હાઇકોર્ટનો મોટો નિર્ણય : ED પણ RTIના દાયરમાં આવે છે, માનવ અધિકાર હેઠળ માહિતી આપવી પડે
દિલ્હી હાઈકોર્ટે એક કર્મચારીની અરજીની સુનાવણીમાં ઠેરવ્યું છે કે એન્ફોરસમેન્ટ ડિરેક્ટરેટ (ED) ગુપ્તચર સંસ્થા હોવાના નાતે રાઈટ ટુ ઇન્ફર્મેશન (RTI) થી બચી શકે નહિ. વાત...