એકબાજુ દિકરાના શાહી લગ્ન કરાવી રહ્યાં છે ગુપ્તા બંધુઓ, બીજીબાજુ લટકી છે ધરપકડની તલવાર
દક્ષિણ આફ્રિકા સાથે સંબંધ ધરાવતા વિવાદાસ્પદ NRI ગુપ્તા બ્રધર્સના બે દિકરાઓના હાઇપ્રોફાઇલ લગ્ન ઉત્તરાખંડના શાનદાન હિલસ્ટેશન ઔલી ખાતે થવા જઇ રહ્યાં છે. હાઇ પ્રોફાઇલ લગ્ન...