GSTV

Tag : RTPCR test

Video: લોકોના જીવ સાથે રમાઇ રહી છે રમત, જોઇ લો કેવી ગંદી જગ્યાએ થાય છે RT-PCR ટેસ્ટ કિટનું પેકિંગ, કોવિડ ગાઇડ લાઇનના ધજાગરા

Bansari
દેશમાં કોરોના મહામારી દિવસે ને દિવસે વિકરાણ બની  રહી છે. કોરોનાને હરાવવા માટે પીએમ મોદી સહિત નિષ્ણાતો ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મૂકી રહ્યા...

કોરોના પોઝિટિવ આવ્યા બાદ ફરી નહીં કરાવવો પડે RT-PCR ટેસ્ટ, જાણી લો ICMRની આ નવી ગાઇડલાઇન

Bansari
એક રાજ્યથી બીજા રાજ્યમાં પ્રવાસ કરતા સ્વસ્થ લોકો માટે RT-PCR ટેસ્ટ કરવાની જરૂરિયાત પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી શકે કારણ કે આવા ટેસ્ટ પ્રયોગશાળાઓ (લેબ)...

RT-PCR Testમાં કેટલી હોવી જોઈએ CT Value? લેબમાં કેવી રીતે જાણ થાય છે વાયરસ અંગે, જાણો એક્સપર્ટ પાસે

Damini Patel
ભારતમાં સ્વાસ્થ્ય સંબંધિત ગાઇડલાઇન આઇસીએમઆર દ્વારા નિર્ધારિત થાય છે. જેમ મનુષ્યમાં ડીએનએ હોય છે, તેવી જ રીતે વાયરસમાં પણ RNA હોય છે. કોરોના વાયરસની ઓળખ...

RTPCR ટેસ્ટનો રિપોર્ટ આવવામાં વિલંબ થતા સંક્રમણમાં વધારો, એડવોકેટ એસોસિએશનના હાઇકોર્ટ સમક્ષ સૂચનો

Dhruv Brahmbhatt
ગુજરાત હાઇકોર્ટમાં મંગળવારે સુઓમોટો અરજી પર સુનાવણી થાય તે પહેલાં જ એડવોકેટ એસોસિએશને હાઇકોર્ટ સમક્ષ કેટલાંક મહત્વપૂર્ણ સૂચનો કર્યાં છે. એડવોકેટ એસોસિએશને જણાવ્યું કે, ‘RTPCR...

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : 26 શૈક્ષણિક સંસ્થાઓમાં શરૂ કરાશે RTPCR ટેસ્ટની સુવિધા

Dhruv Brahmbhatt
રાજ્યમાં RTPCR ટેસ્ટની ક્ષમતા બમણી થશે. ગુજરાતની 26 શૈક્ષણિક સંસ્થાઓમાં RTPCR ટેસ્ટની સુવિધા શરૂ કરાશે. સ્થાનિક આરોગ્ય તંત્ર સેમ્પલ કલેક્ટ કરશે અને આ શૈક્ષણિક સંસ્થાનોમાં...

બેલગામ કોરોના / કુંભમેળામાંથી અમદાવાદ આવેલા દર્શનાર્થીઓમાંથી આટલાં લોકો પોઝિટિવ આવતા ખળભળાટ

Dhruv Brahmbhatt
હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓમાં કોરોનાનું ખૂબ જ ઝડપથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે. ત્યારે દેશમાં આ ઘટના પ્રકાશમાં આવ્યાં બાદ આખરે પ્રશાસન...

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે દેશમાં સૌ પ્રથમ વાર AMC દ્વારા શરૂ કરાઇ અનોખી પહેલ

Dhruv Brahmbhatt
અમદાવાદમાં ધરખમ રીતે સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે. ત્યારે એવામાં કોરોનાના વધતા જતા કેસોને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગુજરાત સરકારનો મોટો નિર્ણય : મહારાષ્ટ્રમાંથી આવતા પ્રવાસીઓને નહીં મળે એન્ટ્રી, આ ટેસ્ટ ફરજિયાત કરાવવા પડશે

Dhruv Brahmbhatt
સમગ્ર વિશ્વ અને ભારતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે કોરોના મહામારીનો સૌથી વધારે વ્યાપ મહારાષ્ટ્રમાં વ્યાપ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં રોજના 25 હજારની આસપાસ કેસો...
Do NOT follow this link or you will be banned from the site!