આરક્ષણને લઈને સુપ્રીમ કોર્ટનું મોટું સૂચન, ક્વોટા પોલિસીને લઈને મેરીટ અવગણી શકાય નહિ.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે ‘જ્ઞાતિય અનામત’ ના વિચાર સામે ચુકાદો આપ્યો હતો જેમાં કોર્ટે જણાવ્યું છે કે ક્વોટાની નીતિ યોગ્ય ઉમેદવારોને નોકરીની તકોથી વંચિત રાખવાનો નથી,...