કોંગ્રેસના આ બળવાખોર ધારાસભ્યની મુશ્કેલીમાં થયો વધારો, આ ગોટાળામાં કરવામાં આવી અટકાયત
કર્ણાટકના બળવાખોર ધારાસભ્ય રોશન બેગની મુશ્કેલીમાં વધારો થયો. IMA ગોટાળામાં રોશન બેગની બેંગાલુરૂ એરપોર્ટ પરથી અટકાયત કરવામાં આવી. મળતી માહિતી પ્રમાણે રોશન બેગ મુંબઈ જઈ...