GSTV

Tag : Residence

અશોક ગહેલોતના નિવાસ સ્થાને મંત્રિમંડળની યોજાઈ બેઠક, કોંગ્રેસે બહુમતીને લઈને કર્યા આ દાવા

Arohi
રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ખેચતાણમાં આજે કોંગ્રેસ દ્વારા ભાજપ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને મુખ્યમંત્રી અશોક ગહેલોતના નિવાસ સ્થાને વિધાનસભામાં બહુમત પરિક્ષણ અંગે મંત્રિમંડળની...

Ranbaxyના પૂર્વ સીઈઓ અને તેમના ભાઈનાં ઘર-ઓફિસ પર EDનાં દરોડા

Mansi Patel
પ્રવર્તન નિર્દેશાલય(ED)એ રેનબેક્સીનાં પૂર્વ પ્રમોટર ભાઈઓ મલવિંદર મોહન સિંહ અને શિવિંદર મોહન સિંહનાં ઘરે દરોડા પાડ્યા છે. અધિકારીઓનું કહેવું છેકે, મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ મામલો...

અવંતિકાએ લગ્નના 8 વર્ષ પછી કેમ છોડ્યું ઈમરાનનું ઘર?

GSTV Web News Desk
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમય પછી ઈમરાન ખાનનું નામ ચર્ચાનો વિષય બન્યું છે. એનું કારણ કંઈ ફિલ્મ નથી તેની પોતાની પર્સનલ લાઈફ છે. રિપોર્ટ અનુસાર ઈમરાન...

કાશ્મીરના બડગામ જિલ્લામાંથી આતંકવાદીઓએ કર્યું એક જવાનનું અપહરણ

Yugal Shrivastava
મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં શુક્રવાર મોડી સાંજે આતંકવાદીઓએ એક જવાનનું અપહરણ કરી લીધું હતુ જોકે, બાદમાં આતંકવાદીઓએ આ જવાનને મુક્ત કર્યો. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણ...

પોંડિચેરીના મુખ્યમંત્રીના રાજ્યપાલ કિરણ બેદીના ઘર સામે આ કારણોથી કર્યા ધરણા

Yugal Shrivastava
પોંડિચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામીએ પોતાના પાંચ મંત્રીઓ સાથે ગુરુવારે પણ રાજ્યપાલના સત્તાવાર નિવાસ રાજભવનની બહાર ધરણા પ્રદર્શન ચાલુ રાખ્યુ હતું. બુધવારે રાત્રિના સમયે પણ નારાયણસામી...

પશ્વિમ બંગાળના ઘટનાક્રમ વચ્ચે ભાજપનું એક પ્રતિનિધિ મંડળ મળશે ચૂંટણી પંચને

Yugal Shrivastava
પશ્વિમ બંગાળમાં ચાલી રહેલા ઘટનાક્રમ વચ્ચે ભાજપનું  એક પ્રતિનિધિ મંડળ આજે ચૂંટણી પંચની મુલાકાત કરશે. આ પ્રતિનિધિ મંડળમાં  કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન, મુખ્યાર અબ્બાસ...

આજે મમતા બેનર્જીના ધરણા વચ્ચે પશ્વિમ બંગાળ વિધાનસભાનું બજેટ સત્ર

Yugal Shrivastava
કોલકત્તામાં મમતા બેનર્જીના ધરણા વચ્ચે પશ્વિમ બંગાળ વિધાનસભાનું આજે બજેટ સત્ર છે. પરંતુ મમતા ધરણાના કારણે બજેટ સત્રમાં હાજરી નહીં આપી શકે. તેઓ ઘરણા સ્થળેથી...

કોલકત્તા પોલીસ અને સીબીઆઈના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ

Yugal Shrivastava
કોલકત્તામાં સીબીઆઈના અધિકારીઓએ પોલીસ કમિશનર રાજીવ કુમારના નિવાસ સ્થાને દરોડા પડાતા બંગાળની રાજનીતિમાં ગરમાવો આવી ગયો. સીબીઆઈએ પોલીસ કમિશનરના નિવાસ સ્થાને રવિવારે સાંજે સાડા છ...

કોલકત્તામાં સીબીઆઈ અને પોલીસ વચ્ચેના વિવાદના પડઘા સંસદમાં પડવાની શક્યતા

Yugal Shrivastava
પશ્વિમ બંગાળની લડાઈના પડઘા સંસદમાં પડવાની શક્યતા છે. સંસદમાં ટીએમસીના સાસંદો સીબીઆઈ વિવાદ મામલે હંગામો કરી શકે છે. પશ્વિમ બંગાળના કોલકત્તામાં સીબીઆઈ અને પોલીસ વચ્ચે...

મમતા બેનર્જીના ધરણા, ટીએમસીના કાર્યકર્તાઓએ રાજ્યભરમાં દેખાવો કર્યા શરૂ, રાજકીય ગરમાવો

Yugal Shrivastava
મમતા બેનર્જીના ધરણા વચ્ચે ટીએમસીના કાર્યકર્તાઓએ રાજ્યભરમાં દેખાવો શરૂ કર્યો. ટીએમસીના કાર્યકર્તાઓએ રસ્તા પર જામ અને અનેક ટ્રેનને રોકવાનો પ્રયાસ કર્યો. મમતા બેનર્જી સીબીઆઈ અને...

કોલકતા પોલીસ વિરુદ્ધ CBI સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે દાખલ

Yugal Shrivastava
કોલકતા પોલીસ દ્વારા સીબીઆઇના અધિકારીઓની અટકાયતના મામલે સીબીઆઇએ કડક વલણ અપનાવ્યું છે. સીબીઆઇ તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતા આજે સુપ્રીમ કોર્ટમાં સીજેઆઇ રંજન ગોગોઇની ખંડપીઠમાં...

હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના નિવાસ સ્થાને સીબીઆઈએ પાડ્યા દરોડા

Yugal Shrivastava
હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના નિવાસ સ્થાને સીબીઆઈએ દરોડા પાડ્યા છે. દરોડા દરમ્યાન તેઓ પોતાના નિવાસ સ્થાને હાજર છે. રોહતકના મોડલ ટાઉનમાં આવેલા નિવાસ...

ભૂતપૂર્વ આઈએએસ અધિકારી અપરાજિતા સારંગી ભાજપમાં થયા સામેલ

Yugal Shrivastava
ઓડિશાના ભૂતપૂર્વ આઈએએસ અધિકારી અપરાજિતા સારંગી ભાજપમાં સામેલ થયા છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં પાર્ટીમાં સામેલ થયા છે. સારંગી લોકસભાની ચૂંટણી લડે...

હાર્દિક પટેલ અમરણાંત ઉપવાસને ધ્યાનમાં રાખીને જાણો અમદાવાદમાં પોલીસના બંદોબસ્ત વિશે વિગતે

Yugal Shrivastava
અમદાવાદમાં આજે પાસ કન્વીનર હાર્દિક પટેલ અમરણાંત ઉપવાસ શરૂ કરવા જઈ રહ્યો છે. જો કે, ગઈકાલ રાતથી હાર્દિકના નિવાસ સ્થાને પોલીસનો ખડકલો જોવા મળ્યો અને...

બિહારના મુજફ્ફરપુરના શેલ્ટર હોમમા સીબીઆઈની તપાસ શરૂ

Yugal Shrivastava
બિહારના મુજફ્ફરપુર શેલ્ટર હોમ મામલે સીબીઆઈએ તપાસની શરૂઆત કરી છે. શેલ્ટર હોમ મામલે નીતિશ સરકારના પૂર્વ મંત્રી મંજૂ વર્મા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે....

મણિપુરમાં કોંગ્રેસના ધારાસભ્યના નિવાસસ્થાને એનઆઈએ દ્વારા દરોડો

Yugal Shrivastava
એનઆઈએ દ્વારા મણિપુરમાં કોંગ્રેસના ધારાસભ્ય યમથોંગ હાઓકીપના નિવાસસ્થાને દરોડો પાડવામાં આવ્યો છે. કોંગ્રેસી ધારાસભ્ય યમથોંગ હાઓકીપના ઘરે દરોડામાં એનઆઈએ દ્વારા હથિયાર અને કારતૂસો કબજે કરાયા...

સંઘ અને ભાજપના મુખ્ય પદાધિકારીઓ માટે પીએમ નિવાસ પર ડિનરનું આયોજન કરાયું

Yugal Shrivastava
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હી ખાતે સેવન લોકમાર્ગ ખાતેના સત્તાવાર નિવાસસ્થાન પર ભાજપ અને આરએસએસના મુખ્ય પદાધિકારીઓ માટે રાત્રિભોજનું આયોજન કર્યું હતું. પીએમ મોદી દ્વારા...
GSTV