GSTV

Tag : restaurant

હોબાળો / રેસ્ટોરન્ટનો વધુ એક ચકચારી કિસ્સો આવ્યો સામે, દિવ્યાંગ યુવતીને કહ્યું “વ્હીલચેર અંદર નહીં લઇ જવા દઈએ”

Zainul Ansari
થોડા દિવસો પહેલા રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં એક રેસ્ટોરન્ટે એક મહિલાને સાડીમાં હોવાને કારણે અંદર જવા દીધી ન હતી, જેના કારણે ભારે હોબાળો મચી ગયો...

અસંવેદનશીલતા / રેસ્ટોરન્ટમાં જમી રહ્યા હતા માતા-પુત્ર, પોલીસકર્મીઓ આવ્યા અને કરી આવી હરકત: વીડિયો થયો વાયરલ

Zainul Ansari
વિશ્વ કોરોના મહામારીમાંથી બહાર નિકળવાનો પ્રયાસ કરે છે, કે ફરી કોઈ વેરિઅન્ટ આવીને તબાહી મચાવી દે છે. આજના સમયમાં વેક્સિન પ્રથમ પ્રાથમિકતા બની ગઈ છે....

આ વ્યક્તિને જોઈ હોટેલ બંધ કરી લે છે દરવાજા, કારણ જાણી તમે પણ ચોકી જશો

Damini Patel
ગ્રાહકોને આકર્ષિત કરવા માટે હોટેલ-રેસ્ટોરન્ટ અલગ-અલગ પ્રકારની ઓફર બહાર પાડતી રહે છે. મોટી હોટલોમાં આજકાલ બુફેનું ચલણ છે. જેમાં એક નિશ્ચિત રકમ પસંદ કરી જેટલું...

સાવધાન/ રેસ્ટોરન્ટમાં કોરોના વાયરસ આ સ્થળોએ હાજર હોઈ શકે છે, અંદર જતાં પહેલાં રહેજો સાવચેત

Vishvesh Dave
દિલ્હીમાં કોરોના પ્રતિબંધોને છૂટછાટ આપતી વખતે, મુખ્યમંત્રી કેજરીવાલે રેસ્ટોરન્ટમાં બેસીને જમવાની મંજૂરી આપી દીધી છે. જો કે, આ પરવાનગી શરતી છે કે હોટલ ફક્ત 50%...

લોકોમાં સરકારની બેવડી નિતી સામે આક્રોશ : સીઆર પાટીલના કાર્યક્રમમાં બધી છૂટછાટ, રેસ્ટોરન્ટના માલિકને 5 હજારનો દંડ

GSTV Web News Desk
સરકાર સોશિયલ ડિસ્ટન્સના નામે કડક દંડની વસુલાત કરી રહી છે. ત્યારે સરકારની બેવડી નીતિ સામે પ્રજા સવાલ ઉઠાવી રહી છે. કારણ કે પાલનપુરમાં સોશિયલ ડિસ્ટન્સના...

જો સમયમાં વધુ છુટછાટ આપવામાં નહી આવે તો રેસ્ટોરેન્ટ બંધ કરવાનો વારો આવશે

GSTV Web News Desk
રાજય સરકારની અનલોક-3 ગાઈડલાઈન પ્રમાણે રેસ્ટોરન્ટ રાતે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે રેસ્ટોરન્ટ માલિકો રાતે 11 અને 12 વાગ્યા સુધી...

સાથે બેસીને ખાવા-પીવાથી પણ ફેલાય છે કોરોના! એક જ પબમાં ગયેલાં 95 લોકોને લાગ્યો કોરોનાનો ચેપ

Mansi Patel
અમેરિકામાં જુદા જુદા દિવસોમાં એક જ પબની મુલાકાત લેનારા 95 લોકો કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. પબમાં ગયેલા લોકોના સંપર્કમાં આવ્યા પછી લગભગ 12...

થાઇલેન્ડમાં રેસ્ટોરાંના માલિકોને 723 વર્ષની સજા, ભારતમાં આવી છેતરપિંડી મામૂલી ગણાય છે

HARSHAD PATEL
થાઇલેન્ડની અદાલતે વિચિત્ર સજા સંભાળવીને દુનિયાને ચોંકાવી દીધી છે. અદાલતે ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાના કેસમાં બે રેસ્ટોરાના માલિકોને 723 વર્ષની જેલની સજા સંભળાવી છે. બંને...

લૉકડાઉન બાદ પહેલીવાર જઇ રહ્યા છો રેસ્ટોરન્ટ? આ 7 ભૂલ ભારે પડી જશે

Bansari Gohel
લૉકડાઉન ખુલ્યાના પ્રથમ ફેઝમાં મંદિર, મૉલ સહિત તમામ રેસ્ટોરન્ટ ખોલવામાં આવી રહ્યાં છે. કેન્દ્ર સરકારે 8 જૂનથી દેશભરમાં તેના પરથી પાબંદીઓ હટાવવાના આદેશ આપ્યા હતાં....

એક વ્યક્તિના ભોજન માટે શરૂ કરી અનોખી રેસ્ટોરન્ટ, જે મનમાં આવે તે પૈસા આપવાના

Pravin Makwana
કોરોનાની મહામારીમાં જરુરિયાતમંદ વ્યક્તિને ભોજન પૂરું પાડવા માટે સ્વિડનના એક પરિવારે તેના ઘરની બહાર જ એક વ્યક્તિના ભોજન માટે રેસ્ટોરન્ટ ઉભી કરી છે. અનોખી રેસ્ટોરન્ટમાં...

સાપના સૂપ માટે જાણીતી હતી આ ફેમસ રેસ્ટોરન્ટ, આ કારણે હવે નથી આવતું એક પણ ગ્રાહક

Arohi
કોરોના(Corona) વાયરસનો કહેર આખી દુનિયામાં છે. ઘણા દેશોમાં કોરોના ફેલાવવાના કારણોને લઈને હજુ પણ ચર્ચા થઈ રહી છે. ચીનના (China) વુહાન શહેરથી શરૂ થયેલો આ...

અમદાવાદની ખ્યાતનામ રેસ્ટોરન્ટને ગંદકીના ઠઠારા કરવા પડ્યા ભારે, 5000નો દંડ ફટકારાયો

Mayur
આડેધડ ગંદકીના થર ખડકી નાખનારાઓ પર મહાનગરપાલિકાએ તવાઈ આદરી છે. જેનો સૌ પ્રથમ ભોગ અમદાવાદની ખ્યાતનામ એવી ઓનેસ્ટ રેસ્ટોરન્ટને બનવાનો વારો આવ્યો છે. અમદાવાદના મણિનગર...

નવા વર્ષેની અનોખી રીતે ઉજવણી કરવા અમદાવાદની રેસ્ટોરન્ટે 600 કિલોની કેક બનાવી

GSTV Web News Desk
દેશભરમાં નવા વર્ષની તૈયારીઓ ધૂમધામથી ચાલી રહી છે. ત્યારે અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલી એક રેસ્ટોરન્ટના શેફ દ્વારા ૬૦૦ કિલોની ઉભી સ્ટેન્ડિંગ કેક બનાવવામાં...

‘ચંપા’ અને ‘ચમેલી’ આ રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકે જોવા મળશે, જે માણસ પણ નથી અને જાનવર પણ નથી

Mayur
બુધવારે અત્રેની એક રેસ્ટોરન્ટના સાંજે દરવાજા ખુલ્યા તો વેઇટર તરીકે કામ કરી રહેલા બે રોબોટ દેખાયા જેઓ રેસ્ટોેરન્ટમાં નાશ્તો કરવા આવનાર ગ્રાહકોની સેવા કરશે. આમ...

અમદાવાદની આ જાણીતી રેસ્ટોરન્ટનાં ખાવામાં વંદો નીકળતા AMCએ સીલ કરી

Mansi Patel
લોકો ક્વોલિટી ફૂડ માટે સ્ટ્રીટ ફુડના બદલે રેસ્ટોરાંમાં જવાનું પસંદ કરે છે પણ મોટા રેસ્ટોરાઓમાં પણ નામ બડે અને દર્શન ખોટે એવું અનેક વખત જોવા...

રેસ્ટોરન્ટો ડબલ GST રેટ સિસ્ટમની કરી રહી છે માગ

GSTV Web News Desk
મેકડોનાલ્ડસ, ડોમિનોઝ અને સબવે સહિત 5 લાખ રેસ્ટોરેંટસની આગેવાની કરનાર નેશનલ રેસ્ટોરેંટ ઇંડસ્ટ્રીએ 12 ટકા જીએસટી રેટના એક અન્ય ઓપ્શનની માંગ કરી. ઇંડસ્ટ્રીને હજુ ઇનપુટ...

આ રેસ્ટોરન્ટમાં શરીર પર એક પણ કપડુ પહેર્યા વીના જવું પડે છે અને હવે… તેની થઈ છે આ હાલત

Arohi
દુનિયાનું બહુચર્ચિત અને પહેલું ન્યૂડ રેસ્ટોરન્ટ આગામી માસ એટલે કે ફેબ્રુઆરીમાં બંધ થઈ જશે. આ રેસ્ટોરન્ટ બંધ થવાનું કારણ જાણી સૌ કોઈ આશ્ચર્યમાં પડી જાય...

બેરોજગોર છો? તો આ રેસ્ટોરન્ટ તમને ભૂખ્યા પેટે નહીં સુવા દે, મળે છે મફત ભોજન

Arohi
દુબઈના એક રેસ્ટોરન્ટે કંઈક એવું કર્યું છે જે સાંભળીને બેરોજગાર લોકો ખુશ થઈ જશે. દુબઇના એક રેસ્ટોરન્ટ માલિકે બહાર બોર્ડ લાવાવા દીધું કે ‘જો તમે...

બોટદામાં રોગચાળાને ઉગતો ડામવા નગર પાલિકાની ટીમ બની સક્રિય

Yugal Shrivastava
બોટદામાં રોગચાળાને ઉગતો ડામવા નગર પાલિકાની ટીમ સક્રિય બની છે. તેમજ રેસ્ટોરન્ટને સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે. હોટલ રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જાહેર...

રેસ્ટોરન્ટમાં ચુકવાતું GST ચેક કરવાં માંગો છો? તો ડાઉનલોડ કરો આ App

Bansari Gohel
તમે રેસ્ટોરા માં ડીનર કર્યો અને કરીયાણાની દુકાને ચુકવાતો જી.એસ.ટી. ચેક કરવાં માંગો છો તમારા માટે હાજર છે આ એપ કે જેની મદદથી તમે ચુકવાતો...

રેસ્ટોરંટમાં કામ કરનારી છોકરીએ રસોડાની ગંદકીનું કર્યુ FB LIVE, માલિકે લીધો બદલો

Yugal Shrivastava
અમેરિકાના ડ્રટ્રોઈટ શહેરના એક રેસ્ટોરંટના સ્ટોર અને કિચન પર ગંદકી ફેલાઈ હોવાનો વીડિયો ફેસબુક પર લાઈવ સ્ટ્રીમ કરનારી એક મહિલાને પોતાની નોકરીથી હાથ ધોવો પડ્યો...

દમણમાં બાર એન્ડ રેસ્ટોરન્ટમાં મોડી રાત્રે ફાયરિંગ, બેના મોત

Yugal Shrivastava
વાપી નજીક દમણમાં બાર એન્ડ રેસ્ટોરન્ટમાં મોડી રાત્રે ફાયરિંગ થયાની ઘટના બની છે. અજાણ્યા શખ્સોએ કરેલા ફાયરિંગમાં બે વ્યકિતના મોત થઇ ગયા હોવાના અહેવાલો મળ્યા...

ફાયરસેફ્ટી : વડોદરામાં 4 રેસ્ટોરન્ટને તાળા, 100 થી વધુને ફટકારાઇ નોટીસ

Karan
આગમાં લોકોના મોતની બનેલી ઘટનાઓ વચ્ચે મહાપાલિકાની ફાયર બ્રિગેડ દ્વારા દાખલારૂ૫ કડક કાર્યવાહી અમદાવાદમાં રહેંણાક વિસ્તારમાં લાગેલી આગમાં 4 વ્યક્તિ જીવતા ભુંજાઇ ગયા છે. જ્યારે થોડા...

ખિચડીમાં નિકળી ઇયળ : સુરતના અડાજણની જલારામ રેસ્ટોરન્ટનો બનાવ

Karan
સુરતના અડાજણની એક રેસ્ટોરન્ટમાં ખિચડીમાં ઇયળ નિકળતા હોબાળો મચી ગયો છે. ગ્રાહકે આ અંગેનો વિડિયો તૈયાર કરીને પુરાવા સાથે મહાનગર પાલિકા તંત્ર અને પોલીસને ફરિયાદ...

તમામ રેસ્ટોરાંઓમાં આજથી ખાવાનું સસ્તું, પાંચ ટકા જીએસટી લાગુ

Yugal Shrivastava
જીએસટી કાઉન્સિલ દ્વારા AC અને નોન- AC હોટેલો પર પાંચ ટકા જીએસટી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ ગઇ કાલે મધરાતથી એનો અમલ કરવામાં આવ્યો હતો. ગઇ કાલે મધરાતથી એનો...

રેસ્ટોરાંમાં ખાવાનું થશે સસ્તુ, સરકાર 12% કરી શકે છે GST

Yugal Shrivastava
ચૂંટણી આવતા મોદી સરકાર હવે શહેરના મિડલ ક્લાસને ખુશ કરવા માટે તેમને GSTમાં મોટી રાહત આપી શકે છે. કહેવાઇ રહ્યુ છે કે, GST કાઉન્સિલની આગામી...

રાજકોટ : આરોગ્ય વિભાગના દરોડા, 300 કિલોથી વધુ અખાદ્ય ખોરાક મળ્યો

Yugal Shrivastava
રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડાનો દોર યથાવત રાખવામાં આવ્યો છે. દરોડાનો દોર આ વખતે પીઝા પાર્લરો ઉપર શરુ થયો છે. શહેરના કાલાવડ રોડ અને...

SRKની સાથે પાર્ટીમાં પહોંચી સુહાના, બોલિવુડના આ સેલેબ્સ પણ રહ્યા હાજર

Yugal Shrivastava
બોલિવુડના ‘બાદશાહ’ શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનની તાજતેરમાં મુંબઇમાં ડિઝાઇન કરેલી રેસ્ટોરાંનું ઑપનિંગ કરવામાં આવ્યુ હતુ. આ રેસ્ટોરાંના ઑપનિંગ સમયે તેમની દિકરી સુહાના ખાન સ્ટંનિગ...
GSTV