મનોજ સિંહા જમ્મુ-કાશ્મીરના નવા ઉપરાજ્યપાલ, જીસી મુર્મુનું રાજીનામું સ્વિકારી લેવાયું
જીસી મુર્મુના રાજીનામા બાદ મનોજ સિંહા જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશના નવા લેફ્ટનન્ટ ગવર્નર બનશે. મનોજ સિંહા મોદી સરકારમાં રેલ્વે રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ ભવન...