GSTV

Tag : reopen

ગુજરાતમાં સ્કૂલો-કોલેજો ખોલવા લીલીઝંડી પણ આ વિસ્તારના બાળકોને નહીં મળે પ્રવેશ, શિક્ષકો અને આચાર્ય પણ નહીં આવે શકે સ્કૂલમાં

Mansi Patel
કોલેજો બાદ સ્કૂલો ખોલવા બાબતે સરકારના શિક્ષણ વિભાગે આજે ઠરાવ કરી ગાઈડલાઈન જાહેર કરી છે. જે મુજબ રાજ્યમાં કન્ટેઈન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં આવેલી સ્કૂલો ૧૧મીથી નહી...

ગુજરાતમાં ધોરણ 10 અને 12માની શાળા ખોલવાને લઈ બુમરાણ, આ રાજ્યમાં કાલથી ધોરણ 5થી 12ની સ્કૂલો ખૂલી જશે

Mansi Patel
માર્ચ મહિનાથી બંધ પડેલી શાળાઓ ધીમે ધીમે હવે ખુલી રહી છે. દેશના અમુક રાજ્યોમાં શાળાઓ ખુલી ગઇ છે. જ્યારે કેટલાક રાજયોમાં ટૂંક સમયમાં શાળા શરુ...

બાળકોને સ્કૂલે મોકલવા બાંહેધરીની શરત એટલે ડેથ સર્ટિફિકેટ પર સહી કરવા જેવું, વાલીઓ જ કેમ સરકાર પણ જવાબદારી સ્વીકારે

Mansi Patel
કોરોનાની સ્થિતિમાં બાળકોને શાળાએ મોકલવા એ અમારા માટે ડેથ સર્ટિફિકેટ પર સાઇન કરવા જેવી કન્ડીશન છે. વાલીઓ જરૃરિયાત મુજબ એસઓપી તૈયાર કરાશે તો શાળાએ મોકલાશે....

રાજ્યમાં શાળા-કોલેજ ખોલવા મામલે વાલીઓનો મિશ્ર પ્રતિસાદ,સરકારનાં આ નિર્ણયનો કર્યો વિરોધ

Mansi Patel
રાજ્યમાં દિવાળી બાદ શાળા-કોલેજને શરૂ કરવાની સરકારે જાહેરાત કરી છે. ત્યારે આ નિર્ણય પર સુરતના વાલીઓએ મિશ્ર પ્રતિક્રિયા આપ્યો છે. તેઓએ સરકારના નિર્ણયને તો આવકાર્યો...

બિહારમાં 28 સપ્ટેમ્બરથી ખુલશે બધી જ શાળાઓ, સરકારે રજૂ કરી ગાઈડલાઈન

Dilip Patel
બિહાર સરકારે 28 સપ્ટેમ્બરથી 9થી 12 ધોરણની ખાનગી અને સરકારી શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે. અઠવાડિયામાં બે દિવસ શાળાએ આવવું પડશે. 50% સ્ટાફ પણ શાળામાં...

વાલીઓ ધ્યાન આપે: રાજ્યમાં શાળાઓ ખૂલવા અંગે કેબિનેટનો મોટો નિર્ણય, 21 સપ્ટેમ્બર બાદ પણ સ્કૂલો રહેશે બંધ

Mansi Patel
રાજ્યમાં શૈક્ષણિક કાર્યને લઈને કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ 21મી સપ્ટેમબરથી શાળાઓ ખોલવા માટે રાજ્ય સરકાર નિર્ણય લઈ શકે તેવી...

દિવાળી સુધી શાળાઓ નહીં ખૂલે: 58 ટકા વાલીઓ કરી રહ્યા છે ઈનકાર, અનલોક-4માં પણ રહેશે પ્રતિબંધ

Mansi Patel
કોરોના રોગચાળાને લીધે શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણનું મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. માર્ચના ત્રીજા અઠવાડિયાથી દેશની તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ છે. જોકે, છેલ્લા...

માઈભક્તોમાં ખુશીની લહેર! આવતીકાલથી દર્શનાર્થે અંબાજી માતાજીનું મંદિર ખૂલશે, આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

Mansi Patel
ભક્તો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે દિવસ આવ્યો છે. યાત્રાધામ અંબાજીના દ્વાર આવતીકાલથી ભક્તો માટે ખુલશે. જોકે 20-20ની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શન...

દેશમાં મંદિરો, મોલ અને હોટલ-રેસ્ટોરન્ટ તો ખૂલી પણ આ પાળવા પડશે નિયમો, Corona ગયો નથી!

Mansi Patel
ભારતમાં Corona વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને દરરોજ સરેરાશ 10,000 નવા કેસ સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે દેશમાં આજે અનલોક-1ના બીજા...

આજે સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા, મહિલાઓને પ્રવેશને લઈને તંગદિલી, સુરક્ષામાં વધારો

Yugal Shrivastava
સબરીમાલા મંદિરમાં ફરી ૧૨મી ફેબ્રુઆરીથી શ્રદ્ધાળુઓને પ્રવેશ અપાશે. મંદિરના મેનેજમેન્ટે કહ્યું હતું કે મુખ્ય પૂજારી માસિક પૂજા માટે મંદિરને ખોલશે અને પછી મંદિર ૧૭મી ફેબ્રુઆરીથી...
Do NOT follow this link or you will be banned from the site!