ચુકાદો / ફક્ત એકસાથે રહેવાથી નહિ મળે વૈવાહિક અધિકાર, કાનૂની અધિકાર મેળવવા માટે વિવાહ જરૂરી
મદ્રાસ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે, વિવાહના સંબંધ વગર લાંબા સમય સુધી એકસાથે રહેતા લોકોને પારિવારિક અદાલત સમક્ષ કોઈપણ વિવાહ સંબંધિત વિવાદ ઉઠાવવાનો કાનૂની અધિકાર...