દયા ડાકણને ખાય! અકસ્માત બાદ કાર ચાલકે રીક્ષાવાળાને ગરીબ સમજીને જવા દીધો પણ પછી થઈ જોવા જેવી
સુરતના સુમુલ ડેરી રોડ વિસ્તારમાં રહેતા અને પાલ ખાતે ફાસ્ટફુડની દુકાનના માલિકે કતારગામ દરવાજા પાસે તેમની ઈકો કાર સાથે અકસ્માત કરનાર રીક્ષાચાલકને ગરીબ હોવાથી તેની...