વિદેશથી પોતાના દેશમાં પૈસા મોકલવામાં ભારતીયો મોખરે, આંકડો જાણશો તો આંખો પહોળી થઇ જશે
વિદેશોમાં રહેતા ભારતીયોએ દેશમાં પૈસા મોકલવાનો નવો રેકોર્ડ 2018ના નાણાકિય વર્ષમાં બનાવ્યો છે.ભારતીયોએ દેશમાં પૈસા મોકલવાના મામલે ચીન અને મેક્સિકો જેવા દેશોને પછડાટ આપી છે.2018માં...