GSTV

Tag : remdesivir injection

કોરોના/ કેન્દ્રએ રાજ્યો માટે જારી કર્યો રેમડેસિવિરનો સપ્લાય પ્લાન, જાણો કયા રાજ્યને મળ્યા કેટલા ઇન્જેક્શન

Bansari
કોરોના દર્દીઓના ઉપચારમાં ઉપયોગમાં લેવાતી એક પ્રમુખ દવા રેમડેસિવિરની કેન્દ્ર સરકારે કંપની પ્રમાણે સપ્લાય યોજના, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જારી કરી દીધી છે. સત્તાવાર...

કોરોનાકાળમાં મોતના સોદાગરો સક્રિય / રાજ્યના આ જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શન કૌભાંડ ઝડપાયું, 58 લાખના ઇન્જેક્શન કબ્જે

Bansari
એક બાજુ, ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને દર્દીઓના સગાઓ લાઇફસેવિંગ ગણાતાં રેમડેસિવિર ઇન્જેકશન મેળવવા રીતસર રઝળપાટ કરી રહ્યાં છે ત્યારે આવા કપરાં સંજોગોમાં ય...

રેમડેસિવિર કૌભાંડ/ રાજ્યમાં વેચેલા 1000 નકલી ઇન્જેક્શનની કેટલા દર્દીને આડઅસર થઈ ? તપાસ વેગવાન

Bansari
નકલી રેમડેસિવિર ઈન્જેક્શનના પણ કાળાબજાર કરી લોકોની જીંદગી સાથે ચેડાં કરનાર ત્રિપૂટીએ વેચેલા ૧૦૦૦ ઈન્જેક્શન પોલીસ અને આરોગ્ય તંત્ર માટે ચિંતાનું કારણ બન્યાં છે. મેડિકલ...

રાતોરાત બનવું હતું કરોડપતિ/ કોરોનાના દર્દીઓના શ્વાસના સોદા કરવાનો ખેલ ખેલ્યો, હજારો ઇન્જેક્શન બનાવી દીધા

Bansari
વડોદરાના ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેક્શનોના કૌભાંડી વિવેક મહેશ્વરીને રાતોરાત કરોડપતિ બની જવું હતું અને તેથી જ તેણે કોરોનાના દર્દીઓના શ્વાસના સોદા કરવા માટે ખેલ ખેલ્યો હતો....

ડુપ્લિકેટ રેમડેસિવિર : બી.ફાર્મ. પુત્રવધૂના લાઇસન્સ પર શાહી મેડિકલ સ્ટોર ચલાવતી સાસુ ઝડપાઇ, ધોરણ 8 ભણેલી સ્ટોર ચલાવતી

Bansari
ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેક્શનોના કૌભાંડમાં પોલીસે આણંદમાં મેડિકલ સ્ટોર ચલાવતી મહિલાની ધરપકડ કરી છે. વડોદરાના એજન્ટોને ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેક્શનો આપનાર આણંદના જતિન પટેલની પોલીસે ધરપકડ કરી...

બોગસ ઇન્જેક્શન/ કોરોનાના દર્દીઓ સાથે મોતના સોદાગરોનો ખૂની ખેલ, આ ટોળકીએ હજારો ઈન્જેક્શન સ્ટીકર લગાવીને વેચ્યા

Damini Patel
વડોદરામાંથી પકડાયેલી ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેક્શનો બનાવતી ફેક્ટરીના ભાગીદાર મનાતા અમદાવાદના મેલ નર્સ નિતેષ જોશીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. રાઘવપુરામાં ડુપ્લિકેટ ઇન્જેક્શનો બનાવવામાં ભાગીદાર નિતેષ...

મોતના સોદાગરો/ જીવ બચાવવાની લ્હાયમાં કૌભાંડીઓનો ભોગ ન બનતાં, નકલી રેમડેસિવિરના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ

Bansari
રેમડેસિવિર ઈન્જેક્શનના કાળાબજાર પકડીને ઊંડી તપાસ કરતાં ક્રાઈમ બ્રાન્ચે નકલી રેમડેસિવિર ઈન્જેક્શનનું રાજ્યવ્યાપી કૌભાંડ પકડી પાડયું છે. ચાંગોદરની કંપનીમાંથી ૧૫૦ રુપિયાની કિંમતની દવા ખરીદીને એ...

રેમડેસિવિર આપો/ મહિલા મેડિકલ ઓફિસરને પગે પડી રીતસરની કરગરી તો નફ્ફટ તબીબે કહ્યું જેલમાં મોકલી દઈશ

Dhruv Brahmbhatt
યુપી સરકાર ભલે દાવો કરી રહી હોય કે રાજ્યમાં રેમડેસિવિર જેવી દવાઓની કોઈ અછત નથી પણ વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે અને લોકો રેમડેસિવિર...

મોટો નિર્ણય/ યુપીની ખાનગી હોસ્પિટલોમાં વિનામૂલ્યે મળશે રેમડેસિવિર, CM યોગીએ આપ્યા આ આદેશ

Bansari
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિર્ણય લીધો છે કે હવે ખાનગી હોસ્પિટલોમાં રેમેડિસિવરના ઇન્જેક્શન જરૂરિયાતમંદોને વિના મૂલ્યે આપવામાં આવે, ખાનગી હોસ્પિટલો આ દવાની વ્યવસ્થા કંપનીઓ અને બજારમાંથી...

રેમડેસિવિરની રોક્કળ : સરકારનું મિસમેનેજમેન્ટ અને અનેક દર્દીઓ રઝળ્યા, 3 લાખ ઇન્જેક્શન વેચીને કરી આખરે આ સ્પષ્ટતા

Bansari
કોરોનાએ છેલ્લા એક મહિનાથી રૌદ્ર રૂપ દેખાડવાનું શરૂ કર્યું ત્યારથી મિસમેનેજમેન્ટને કારણે માત્ર હોસ્પિટલો જ નહીં રેમડેસિવિર ઈન્જેક્શન માટે પણ લાંબી લાઇન જોવા મળી છે....

રાહત/ ગુજરાતને મળશે રેમડેસિવિરનો મોટો જથ્થો, આગામી 10 દિવસમાં કેન્દ્ર સરકાર આપશે આટલા લાખ ઇન્જેક્શન

Bansari
ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત હોવાની બૂમરાણ છે. જેના કારણે કોરોના દર્દીઓની સારવાર કરવામાં પણ તકલીફ પડી રહી છે. સાથે જ દર્દીઓ...

અધમતા/ રેમડેસિવિરની ખાલી બોટલોમાં પાણી ભરીને વેચતો હતો નર્સિંગ સ્ટાફનો સભ્ય, 41 નકલી રેમડેસિવિર સાથે પોલિસે દબોચી લીધો

Harshad Patel
દેશમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ગંભીર દર્દીઓ માટે બુસ્ટર ડોઝ ગણાતા રેમેડિસિવર ઇન્જેક્શનનું કાળા બજારી પણ ચાલુ છે. બજારમાં ઊંચા ભાવે ખરીદવું પડે તેને કદાચ...

રેમડેસિવિર જાદુઈ દવા નથી, તેનાથી મૃત્યુદર ઘટશે નહીં: હેલ્થ નિષ્ણાતોએ આપી આ સલાહ

Bansari
કોરોનાના દર્દીઓને સાજા કરવામાં રેમડેસિવિર અસરકારક સાબિત થઈ રહી હોવાથી કોરોનાના કેસ વધ્યા પછી તેની ડિમાન્ડ વધી ગઈ હતી. તેના કારણે દેશભરમાં આ દવાની અછત...

ખાસ વાંચો/ પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર પર 899 રૂપિયામાં મળી રહ્યું છે રેમડેસિવીર ઇન્જેક્શન, લેવા દોડતા પહેલા વાંચી લો આ સમાચાર

Bansari
જો તમને કોરોનાની સારવારમાં અસરકારક રેમડેસિવીર ઈન્જેક્શન સંબંધિત સોશ્યલ મીડિયા પર કોઈ મેસેજ મળ્યો છે, તો આ સમાચાર તમારા માટે છે. આ પોસ્ટમાં, એવો દાવો...

Big News : રેમડેસિવિર ઇન્જેક્શનના ઉપયોગને લઇને ગુજરાત સરકારનો મોટો ખુલાસો, જાણો શું કહે છે નિષ્ણાંતો

Dhruv Brahmbhatt
હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે હોસ્પિટલોની હાલત ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે. મોટા ભાગની હોસ્પિટલો ફૂલ જોવા મળી રહી છે....

અમદાવાદમાં આ દવાની અછત સર્જાતા હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓ મુશ્કેલીમાં, તંત્રના દાવાઓ પોકળ

Dhruv Brahmbhatt
રેમડેસિવિર ઇન્જેક્શનની અછત દૂર થશે તેવો દાવો અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ દાવો પોકળ સાબિત થયો છે....

હવે હોમ ક્વોરન્ટાઇન દર્દીને પણ મળશે રેમડેસિવિર ઇન્જેક્શન, ડેપ્યુ. સીએમ નીતિન પટેલે તૈયારી બતાવી

Dhruv Brahmbhatt
હોમ ક્વોરન્ટાઈન થયેલા દર્દીઓને પણ જરૂર પડયે રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવશે તેવી ખાતરી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે આપી છે. આ માટેની આખી સિસ્ટમ તૈયાર...

આટલી ઉંચી કિંમતે વેચી રહ્યાં હતા રેમડેસિવિર, 38 ઇન્જેક્શન સાથે કાળાબજારી કરનારા પાંચ ઝડપાયા

Bansari
રેમિડેસિવિરના કાળાબજાર અટકાવવા આખરે ક્રાઈમ બ્રાન્ચે મેદાને પડી છે. ડમી ગ્રાહક ઉભા કરીને બે ટ્રેપ ગોઠવી પોલીસે કાળાબજારમાં ઈન્જેક્શનનું વેચાણ કરતાં એક યુવતી સહિત પાંચ...

રેમડેસિવિર વિવાદ વચ્ચે AMCનો દાવો, ખાનગી હોસ્પિટલોને અપાઇ રહ્યાં છે રોજના 10 હજાર ઇન્જેક્શન

Dhruv Brahmbhatt
હાલમાં સમગ્ર ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો કકડાટ ચાલી રહ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં તારીખ 1 એપ્રિલથી 13 એપ્રિલ સુધી શહેરની કોવિડ હોસ્પિટલને 24 હજાર 962 ઇન્જેક્શન...

રેમડેસિવિરને લઇ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હોસ્પિટલ સિવાય અન્ય જગ્યાએ ઇન્જેક્શનના ઉપયોગ પર પ્રતિબંધ

Dhruv Brahmbhatt
કોરોના મહામારીના હાહાકાર વચ્ચે રેમડેસિવિર ઈન્જેક્શનની સર્જાયેલી અછત વચ્ચે કેન્દ્ર સરકારે તેના ઉપયોગ માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. નવા નિયમો પ્રમાણે સરકારે હવે હોસ્પિટલ...

કફોડી સ્થિતિ/ કોરોનાના આવા દર્દીઓને રેમડેસિવિરના ઇન્જેક્શન નહિ મળે, જાણો શું છે સરકારનો નિયમ

Bansari
હોમ ક્વોરન્ટાઈન થયેલા દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન નહિ મળે તેવી વાત વહેતી થઈ હોવાથી હોમ ક્વોરન્ટાઈન થઈને ડૉક્ટર્સની સારવાર લેતા દર્દીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સરકારી...

GSTV Exclusive / કાળા બજારનો પર્દાફાશ, સિવિલ હોસ્પિ.માં એક રેમડેસિવિર ઇન્જેક્શનની કિંમત જાણી આંખો ફાટી જશે

Dhruv Brahmbhatt
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ ઇન્જેક્શનું કાળાં બજાર થતું હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. રેમડેસિવિરનું એક ઇન્જેક્શન 12-12 હજાર રૂપિયામાં વેચાતું હોવાનું સામે આવ્યું છે. સિવિલમાં...

‘ચેરિટી માટે વિતરીત કર્યા હતાં રેમડેસિવિર’, સીઆર પાટીલના બચાવમાં રૂપાણી સરકારે હાઇકોર્ટમાં આપ્યો આ જવાબ

Dhruv Brahmbhatt
રાજ્યમાં વણસી રહેલી કોરોનાની સ્થિતિને લઇ આજરોજ ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસના વડપણવાળી બેંચે સુનાવણી હાથ ધરી હતી. હાઈકોર્ટે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અને લોકોની થઇ રહેલી...

સુરત/ રેમડેસિવીરની અછત વચ્ચે કલેક્ટરની મોટી જાહેરાત, ખાનગી હોસ્પિટલોને અહીંથી મળશે ઇન્જેક્શન

Bansari
સુરતમાં રેમડેસિવીર ઇન્જેક્શનની અછત વચ્ચે કલેક્ટરે મોટી જાહેરાત કરી છે. જે મુજબ હવેથી ખાનગી હોસ્પિટલો નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી ઇન્જેક્શન મેળવી શકશે. કલેક્ટર ધવલ પટેલે...

મોદી સરકાર આખરે જાગી! કોરોના વાઇરસ સામે કારગત ગણાતી દવા રેમડેસિવિરની નિકાસ પર મૂક્યો પ્રતિબંધ

Bansari
એન્ટિ-વાઈરલ (વાઈરસ વિરોધી) દવા રેમડેસિવિરની નિકાસ પર કેન્દ્ર સરકારે રવિવારે પ્રતિબંધ મુકી દીધો હતો. આ દવા કોરોના સામે કારગત ગણાય છે. માટે તેની ડિમાન્ડ વધી...

Big News : 5 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનની ખરીદી મામલે સી.આર પાટીલનો મોટો ખુલાસો, જાણો રાજ્ય સરકાર વિશે શું કહ્યું?

Dhruv Brahmbhatt
ગુજરાતમાં સર્જાયેલ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સામે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ખરીદેલા 5 હજાર રેમડેસિવિર ઇન્જેક્શન મામલાએ જોર પકડ્યું છે. ત્યારે તેઓની પાસે આ...

Big News : ગુજરાતને વધુ 20 ધન્વંતરી આરોગ્ય રથની ભેટ, રેમડેસિવિર અને ગાંધીનગરની ચૂંટણીને લઇ CMનું મોટું નિવેદન

Dhruv Brahmbhatt
રાજ્યમાં વકરતી કોરોની સ્થિતિ વચ્ચે CM વિજય રૂપાણીએ આજે અમદાવાદથી વધુ 20 ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કર્યું છે. આ રથમાં કોરોના માટેના એન્ટીજન ટેસ્ટની સુવિધા...

દર્દીઓની હાલાંકી / આજથી રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે તેવી જાહેરાત બાદ પણ અમદાવાદની ઝાયડસ ખાતે લોકોની લાંબી લાઇન

Dhruv Brahmbhatt
અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં આજથી રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે તેવી ગઇ કાલે શુક્રવારના રોજ ખુદ ઝાયડસ હોસ્પિટલે જાહેરાત કરી હતી. તેમ છતાં આજે અનેક લોકો લાઇનમાં...

દર્દીઓ રામ ભરોસે / અમદાવાદ-સુરતની ખાનગી હોસ્પિટલોમાં આવતી કાલથી રેમડેસિવિર નહીં મળે, દર્દીઓના સગામાં ફફડાટ

Dhruv Brahmbhatt
રાજ્યમાં સર્જાયેલી કોરોનાની ખરાબ પરિસ્થિતિ વચ્ચે વારંવાર રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઇ હોવાની ઘટના સામે આવી છે. રાજ્યમાં રાજકોટ તેમજ સુરતમાં પણ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઇ...

રેમડેસિવિર ઈન્જેક્શન મામલે CMનું મોટું નિવેદન, આજે જૂનાગઢમાં પણ અછત સર્જાઇ

Dhruv Brahmbhatt
સીએમ વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોનાના ઈલાજ માટે ઉપયોગમાં લેવાતા રેમડેસિવીર ઈન્જેક્શનની અછત અંગે પ્રતિક્રિયા આપી. તેઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ‘3 લાખ રેમડેસિવિર ઈન્જેક્શનનો...
Do NOT follow this link or you will be banned from the site!