NCBના અધિકારીનો દાવો: રિયા ચક્રવર્તીના ઘરમાંથી 1.5 કિલો ચરસ મળ્યું, દસ વર્ષ સુધી ખાવી પડશે જેલની હવા
બોલિવૂડના એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસની તપાસ તો સીબીઆઈ કરી રહી છે પરંતુ રિયાએ કરેલા કેટલાક ખુલાસા બાદ આખો મામલો ડ્રગ્સની તપાસનો બની ગયો છે...