GSTV

Tag : Reservation Quota

અનામત / સુપ્રીમ કોર્ટ બગડી : હવે કેટલી પેઢીઓ સુધી હવે આ અનામત રહેશે, જાણી લો શું છે આ સમગ્ર મામલો

Bansari
સુપ્રીમ કોર્ટ મરાઠા અનામત મામલે સુનવણી દરમિયાન શુક્રવારે કડક વલણ સાથે સવાલો કર્યાં કે, કેટલી પેઢીઓ સુધી અનામત રહેશે. સુપ્રીમના 50%ની મર્યાદા હટાવવાની સ્થિતિમાં સર્જાતિ...

મોદી સરકારની અનામતની વાહવાહી પણ આ સરકારે અમલ કરવાનો કર્યો ઇનકાર

Karan
આર્થિક ધોરણે 10 ટકા અનામત આપવાના નિર્ણયનો અમલ કરવા માટે પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારે ઈનકાર કરી દીધો છે. સૂત્રોના કહેવા પ્રમાણે રાજ્ય સરકાર સુપ્રીમ...

ગુજરાતની 12 સહિત 11 રાજ્યોની 180 બેઠકો જીતવા મોદીએ ઉતાર્યું સવર્ણ કાર્ડ, કોંગ્રેસ ભરાઈ

Karan
જનરલ કેટેગરીમાં આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવાનો મોદી સરકારનો નિર્ણય ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક પૂરવાર થઈ શકે છે. મોદી સરકારના આ નિર્ણયનું ગણિત...

સંસદમાં પાસ થયાના 24 કલાકમાં જ સવર્ણ અનામત મામલો સુપ્રીમમાં, મોદીના પ્રયત્નો જશે ફેલ?

Karan
દેશભરના આર્થિક રીતે પછાત સવર્ણોને અનામત આપતું બિલ સંસદના બંને ગૃહોમાંથી પસાર થઇ ગયું છે પરંતુ આ બિલ પર રાષ્ટ્રપતિ સહી કરે અને તે કાયદો...

આ રીતે આવ્યો મોદીને સવર્ણોને અનામત આપવાનો માસ્ટર સ્ટ્રોક વિચાર, 5 દિવસમાં લેવાયો નિર્ણય

Karan
સવર્ણોને 10 ટકા અનામત આપવાના મુદ્દે જે રીતે મોદી સરકારે ઝટપટ નિર્ણય કર્યો છે તે પછી સવાલ તે ઊભો થાય છે કે અનામત આપવાનો વિચાર...

અનામતમાં ભાજપને ફાયદો થવાનો હોવા છતાં કોંગ્રેસે પણ કેમ આપ્યો ટેકો, આ છે મોટું કારણ

Karan
રાજયસભામાં આજે આર્થિક રીતે નબળા લોકો માટે અનામત પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે બહાર એવી ચર્ચા થતી હતી કે શું સવર્ણોને અનામત આપવાથી તેમનું...

નોકરીમાં અનામત વચ્ચે નોકરી ગઈ છે તેવા દેશના ટોપ શહેરોમાં ગુજરાતના 3 શહેરોનો સમાવેશ

Yugal Shrivastava
છેલ્લા કેટલાક દિવસથી દેશમાં અનામતની ગુંજ છે. આખા દેશમાં જુદા જુદા સમુદાયોમાંથી જ્ઞાતિ આધારિત અનામતની માગ ઉઠી છે. પરંતુ અનામતની આ ગુંજ વચ્ચે નોકરીઓ ક્યાં...

અનામત મામલે આ નેતાનું મોટુ નિવેદન, સદ્ધર દલિતો સ્વેચ્છાએ છોડી દે અનામત

Yugal Shrivastava
લોકજનશક્તિ પાર્ટીના નેતા અને કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાને કહ્યું છે કે સમૃદ્ધ દલિત લોકોએ સ્વેચ્છાથી તે પ્રકારે અનામત છોડી દેવી જોઇએ કે...

ગુજરાતમાં ફેલ જવા છતાં મોદીએ ચૂંટણી જીતવા ખેલ્યો આ દાવ, સરકારની અગ્નિપરીક્ષા

Karan
કેન્દ્ર સરકારે આજે એક જાહેરાતમાં આર્થિક રીતે પછાત સવર્ણોને શિક્ષણ અને નોકરીમાં ૧૦ ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પણ આ...

અનામતનો આ ફુગ્ગો પણ જલદી જ ફૂટી જશે, મોદીનો નિષ્ફળતા છુપાવવા આ છે ગેમપ્લાન

Karan
સીબીઆઇના ડાયરેકટર તરીકે  આલોક વર્માને (વગર સત્તા)એ નિમવાના મોદી સરકારના ૨૮ ઓકટોબરના નિર્ણયને સુપ્રીમ કોર્ટ ઉલ્ટાવી દેતાં મોદી સરકારને એક મોટો ફટકો પડયો હતો. ઇન્ફોર્મેશન...

10% સવર્ણ અનામતનો ફાયદો આ કેટેગરી અને આ જ્ઞાતિના લોકોને મળશે, જાણો શું છે નિયમો

Karan
લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકારે માસ્ટરસ્ટ્રોક માર્યો છે અને આર્થિક રીતે કમજોર વર્ગને 10 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે સંસદમાં સંશોધિત બિલ...

આ છે લોકસભામાં રજૂ થયેલી અનામત બિલની કોપી, તમે પણ વાંચી લો

Karan
સામાન્ય વર્ગના આર્થિકપણે પછાત લોકોના શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત નક્કી કરનાર બંધારણ 124 સુધારણા બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય સામાજીક...

નરેન્દ્ર મોદીનો સવર્ણોને સહારે ચૂંટણી જીતવાનો દાવ, ભાજપે વિરોધીઓને પણ ભરાવી દીધા

Karan
સવર્ણોને પણ અનામતનો લાભ મળે એવી આશા કેન્દ્ર સરકાર મંગળવારે લોકસભામાં બંધારણીય સુધારા ખરડો લાવશે. આ ખરડાના આધારે આર્થિક રીતે પછાત વર્ગ પણ સ્વર્ણ વર્ગના...

સવર્ણોને મળશે 10 ટકા અનામત, મોદીનો લોકસભાની ચૂંટણી પહેલાં માસ્ટર સ્ટ્રોક

Karan
લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકારે માસ્ટરસ્ટ્રોક માર્યો છે અને આર્થિક રીતે કમજોર વર્ગને 10 ટકા અનામતની જાહેરાત કરી છે. આર્થિક રીતે નબળા વર્ગને સરકારી...

ભાજપના સાંસદે કહ્યું કે દેશ મોદી નહીં આ ચલાવી રહ્યાં છે, આપી સરકારને આ ધમકી

Karan
ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ સાંસદ સાવિત્રીબાઈ ફુલેએ ફરીવાર ભાજપ પર નિશાન સાધ્યુ છે. સાવિત્રીબાઈ ફૂલએ જણાવ્યુ કે, દેશને ભાજપ નહીં પણ RSS ચલાવી રહ્યુ છે....

માફ કરો : ગુજરાતમાં આ 69 જાતિઓને તો નહીં મળે અનામત, રૂપાણી સરકારે કર્યો ખુલાસો

Karan
રાજયની રૂપાણી સરકારે બિન અનામત જાતિઓની યાદી જાહેર કરી છે. સરકારે કુલ 69 જાતિઓનો બિન અનામતમાં સમાવેશ કર્યો છે. જેમાં હિન્દુ ધર્મની 42 અને મુસ્લિમ...

અલ્પેશે દિલ્હી જઈ રાહુલ ગાંધીને કહ્યું, આમાંથી બિનઅમાનત વર્ગને અનામત ન આપે

Yugal Shrivastava
તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર દિલ્હીમાં છે. તેમણે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. તેમણે કહ્યું કે, બિનઅનામત વર્ગને અનામત આપવા...

નીતિ આયોગનો ખાનગી ક્ષેત્રના અનામત સામે વિરોધ

Yugal Shrivastava
નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારે જણાવ્યું છે કે તેઓ ખાનગી ક્ષેત્રમાં અનામતના વિરોધી છે. તાજેતરમાં જ લોક જનશક્તિ પાર્ટીના વડા અને કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને ખાનગી...

સવર્ણોને પ્રવર્તમાન અનામત સિવાય અલગથી 25 ટકા અનામત આપવી જોઈએ: રામદાસ આઠવલે

Yugal Shrivastava
કેન્દ્રીય સામાજિક પ્રધાન રામદાસ આઠવલેનાં અનામત અંગેના નિવેદનથી હવે મોટો વિવાદ સર્જાઈ શકે તેમ છે. રામદાસ આઠવલેએ સવર્ણો માટે 25 ટકા અનામતની જોગવાઈની માંગ કરી...
Do NOT follow this link or you will be banned from the site!