માનહાનિ કેસ/ કોર્ટે ફરિયાદીને જ ફટકાર્યો દંડ, રાહુલ ગાંધીને આટલા રૂપિયા ચુકવવાનો આપ્યો આદેશ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એક નેતાએ રાહુલ ગાંધીને 1,000 રૂપિયા દંડ પેટે ચુકવવા પડશે. થાણેના ભિવંડીની એક કોર્ટે આ પ્રકારનો આદેશ આપ્યો છે. ન્યાયિક મેજિસ્ટ્રેટની...