2020માં મોસ્ટ સર્ચ સેલિબ્રિટી: સુશાંત સિંહ રાજપૂત ટોચ પર, તો જાણો શું છે રિયા ચક્રવર્તીની પોઝિશન
2020માં સૌથી વધુ સર્ચ સેલિબ્રિટીઓની યાદી જાહેર થઈ છે. જેમાં અભિનેતા સુશાંતસિંહ રાજપૂત પ્રથમ નંબરે છે જ્યારે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ત્રીજા ક્રમે છે. રિયા...