નાણા મંત્રાલયની રિપોર્ટમાં ખુલાસો : સરકાર પર દેવું વધીને 128 લાખ કરોડને પાર પહોંચ્યું, કુલ જવાબદારીમાં પણ વધારો
2021-22ના ડિસેમ્બર ક્વાર્ટરમાં કેન્દ્ર સરકાર પરનું કુલ દેવું 2.15% વધીને રૂ. 128.41 લાખ કરોડ થયું છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કુલ રૂ. 125.71 લાખ કરોડની જવાબદારી હતી....