GSTV

Tag : Robbery

અમદાવાદમાં સેટેલાઈટમાં એક જ્વેલર્સની દુકાનમાં ચોરી

Yugal Shrivastava
અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાં ચોરી થઈ. પ્રેરણાતીર્થ દેરાસરની સામે શાસન કોમ્પલેક્ષમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં બે મહિલા અને એક પુરુષે દાગીના ખરીદવાને બહાને ચોરી...

સુરતમાં વીસ કરોડની હીરાની લૂંટનો ભેદ ઉકેલાયો, છ જણા સકંજામાં

Yugal Shrivastava
સુરતમાં વીસ કરોડની હીરાની લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસે છ જણાને સકંજામાં લીધા છે. અને પોલીસે આરોપીઓ પાસેથી મોટાભાગના હીરા રિકવર કર્યા છે. જો કે...

સુરતમાં 20 કરોડ રૂપિયાના હીરાની દિલધડક લૂંટ, પોલીસે તપાસ હાથ ધરી

Yugal Shrivastava
સુરતમાં હવે હીરા વેપારીઓ સુરક્ષિત રહ્યા નથી. કતારગામ વિસ્તારમાં પાંચથી છ લૂંટારૂઓએ 20 કરોડ રૂપિયાના હીરાની દિલધડક લૂંટની ઘટનાને અંજામ આપ્યો. સુરતના ઇતિહાસમાં આ સૌથી...

જામનગરમાં ટ્રક ચાલકોને આંતરી લૂંટ ચલાવતી ટોળકી ઝડપાઇ

Karan
જામનગર નજીક હાઈવે પર ટ્રક ચાલકોને આંતરી લૂંટ કરનાર ટોળકીને જામનગર એલસીબીએ ઝડપી પાડી છે. ઝડપાયેલા ત્રણ શખ્સોએ છેલ્લા સાત મહિના દરમિયાન 18 જેટલા લૂંટના...

પાટણમાં બંદુક બતાવી 1 લાખની લૂંટ, પોલીસ તપાસ શરૂ કરાઇ

Yugal Shrivastava
પાટણના ચાણસ્મા રોડ પર આવેલી આંગડિયા પેઢીમાં હજારોની લૂંટ થઈ છે. પેઢીમાં ઘુસેલા શખ્સો બંદૂકના નાળચે હજારો રૂપિયા લૂંટી ફરાર થઈ ગયા છે. ચાણસ્મા મુખ્ય...

વલસાડ : ઉમરગામમાં થયેલી લૂંટના CCTV ફુટેજ સોશિયલ મીડિયામાં ફરતા થયા

Yugal Shrivastava
વલસાડના ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે થયેલી લૂંટના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફુટેજ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. સીસીટીવી ફુટેજમાં જોઇ શકાય છે કે...

વલસાડ હાઈવે પર સોના-ચાંદીના વેપારીને આતંરી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરાયો

Yugal Shrivastava
વલસાડ હાઈવે પર સોના-ચાંદીના વેપારીને આતંરીને લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો છે. વલસાડમાં જ્વેલર્સની દુકાન ધરાવતા જીતુભાઈ ચૌધરી રાતે સેલવાસથી ચાંદીના ઘરેણાની ઉઘરાણી કરીને પરત ફરી...

બનાસકાંઠા : અંબાજી દાંતા રોડ પર ચાલતી કાર પર પથ્થરમારો કરી લૂંટ કરાઈ

Yugal Shrivastava
બનાસકાંઠામાં અંબાજી દાંતા રોડ પર ચાલતી કાર પર પથ્થરમારો કરીને લૂંટ ચલાવાઇ છે. અજાણ્યા શખ્સોએ ગાડીઓ પર 10થી વધુ વાહનો પર પથ્થરમારો કરીને તોડફોડ કરી...

સાવઘાન ! સુરતમાં લૂંટારુ ટોળકી સક્રીય, 4 વાહન ચાલકો બન્યા ભોગ

Karan
સુરતના છેવાડાના વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી સક્રિય થયેલી ધાડપાડુ ટોળકીએ ગતરાત્રે ખંભાસલાથી સણીયા જતા રોડ ઉપર રસ્તામાં ઈલેકટ્રીક થાંભલાની આડશ ઉભી કરી કારમાં લગ્નપ્રસંગમાં જતા...

અલવર : ગૌરક્ષાના નામ પર લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ

Yugal Shrivastava
અલવર જિલ્લામાં ગૌરક્ષાના નામ પર લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. આ ગેંગે ગોવિંદગઢમાં પોતાના સાથિઓની સાથે ગાય લઈને જઈ રહેલા ઉમર ખાં નામના શખ્સની...

અમદાવાદ આંગડીયા પેઢીની લૂંટના આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયા

Yugal Shrivastava
અમદાવાદમાં થયેલી લુંટની ઘટનાનાં આરોપીને સાબરકાંઠા પોલીસે ગણત્રીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. અન્ય આરોપીઓ ઈડરના લાલોડા પાસે આવેલ ડુંગરમાં છુપાઈ જતા જીલ્લાની તમામ પોલીસ આ...

અમદવાદમાં આંગડિયા પેઢી પર ફાયરિંગ, 12 લાખથી વધુની લૂંટ મચાવી લૂંટારા ફરાર

Yugal Shrivastava
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોવાનો પુરાવો આપતો વધુ એક કિસ્સો બન્યો છે. શહેરના પાંચ કુવા નજીક વહેલી સવારે આંગડીયા પેઢીના કર્મચારીઓ ઉપર...

વલસાડ : ભીલાડ આરટીઓની કારના કાચ તોડી 1 કરોડની લૂંટ

Yugal Shrivastava
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ આરટીઓ નજીક મોટી લૂંટ થઈ છે. આરટીઓની કારના કાચ તોડીને લૂંટ કરવામાં આવી છે. સ્કોર્પિયો કારમાં 4 લૂંટારૂ આવ્યા હતા....

વડોદરા : ગોત્રી રોડ કેશવાનમાંથી રૂ. 20 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

Yugal Shrivastava
વડોદરા શહેરના ગોત્રી રોડ પર કેશ કલેક્શનની વાનમાંથી રૂપિયા 20 લાખની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ મામલે બે શખ્સને ઝડપી પાડ્યાં છે. આરોપીમાં...

જેતપુર : રબારીકા રોડ પર લક્ષિતા ડાઇંગમાં લૂંટ, ઘટના CCTVમાં કેદ

Yugal Shrivastava
જેતપુરના રબારીકા રોડ પર આવેલા લક્ષિતા ડાઈંગમાં લૂંટની ઘટના ઘટી છે. ચોરી કરવાના ઈરાદે આવેલા પાંચથી સાત ઈસમોએ ચોકીદારને માર મારી લૂંટ ચલાવી હોવાની ઘટના...

વડોદરામાં ગોત્રી રોડ પર કેસ વાન લૂંટાઇ, રૂ. 20 લાખની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર

Yugal Shrivastava
વડોદરાના ગોત્રી રોડ પર પેટ્રોલ પંપ પાસે કેસ કલેકશન વાન લૂંટાઈ છે. બાઈક સવાર લૂંટારુઓએ 20 લાખથી વધુની રોકડની લૂંટ ચલાવી છે અને ફરાર થયા...

૬ કરોડની લૂંટ, ૯૧ લાખ ૬૮ હજાર મળ્યા ખેતરમાંથી, પોલીસ વિભાગમાં દોડધામ

Yugal Shrivastava
૬ કરોડની લૂંટની ઘટના બાદ ઇડર પાસે આવેલા વડીયાવીર ગામ નજીક ખેતરમાંથી ૯૧ લાખ ૬૮ હજારની નવી ચલણી નોટો મળી આવતા પોલીસ વિભાગમાં દોડધામ થઇ...

જામનગર : આગંડિયા પેઢીના કર્મી પર છરી વડે હુમલો, રૂ. 52 લાખ લૂંટી 2 આરોપીઓ ફરાર

Yugal Shrivastava
જામનગર જિલ્લાના ધ્રોલ પાસે આગંડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોવાની ઘટના સામે આવી છે. આગંડિયા પેઢીનો કર્મચારી રોકડ રકમ સાથે રાજકોટ જવા નીકળ્યો હતો. ત્યારે લૂંટની...
Do NOT follow this link or you will be banned from the site!