માહિતી ખાતાની વર્ગ-1-2 ની મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર, આટલા લોકોને બોલાવ્યા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે : જોઈ લો તમારો નંબર લાગ્યો કે નહીં?
હાલ થોડા સમય પહેલા લેવામા આવેલી માહિતી અને પ્રસારણ વિભાગની વર્ગ-૧ અને વર્ગ-૨ ની ૨૩ ખાલી જગ્યાઓ માટે લેવાયેલી પરીક્ષાના પરિણામ હાલ જાહેર થઇ ચુક્યા...