હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી નકલખોર : પુષ્પા-આરઆરઆર સામે હિન્દી સુપરસ્ટાર્સ ફિક્કા પડ્યા, મોટું પરિવર્તન
‘બાહુબલિ’ ૨૦૧૫માં આવી પછી ૨૦૧૬માં રજનીકાન્તની કબાલી આવેલી. ૨૦૧૭માં ‘બાહુબલિ’નો બીજો ભાગ આવ્યો તો ૨૦૧૮માં કોલ્લમ ગોલ્ડ માઈન્સ એટલે કે સોનાની ખાણો પરની ૧૯૬૦ અને...