GSTV

Tag : rickshaw driver

રીક્ષા ડ્રાઇવરને આઈટી વિભાગની રૂ. 3.47 કરોડની ટેક્સ નોટીસ, ચાલાક પોતે પણ જોઈ ચોકી ગયો

Damini Patel
શું તમે વિશ્વાસ કરશો કે એક વ્યકિત કે જે રીક્ષા ચલાવીને પોતાનું જીવન ગુજારે છે તેને 3.47 કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાનો થાય. સ્વયં રીક્ષા ચાલક...

આજથી રિક્ષાચાલકો વસૂલશે બમણું ભાડું, CNGમાં થયેલા ભાવવધારાને પગલે મોંઘવારીનો માર જનતાને શિરે

Dhruv Brahmbhatt
સીએનજીમાં થઇ રહેલા સતત ભાવવધારાને પગલે હવે આજથી રિક્ષાચાલકોને મિનિમમ ભાડા પેટે ૧૫ને સ્થાને ૨૦ રૃપિયા ચૂકવવા પડશે. જોકે, આ ભાવવધારાને સરકાર દ્વારા સત્તાવાર મંજૂરી...

રિક્ષા ચાલકની જબરજસ્ત દાદાગીરી, યુવતી સાથે એવું કર્યું કે આખરે ફરિયાદ કરવી પડી

Ankita Trada
રિક્ષા ચાલકે જબરજસ્તી યુવતીને મરજી વિરૂદ્ધ બે પુરુષ પેસેન્જર વચ્ચે બેસાડી યુવતીને અપશબ્દો બોલી છેડછાડ કરવાનો બનાવ સામે આવ્યો છે. બનાવના પગલે યુવતીએ રાવપુરા પોલીસ...

રાજ્યના રીક્ષા ચાલકોને હવે આ કલરના યુનિફોર્મમાં જોવા મળશે, એસોસિયેશન અને સરકારની બેઠક બાદ લેવાયો નિર્ણય

GSTV Web News Desk
રાજ્યના રીક્ષા ચાલકો હવે યુનિફોર્મમાં જોવા મળશે. રીક્ષા ચાલકોએ વાદળી કલરનો એપ્રોન ફરજીયાત પહેરવો પડશે. રાજ્યના રીક્ષા ચાલક એસોસિયેશન અને સરકાર વચ્ચેની બેઠક બાદ યુનિફોર્મ...

લોકડાઉનના કારણે રીક્ષાચાલકોને ઘર ચલાવવાના પણ ફાંફા, ઉપરથી ફાઈનાન્સ કંપનીઓની ધમકી-હપ્તો નહીં ચુકવો તો લાગશે પેનલ્ટી

GSTV Web News Desk
ગુજરાત સરકારે કોરોનાને લઈને જાહેરાત કરી દીધી કે, કોઈ પણ વ્યક્તિના લોનના હપ્તા આ સમયગાળા દરમિયાન કપાશે નહિ. જો કે હાલમાં સૌથી વધુ હાડમારી રીક્ષા...

ભોપાલમાં માનવતા શર્મસાર, 13 વર્ષની બાળકીને ગાંજો પીવડાવી રિક્ષાચાલકે કર્યો ગેંગરેપ

Arohi
મધ્યપ્રદેશના ભોપાલમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. 13 વર્ષની બાળકી સાથે દોસ્તી કરીને ઓટોરિક્ષા ચાલકે તેને નશાની લત લગાડી હતી. એ પછી તેના પર વારંવાર...

રૂપાણી સરકારને 10 દિવસનું અલ્ટીમેટમ, આ મામલો નહીં ઉકેલાય તો પડશે રાજ્યવ્યાપી હડતાળ

GSTV Web News Desk
ટ્રાફિક નિયમનના કાયદા અંગે રિક્ષા ચાલકો અને વાહનવ્યવહાર વિભાગ વચ્ચેની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. રિક્ષા એસોસિએશને સરકારને 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. રિક્ષા એસોસિએશને...

મોટર વ્હીકલ એક્ટના વિરોધમાં આજે રીક્ષાચાલકોની હડતાલ, બે લાખ રીક્ષા ચાલકો થશે સામેલ

Arohi
કેન્દ્ર સરકાર દ્વારા અમલી કરાયેલા નવા મોટર વ્હીકલ એક્ટમાં રાજ્ય સરકારના સુધારા છતાં રીક્ષા ચાલકોમાં રોષ છે અને આકરા દંડની જોગવાઈ પરત ખેંચવાની માંગ સાથે...

અમદાવાદના રિક્ષા ચાલકો સાવધાન, ટ્રાફિક પોલીસ પાસેથી ભાડુ માંગશો તો થશે આવા હાલ

GSTV Web News Desk
જો તમે રિક્ષાચાલક છો તો સાવધાન થઈ જજો. કેમ તે તમારી રિક્ષામાં કોઈ ટ્રાફિક સંચાલન કરતો ટીઆરબી જવાન બેસે અને તેમની પાસેથી ભાડુ માગ્યું તો...

સુરેન્દ્રનગર : ત્રણ બાળકીઓને રીક્ષા ચાલક સ્કૂલે છોડવાને બદલે લઈ ગયો અજ્ઞાત સ્થળે

GSTV Web News Desk
સુરેન્દ્રનગરના વઢવાણમાં 3 બાળકીઓનું અપહરણ થયું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ સ્કૂલ જતી ત્રણ બાળકીઓને રીક્ષા ચાલકે સ્કૂલે છોડવાને બદલે અજ્ઞાત...

નવા ટ્રાફિક નિયમોને લઈને રિક્ષા ચાલકોએ યોજી બેઠક, આપી ચક્કાજામની ચીમકી

GSTV Web News Desk
રાજ્યમાં કાલથી લાગુ પડતા નવા ટ્રાફિક નિયમોને લઈને લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આજે રાજકોટમાં વેપારીઓએ આ કાયદાનો વિરોધ કર્યો હતો.તો બીજી તરફ...

વઢવાણમાં પાણીની ટાંકીમાં ડૂબી જવાથી ભાઈ-બહેનના મોત,સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ

GSTV Web News Desk
વઢવાણમાં એક રહેણાંક મકાનની પાણીની ટાંકીમાં ડૂબી જવાથી ભાઈ-બહેનના મોત થયા છે. નવા ૮૦ ફૂટ રોડ પર રણજીતનગર વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની...

VIDEO: રિક્ષા ચાલકે એવી હરકત કરી કે મહિલાએ ચપ્પલ કાઢી અને ગાલ લાલ કરી દીધા

Karan
રાજકોટમાં વધુ એક વખત મહિલા રણચંડી બની છે. અને રીક્ષા ચાલકને બરાબરનો મેથીપાક ચખાડ્યો છે. એક રીક્ષાચાલકે મહિલાનો પીછો કર્યો હતો. જેથી મહિલાએ તેની ચપ્પલથી...

ભારતીય વાયુસેનાના બદલાની ખુશીમાં આ રીક્ષા ચાલક કરવા જઈ રહ્યો છે આવી સેવા

Arohi
પુલવામા આતંકી હુમલાનો ભારતે આન બાન અને શાનથી બદલો લીધો છે.આખો દેશ મોદી સરકાર અને ભારતીય વાયુસેનાથી ખુશ છે ત્યારે ચંદીગઢના એક ઓટો રીક્ષા ચાલકે...

રાજકોટના રિક્ષા ચાલકે રવિવારે થયેલી 4000ની કમાણી શહીદ પરિવારને આપી દીધી

Mayur
જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલામાં દેશના દરેક વ્યક્તિ શહિદ પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે ત્યારે રાજકોટના એક રિક્ષાચાલકે પણ શહિદ પરિવારને આર્થિક મદદ કરી...

પાલનપુરમાં 2 દિવસથી સતત મેમો અપાતાં રીક્ષાચાલકે શરીર પર પેટ્રોલ છાંટ્યું

Arohi
પાલનપુરના એરોમા સર્કલ ખાતે એક રીક્ષા ચાલકે પોતાની જાતને આગ ચંપી કરી હતી. આગ ચંપી કરવા જતા દાઝી ગયેલા શખ્સને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. પાલનપુરના...

“તેરે કો રખના હી નહી હૈ”, કહી પતિએ પત્નીને ચાલુ રીક્ષામાંથી બહાર ફેંકી દીધી

Karan
ત્નીને રિક્ષામાં બેસાડી ફરવા લઈ ગયા બાદ ઘરે પરત ફરતી વેળા હજીરા સચિન હાઇવે ઉપર પાંચ દિવસ અગાઉ રાત્રિના સમયે રીક્ષા ચાલક પતિએ પત્નીને બાજુમાં...

અમદાવાદઃ પોલીસ દ્વારા રીક્ષાચાલકને દંડા મારતો Video Viral

Arohi
અમદાવાદમાં પોલીસ રીક્ષાચાલકને દંડા મારતી હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોનું શૂંટિંગ શહેરના શીવરંજની પાસે આવેલા ટાવરમાંથી ઉતારવામાં આવ્યુ હોવાનું ચર્ચાય છે. પોલીસ...

નવસારીઃ રીક્ષા ચાલકને મેમો આપતા ટ્રાફિક પોલીસને ધક્કે ચડાવ્યો

Arohi
નવસારીમાં રીક્ષા ચાલકની ટ્રાફિક પોલીસ પર દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. જીનાથાણા પાસે ટ્રાફિક પોલીસે રીક્ષા ચાલકને આરટીઓનો મેમો આપ્યો હતો. જેને લઈને અન્ય રીક્ષા...

સુરતઃ રિક્ષા ચાલકે તેની રિક્ષામાં આવતી 14 વર્ષની વિદ્યાર્થીની સાથે આચર્યુ દુષ્કર્મ  

Arohi
સુરતના વરાછા વિસ્તારમાં રિક્ષા ચાલકે રિક્ષામાં આવતી 14 વર્ષની વિદ્યર્થિની સાથે દુષ્કર્મ આચરતા ચકચાર મચી છે. હિતેશ સરસીયાનામના રિક્ષા ચાલકે મરજી વિરૂધ્ધ બળજબરીથી અલગ-અલગ જગ્યાએ...
GSTV