ભૂલમાંથી શીખે તે બીજા AMC નહીં, 2019 માં કાંકરીયા રાઇડ્સ દુર્ઘટનામાં બે લોકોનો ભોગ લેનાર સુપર સ્ટાર કોન્ટ્રાકટરને ફરી આપ્યો કોન્ટ્રાકટ
કોઇપણ વ્યકિત બીજાનો જીવ જાય તેવી ભૂલ કરે તો શું એ વ્યકિતને બીજી વખત એ કામ સોંપવું જોઇએ જેથી લોકોનો જીવ જોખમમાં મૂકાય. આ સરળ...