાદ ગુજરાતના સીએમ રૂપાણીએ આપ્યા આ આદેશો

જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ હત્યા માટે કચ્છ ભાજપના નેતા છબિલ પટેલને જવાબદાર ગણાવ્યા હતા. ભાજપના આ બીજા કદાવર નેતાની ગોળી મારી હત્યા કરાઈ છે. જયંતિ ભાનુશાળીના મોત બાદ ભાજપના અનેક નેતાઓએ હાશકારો અનુભવ્યો હશે. જેમની પાસે ઘણા નેતાઓના રહસ્યો ધરબાયેલા હતા….

લોકરક્ષક દળની પરીક્ષાનો બદલાયો સમય : હવે 2500 સેન્ટર પર આ સમયે લેવાશે પરીક્ષા

લોકરક્ષક દળની પરીક્ષાની રાજ્યના વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, તેને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. 6 જાન્યુઆરીએ યોજાનારી લોકરક્ષક દળની પરીક્ષાનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે 6 જાન્યુઆરીએ લેવાનાર લોકરક્ષક દળની પરીક્ષાનો સમય પહેલા 3થી…

ગુજરાતમાં ફેબ્રુઅારીમાં રૂપાણી સરકારનું પાસ નહીં થાય બજેટ, માત્ર લેખાનુંદાન લેશે

લોકસભાની ચૂંટણી આવતી હોવાથી દર વખતની જેમ આ વર્ષે પણ ગુજરાત સરકાર તેનું સંપૂર્ણ બજેટ રજૂ નહીં કરે, માત્ર ચાર મહિના માટેનું લેખાનુદાન લેશે. વિધાનસભાનું સત્ર ફેબ્રુઆરી 2019માં યોજાવાનું છે જેમાં લેખાનુદાન લેવાશે. આ લેખાનુદાન એટલે એપ્રિલથી જુલાઇ સુધીના ચાર…

રૂપાણીએ કોંગ્રેસના રાહુલ ગાંધીને આપ્યો જોરદાર વળતો જવાબ, આ હતું કારણ

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસને સરકાર રચવામાં સફળતા મળ્યા બાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ખેડૂતોના મુદ્દાઓ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સતત પ્રહારો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે કોંગ્રેસે આસામ અને ગુજરાતના મુખ્યપ્રધાનોને જગાડી…

જો આ થયું તો… ગુજરાતમાં કોંગ્રેસની રચાશે સરકાર, રૂપાણી અને નીતિનભાઈ થશે ઘરભેગા

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ સચિવાલયમાં ચર્ચા ચાલી રહી છે કે જો લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપનું ધોવાણ થશે અને કેન્દ્રમાં કોંગ્રેસની અથવા તો સાથી પક્ષો સાથેની કોંગ્રેસને સરકાર રચાશે તો ગુજરાતમાં પણ સત્તા પરિવર્તન નિશ્ચિત છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં…

…તો રૂપાણીની ખુરશી મૂકાશે જોખમમાં, ધાનાણી અને ચાવડાને છે પણ આ ભય

આમ તો પ્રજાએ કોંગ્રેસની વંડી ઠેકી કેસરિયો ખેસ ધારણ કરનારા પક્ષ પલ્ટુઓને ઘરભેગાં કરી દીધા છે. પેટાચૂંટણીમાં સૌથી મોટી પરીક્ષા પક્ષપલ્ટો કરી ભાજપમાં આવેલા કુંવરજી બાવળીયાની છે. હવે કુંવરજી બાવળીયાને મતદારો બક્ષે છે કે પછી ઘરે મોકલે છે તે તો…

રૂપાણીનું વધશે ટેન્શન : લોકસભાની 26માંથી આ 15 બેઠકો ભાજપ ગુમાવશે, આ છે રિપોર્ટ

પાંચ રાજ્યોની ચૂંટણીમાં રકાસ પછી ભાજપની છાવણીમાં સ્તબ્ધતા છવાઇ ગઇ છે. જે રીતે ભાજપની હાર થઇ છે તે જોતા આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની બેઠકોમાં પણ ધરખમ પરિવર્તન જોવા મળી શકે છે. ગુજરાતની વિધાનસભાની 2017ની ચૂંટણીમાં જે પરિણામ આવ્યા તે પ્રમાણે…

GSTV IMPACT: રૂપાણી સરકારનો મોટો નિર્ણય, ગુજરાતના બંદરેથી આ વસ્તુની નિકાસ પર પ્રતિબંધ

કચ્છના તુણા બંદરેથી કતલ માટે આરબ દેશોમાં મોકલાયેલા ઘેટાં-બકરાં મામલે જીએસટીવીના અહેવાલ બાદ સરકાર જાગી હતી. સરકારે આ મામલે કંડલાના કસ્ટમ વિભાગને નોટિસ ફટકારી જવાબ માંગ્યો હતો. આજે ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના એક પણ બંદરનો ઉપયોગ જીવતા પશુઓની નિકાસ માટે…

મગફળીના ખેડૂતોને પૈસા ચૂકવવામાં રૂપાણી સરકાર હાંફી ગઈ, 626 કરોડ રૂપિયાની ખરીદી

સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવ્યા બાદ અત્યારે શિયાળુ પાક માટે ખેડૂતોને પૈસાની જરૂર છે ત્યારે જ સરકાર પેમેન્ટ ચુકવવામાં વિલંબ કરી રહી હોવાથી ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં રૂ. ૬૨૬ કરોડની મગફળીની ખરીદી કરવામાં આવી છે….

જસદણ: ગુજરાત ભાજપ અને બાવળિયાનું વધ્યું ટેન્શન, ઘડશે નવો પ્લાન

પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોથી ફફડી ઉઠેલા ગુજરાત ભાજપના નેતાઓએ હવે જસદણમાં જોર લગાવવા માટેની નવી વ્યૂહરચના ઘડવાનું શરૂ કર્યું છે, કેમકે પાંચ રાજ્યો બાદ જસદણની પેટાચૂંટણી માત્ર ગુજરાત ભાજપ જ નહીં નરેન્દ્ર મોદી અને અમિત શાહની શાખનો સવાલ બની જશે….

મોદી સાથે 12 દેશોના 30 હજાર મહેમાનોને અપાયું અામંત્રણ, રૂપાણી સરકારનો છે આ પ્લાન

વિજયભાઈ રૂપાણીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લઇ તેમને વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019નું ઉદ્ઘાટન કરવા આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસ સ્થાને યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી અને ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવોએ આ વાયબ્રન્ટ સમિટના આયોજનની સંપૂર્ણ વિગતોથી પ્રધાનમંત્રીને…

માફ કરો : ગુજરાતમાં આ 69 જાતિઓને તો નહીં મળે અનામત, રૂપાણી સરકારે કર્યો ખુલાસો

રાજયની રૂપાણી સરકારે બિન અનામત જાતિઓની યાદી જાહેર કરી છે. સરકારે કુલ 69 જાતિઓનો બિન અનામતમાં સમાવેશ કર્યો છે. જેમાં હિન્દુ ધર્મની 42 અને મુસ્લિમ ધર્મની 23 જાતીઓના લોકોનો સમાવશે થાય છે આ સિવાય અન્ય ધર્માવલંબી ત્રણજાતિઓનો પણ બિન અનામતમાં…

VIBRANT : 25 લાખ કરોડના MOU માટે IAS અધિકારીઓને અપાયા છે ટાર્ગેટ

આગામી 18, 19 અને 20 જાન્યુઆરીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટ સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે સરકાર અને ખુદ PM મોદીએ પ્રયત્નો હાથ ધર્યા છે.વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ વખતે સમિટમાં વિશ્વના 12 દેશો પાર્ટનર કન્ટ્રી બન્યા છે…