કામની વાત / રેલ્વે ગુજરાતના આ સ્થળેથી શરૂ કરશે ‘RO-RO’ સર્વિસ, જાણો તેનાથી શુ થશે ફાયદો?
રેલ્વેના સાર્વજનિક ઉપક્રમ DFCCILએ માલગાડિયો માટે અલગથી વેસ્ટર્ન કોરિડોર પર ગુજરાતના પાલનપુર અને હરિયાણાના રેવાડી વચ્ચે ‘રોલ-ઓફ, રોલ-ઓન’ (RO-RO) સર્વિસ શરી કરવાને લઈને ટેન્ડર જારી...