GSTV
Home » Road

Tag : Road

શહેરના મુખ્ય રસ્તા પરના ગાબડાના થીગડા પણ રોટલાના પડની જેમ ઉખડી રહ્યાં છે

Bansari
ભાવનગર શહેરના વિવિધ માર્ગો પર ચોમાસાના ભારે વરસાદ બાદ પડેલા ગાબડા પુરવા થાગડ થીગડ માટે પેચવર્કનું કામ અપાયું હતું પરંતુ આ પેચવર્કના કામ બાદ પણ...

ગુજરાત ભાજપના આ ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને આપ્યો પડકાર, ‘તૂટેલા રસ્તા બતાવો તો 1 લાખ આપું’

Mayur
અમદાવાદમાં અમરાઈવાડી વિધાનસભાની પેટાચૂંટણીમાં પુર જોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. ગુરુવારે સાંજે અમરાઈવાડીની કર્ણાવતી સોસાયટીમાં ભાજપે વિજય વિશ્વાસ સંમ્મેલન યોજ્યુ. જેમાં ભાજપના ઉમેદવાર જગદીશ પટેલ,...

મુખ્યમંત્રી આવતા હોવાથી રસ્તા માખણ જેવા લીસા થઈ ગયા, યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન

Mayur
સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાની હદમાં આવતાં મોટાભાગનાં તમામ રસ્તાઓ ઉબડ-ખાબર અને બિસ્માર બની ગયાં હતાં જે અંગે સ્થાનિક રહિશો સહિત સીનીયર સીટીઝનોએ અનેક વખત મૌખિક તેમજ...

ગુજરાતની જનતાનું આ કામ નીતિન પટેલ ગમે તે ભોગે દિવાળી પહેલા પૂરૂ કરવા માગે છે

Mayur
આ વર્ષે ગુજરાતમાં સરેરાશ 150 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. નવરાત્રી સુધી વરસાદ રહ્યો હતો સતત વરસાદને કારણે ગુજરાતના મોટાભાગના રોડ રસ્તાને વ્યાપક નુકસાન...

પુલ ધરાશાયી થયા બાદ તંત્ર ઘોર નિદ્રમાં રહેતા ગામ લોકોએ જ બનાવી દીધો રસ્તો

Nilesh Jethva
જૂનાગઢનો માલણકા પુલ ધરાશાયી થવા મામલે આર એન્ડ બી વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. આર એન્ડ બી વિભાગ દ્વારા ધરાશાયી પુલના ડાયવઝન માટેની...

વનવિભાગના કારણે મેંદરડા-સાસણ રોડનો બ્રિજ એ સ્થિતિમાં આવી ગયો જે સ્થિતિ ધૂમ-3માં આમીર ખાનની થઈ હતી

Mayur
આમીર ખાનની કરોડોની કમાણી કરી ગયેલી ફિલ્મ ધૂમ 3માં એક દ્રશ્ય હતું. જ્યાં અભિષેક અને ઉદય ચોપરા આમિર ખાનનો પીછો કરતા હોય છે. ચોર બનેલા...

રોડ સારા હોવાના દાવા કરતી સરકાર અહીં પણ નજર કરે, 5 વર્ષમાં 825 નિર્દોષ લોકોના રોડને કારણે મોત થયા છે

Mayur
‘ભારતમાં આતંકી હૂમલા કરતાં રોડ પરના ખાડાને લીધે વધુ લોકો પોતાનો જીવ ગુમાવે છે અને આ બાબતે તંત્રની બેદરકારી અત્યંત ભયજનક છે’ તેવું સુપ્રીમ કોર્ટ...

સ્માર્ટ સીટી અમદાવાદમાં વિકાસની મોટી મોટી વાતો વચ્ચે રસ્તા પરના ખાડા બન્યા જીવલેણ

Mansi Patel
અમદાવાદ આમ પણ ખાડાઓનું શહેર બની ગયુ છે તેવામાં હવે ખાડાઓ જીવલેણ પણ બનવા લાગ્યા છે. ખાડાના કારણે બે લોકોનો જીવ ગયો છે. જી એમ...

અમદાવાદમાં ખાડાના કારણે બે વ્યક્તિના મોત, આખરે મહાપાલિકા તંત્ર સફાળુ જાગ્યુ

Mansi Patel
અમદાવાદમાં ખાડાના કારણે બે વ્યક્તિના મોતની ઘટનાને લઈને મહાપાલિકા તંત્ર આખરે સફાળુ જાગ્યુ છે. અને બાપુનગરમાં જ્યાં ખાડા પડ્યા તે ખાડો પુરવાની કામગીરી તો થઈ...

તંત્રના પાપે ખાડાધારી અમદાવાદે એક યુવતી અને રિક્ષા ચાલકનો જીવ લીધો

Mayur
કોન્ટ્રાટરો અને તેમના મળતીયા રાજકારણીયોની મીલી ભગતના કારણે રોડ સહિતના કોન્ટ્રાકટમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં દર વર્ષે કરોડોના ટેન્ડરો પાસ કરીને નવા...

VIDEO : પ્રજાના પૈસાનું પાણી, ચાલુ વરસાદે રોડ બનાવવાનો વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ

Nilesh Jethva
ઉપલેટા બાદ રાજકોટમાં પણ ચાલુ વરસાદે રોડનું કામ ચાલુ હોવાનો વીડીયોસામે આવ્યો છે. રાજકોટના કેવડાવાડી મેઈન રોડ પર વરસતા વરસાદમાં રોડ પર ડામર પાથરવાનું કામ...

જૂનાગઢ બાયપાસના રસ્તાના કારણે લોકોની કમર હલી ગઈ પણ તંત્રના પેટનું પાણી ન હલ્યું

Mayur
જૂનાગઢના બાયપાસ પર રસ્તો ગાયબ થઈ ગયો અને રહ્યા છે માત્ર ખાડા. આ બાબતે અનેક સંસ્થાઓએ રજૂઆતો કરી પરંતુ નિંભર નેશનલ હાઇવે ઓથોરિટીના પેટનું પાણી...

ગુજરાતમાં સામાન્ય લોકો તો ઠીક પણ હવે તો આ બીજેપી સાંસદ પણ કરી રહ્યા છે ખરાબ રોડની રજૂઆત

Nilesh Jethva
જૂનાગઢમાં વરસાદ બાદ ધોવાઈ ગયેલા રસ્તા અંગે ખુદ સાંસદે પણ રજૂઆત કરવી પડી છે. લોકો તો ખરાબ રસ્તાથી પરેશાન છે. ત્યારે સાંસદ રાજેશ ચુડાસમાને પણ...

જ્યાં પહોંચવા માટે ઈન્ડિયન આર્મીને સાત કલાક લાગતી હતી ત્યાં હવે પગપાળા જ 40 મિનિટમાં પહોંચી જશે

Mayur
ભારત અને ચીન બોર્ડર પરની ડોકલામ ખીણ વિસ્તારમાં ભારત અને ચીનના સૈન્યો એક બીજાની સામે આવી ગયા ત્યારે રાતોરાત આ વિસ્તાર દેશના લોકોમાં જાણીતો થઈ...

અંબાજી ત્રિશુલીયા પાસે આ વાત પર તંત્ર ધ્યાન નહિ આપે તો ફરી થઈ શકે છે અકસ્માત

Nilesh Jethva
અંબાજી ત્રિશુલીયા ઘાટ પર 22 માનવ જીંદગી હોમાઈ છતાં તંત્ર બેદરકારી સામે આવી છે.પલટી ખાધેલી લકઝરીમાંથી રોડ પર ઢળેલું ઓઇલ સાફ કરવાની દરકાર લેવામાં આવી...

આ એ ગુજરાત છે જ્યાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા નેશનલ હાઈવેને જ ભ્રષ્ટાચારના થીંગડા લાગ્યા છે

Mayur
વરસાદ બાદ શહેર અને ગામડાના રસ્તાઓ ધોવાઈ જતા હોય છે. અને લોકોનો સ્થાનિક તંત્ર સામે રોષ જોવા મળે છે. પરંતુ બનાસકાંઠામાં તો દિલ્હીથી કંડલાને જોડતા...

દેવભૂમિ દ્વારકામાં જીલ્લા વહીવટી તંત્રની બેદરકારી આવી સામે

Mansi Patel
દેવભૂમિ દ્વારકામાં જિલ્લા વહીવટી તંત્રની બેદરકારી સામે આવી છે. દ્વારકામાં 12 મહિના પહેલા બનેલો પાંચ કિલોમીટરનો રસ્તો દોઢ ઈંચ વરસાદમાં ધોવાઈ ગયો છે. બારા ગામથી...

વિકસિત ગુજરાતના અવિકસિત રોડ : જ્યાં ગાડી સ્પીડબ્રેકર ટપી ડિવાઈડર ઉપર ચડી જાય છે

Nilesh Jethva
છોટાઉદેપુર અને વડોદરા વચ્ચે જોખમી રસ્તાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ હાઈવે પરના બોડેલી, સંખેડા અને ડભોઈ વચ્ચે 50થી વધુ સ્પીડ બ્રેકર...

છોટા ઉદેપુર : સરકારી પૈસે સરપંચ કરાવી રહ્યા હતા આ કામ, ગામ લોકોએ બોલાવી બઘડાટી

Nilesh Jethva
છોટા ઉદેપુરના બોડેલી પાસેના અલી ખેરવા ગામના લોકોમાં સરકારી ખર્ચે બની રહેલા રસ્તાને ગ્રામજનોએ રોકીને વિરોધ દર્શાવ્યો છે. ગામના સરપંચ પોતાની માલિકીના બની રહેલા શોપિંગ...

અમદાવાદના આ રોડ જોઈને લાગશે તમે ચંદ્રની સપાટી પર આવી ગયા છો

Nilesh Jethva
અમદાવાદ શહેરમાં હજારો ખાડા પૂરવા છતાંય અનેક જગ્યાએ ખાડા જોવા મળી રહ્યા છે. જેને કારણે ખાસ કરીને વાહનચાલકોની મુસીબત ઓછી થતી નથી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં...

વરસાદ બાદ અમદાવાદના રસ્તાઓ પર વાહન ચલાવો તો ડિસ્કો ક્લાસીસમાં હો તેવી ફિલ આવશે

Mayur
અમદાવાદમાં સતત વરસાદને પગલે રોડ રસ્તાની હાલત ઘણી જ ખરાબ જોવા મળી રહી છે. સમગ્ર અમદાવાદમાં ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યાં છે. શહેરના પોશ...

‘તેરા કામ બડા થીગડાબાજ રે….’ અમદાવાદમાં કોથળીમાં ડામર ભરી કોન્ટ્રાક્ટરો થીગડા મારવા આવ્યા

Mayur
અમદાવાદની ભોળી પ્રજાને તંત્ર અને કોન્ટ્રાકટરો ફરી રસ્તા પર ઉતરી આવ્યા છે. અને ખરાબ રસ્તા પર થીગડા લગાવવાનું શરૂ કર્યુ છે. અમદાવાદમાં વરસેલા વરસાદ બાદ...

રાજકોટમાં કોંગ્રેસે રસ્તાઓને લઈ ઉગ્ર વિરોધ કર્યો, પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી

Mayur
રાજકોટમાં રહી રહીને જાગેલી કોંગ્રસે શહેરના ખરાબ રસ્તાને લઈને આજે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જોકે પોલીસે વિરોધ કરનારાઓની અટકાયત કરી છે. બીજી તરફ કોંગ્રેસના વિરોધ...

નીતિન ગડકરીએ કેજરીવાલના ઓડ ઈવનનું સૂરસૂરિયું કરી નાખતા કહ્યું, ‘દિલ્હીમાં રિંગ રોડ છે ઓડ ઈવનની જરૂર નથી’

Mayur
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ઓડ-ઈવનની જાહેરાત કરી છે. ત્યારે આ મામલે કેન્દ્રીય વાહન વ્યવહાર પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યુ હતુ કે, દિલ્હીમાં ઓડ-ઈવનની કોઈ જરૂર...

અમદાવાદના રસ્તાઓની હાલત જોઈ ભાજપના આઈ.કે.જાડેજાએ અધિકારીઓને Tweeter પર કહ્યું, ‘શું તમે ચાલશો…?’

Mayur
અમદાવાદ ખાડાબાદ બની ગયું છે, તે વાત ભાજપના જ વરિષ્ઠ નેતા આઈકે જાડેજાએ કહ્યાં છે. આઈકે જાડેજાએ ટ્વિટ કરી બોપલના રોડને લઈને ઔડાના અધિકારીઓ સામે...

જૂનાગઢ : જંગલમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા રસ્તા પર ઉતરી આવ્યા સિંહ, વીડિયો જોઈ દંગ રહી જશો

Mayur
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ગત રાત્રીનાં સાત જેટલા સિંહ – સિંહણનું એક ગુ્રપ ચડી આવ્યું હતું અને રસ્તા પર આંટા ફેરા કર્યા હતાં. મોડી રાત્રીના સમયનો...

આ આઠ મહાનગરોને ગુજરાત સરકારે ફાળવ્યા 216 કરોડ, જાણો એક ક્લિકે ક્યા શહેરને મળશે કેટલી રકમ

Nilesh Jethva
ચોમાસામાં પડેલા વરસાદને પગલે અનેક શહેરના માર્ગો બીસ્માર બન્યા છે. લોકોને પરિવહનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. અકસ્માત થવાની પણ શક્યતાઓ છે, જેન લઈને રાજ્ય...

માન્ચેસ્ટરમાં મોબાઈલ યુઝર્સ માટે કરાઈ આ ખાસ સુવિધા, જેથી દુર્ઘટનાને ટાળી શકાય

Mansi Patel
મોબાઈલની લત લોકોમાં વધી રહી છે. પરિસ્થિતી એ છેકે, લોકો ફોનની વગર રહી જ શકતા નથી. તેને જોઈને ચીનનાં અમુક શહેરો બાદ હવે માન્ચેસ્ટરમાં પણ...

શાહજહાપુરમાં બેકાબૂ ટ્રકે ટેમ્પો અને મેજીકને મારી ટક્કર, 16નાં મોત

Mansi Patel
ઉત્તર પ્રદેશમાં મંગળવારે સવારે દર્દનાક દુર્ઘટના ઘટી છે. રોડ અકસ્માતમાં 16 લોકોનાં મોત થયા છે. જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે...

ચોમાસા બાદ ખાડાનગરી બની ગયેલા અમદાવાદમાં મંથર ગતિએ ચાલતા કામથી લોકોમાં રોષ

Mayur
સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં સામાન્ય વરસાદ પડતાની સાથે શહેરમાં રસ્તાઓ ધોવાય છે. ત્યારે શહેરના ગોમતીપુર વિસ્તારમાં પાણીની લાઈનનું કામ ચાલતુ હોવાના કારણે રસ્તા પર મસમોટા...
Do NOT follow this link or you will be banned from the site!