જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓની નાપાક હરકત, પોલીસકર્મીઓને નોકરી છોડવાની ધમકીઓ
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા હવે નિશસ્ત્ર પોલીસકર્મીઓ તથા સુરક્ષાદળના જવાનોને નિશાન બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તેઓ સતત સુરક્ષાદળોના મકાનમાં ઘુસીને તેમના પર હુમલા કરી...