જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 અને 35-Aના વિરોધમાં બંધ, ભાગલાવાદી નેતાઓનું સમર્થન
જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 અને 35-Aના વિરોધમાં વ્યાપાર મંડળ કાશ્મીર ઈકોનોમિક એલાન્યસે બંધનું આહવાન કર્યુ. જેની અસર શ્રીનગરમાં આજે જોવા મળી. વ્યાપાર મંડળના બંધને જમ્મુ...