ઉધના જીવન જ્યોત ખાડીમા કચરા અને પાણી વચ્ચે ફસાયેલા યુવાનને ફાયરના જવાનોએ સુરક્ષિત બહાર કાઢયો હતો.યુવાન રાતભરથી સવાર સુધી 10 કલાક ખાડીમાં કણસતી હાલતમાં પડયો...
સુરતમાં છેલ્લા ચાર દિવસથી મેઘમહેર યથાવત રહેતા કીમ-કોસંબાના રસ્તા પર કીમ નદીના પાણી ફરી વળ્યા છે. ગઈકાલ થી કઠોદ્રા તેમજ કિમામલી ગામનો સીધો સંપર્ક કપાયો...
અમરેલીમાં સિંહોની સુરક્ષાને લઇને વન વિભાગની કામગીરી પર ફરી એક વખત સવાલો ઉઠી રહ્યા છે. વન વિભાગની બેદરકારીને કારણે ધારી ગીર પૂર્વના માણાવાવના ખેડૂતના કૂવામાં...
સુરતની તાપી નદીમાં કુદેલા આધેડને રિક્ષા ચાલકે બચાવી લીધો હતો. આધેડને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે તેમણે...
હરિયાણાના કરનાલમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં વરસાદના કારણે યમુના નદી પણ બે કાંઠે વહી રહી છે. ત્યારે યમુના નદીમાં નવ જેટલા...
કચ્છ પંથકમાં ભારે વરસાદ બાદ વિકટ સ્થિતી સર્જાઇ છે. ભારે વરસાદ બાદ નખત્રાણા ભૂજ સહિતના અનેક વિસ્તારો તેમજ ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. લોકો પાણી...
ટંકારામાં આજે મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ બતાવીને આખા ટંકારા પંથકને ધમરોળી નાખ્યું છે. ભારે વરસાદના પગલે સમગ્ર ટંકારા જળબંબાકાર થઈ ગયું તેમજ અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા...
મહારાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા ભારે વરસાદના કારણે ચાર જિલ્લામાં પૂરનો પ્રકોપ છે. પૂરના કારણે રાજ્યમાં આશરે 30 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે કે...
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે સુરતના ઓલપાડના કોબા ગામેથી એક બાળક સહિત 27 લોકોનું રેસ્ક્યુ કરાયુ છે. એનડીઆરએફની...
નવસારીના મેઘાભાટમાં ગળાડૂબ સુધીના પાણીમાં ફસાયેલા મજૂરોનું રેસ્ક્યુ કરી સફળતાપૂર્વક સુરત લાવવામાં આવ્યા છે. મેઘાભાટ ગામમાં ઝીંગા તળાવ પર કામ કરતા અને ભૂખ્યા-તરસ્યા મજૂરો ફસાયેલા...
વડોદરાના વડસર ગામ નજીક વિશ્વામિત્રી નદી પાસેથી મગર પકડાયો હતો. મોટા વજનદાર મગરનું રેસ્ક્યુ કરવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. મગરોની નદી તરીકે જાણીતી વિશ્વામિત્રી...
રાજકોટમાં ભારે વરસાદ બાદ આજી ડેમ નજીક ગોકુલ આવાસ યોજનામાં વોકળા કાંઠેના વિસ્તારમાં ઘરમાં પાણી ભરાયા છે. જેમાં બે પરિવારો ફસાયા હતા. જેમને આજીડેમ પોલીસ...
આસામના નલબારીમાં ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. નલબારીમાં અનેક વિસ્તાર એવા છે જ્યા કમર સુધી પાણી ભરાયા છે. જેથી સેના દ્વારા બચાવકાર્ય...
હિમાચલ પ્રદેશના સોલનનાં કુમારહટ્ટી-નાહન હાઇવેનાં કિનારે બનેલ સેહજ ઢાબા અને ગેસ્ટહાઉસનું બિલ્ડિંગ ભારે વરસાદને કારણે ધ્વસ્ત થઈ ગયુ હતુ. આ દુર્ઘટનામાં ૧૩ જવાન સહિત 1૪...
સમગ્ર દેશમાં વરસાદનો માહોલ સર્જાયો છે. ત્યારે કર્ણાટકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કોપલ જિલ્લાના યલબુર્ગા તલુક ગામે બે વ્યક્તિઓ ભારે વરસાદ બાદ કેનાલમાં...
જામનગરના સલાયાનું વહાણ મુંબઈમાં ડુબ્યુ છે. જોકે તમામ ખલાસીઓને કોસ્ટગાર્ડ અને નેવીએ રેસ્ક્યુ કરીને બચાવી લીધા છે. મુંબઈની ખાડી વિસ્તારમાં અમરજ્યોત નામનું વહાણ ડુબ્યુ હતુ....
સુપ્રીમ કોર્ટે મેઘાલયની ખાણમાં ફસાયેલા ખાણિયાઓના મામલામાં અરજી પર સુનાવણી કરતા મેઘાલય સરકારને ઠપકો આપ્યો છે. તેની સાથે સુપ્રીમ કોર્ટે અટોર્ની જનરલ, સોલિસિટર જનરલ અથવા...
મેઘાલયની એક ખાણમાં ગત પંદર દિવસોથી ફસાયેલા પંદર મજૂરોને હજી સુધી બહાર કાઢી શકાયા નથી. સરકાર, એનજીઓ અને પ્રાઈવેટ કંપની તમામ સાથે મળીને ખાણમાં ફસાયેલા...
મહારાષ્ટ્રના દહાણુના દરિયામાં 11 માછીમારો સાથેની બોટે જળ સમાધિ લીધી છે. જોકે તમામ માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે. દહાણુથી દરિયામાં 30 નોટિકલ માઇલ પર આ...