કોસ્ટ એકાઉન્ટન્ટ/ ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર, સુરતનો વિદ્યાર્થી દેશમાં બીજા ક્રમે
કોસ્ટ એકાઉન્ટન્ટની ફાઇનલની લેવાયેલી પરીક્ષાનું આજે પરિણામ જાહેર થતા સાઉથ ગુજરાત ચેપ્ટરનું 18 ટકા પરિણામ આવ્યુ હતુ. સુરતના ત્રણ વિદ્યાર્થીઓ ફાઇનલમાં ઓલ ઇન્ડિયા લેવલે રેન્ક...